28/09/2016
આજ કરુ વાત મારી 🙏સધી 🙏ની જે દાડે મારી સધી પાટણ મા હમીર કકુ ની ભેસો🐃🐃🐃 લેવા આવિ તે દાડે રાજા સિધ્ધરાજે 64 જોગણી 52 વોલીયા પીર ને દુનિયા ભર ના દેવી દેવતા પાટણ માં ચોચી પેરા મુકયા.... પણ સધી તો બૌ જબરી ને જોરાવળ હતી. સધી સંધ માં થી માફો જોડી ને જયારે પાટણ જયારે આવેસે ત્યારે વોલીયા પીર માં સધી ને રોકે સે .. પછી સધી બોલે સે કે પીર મને જવા દે પાટણ માં હુ હમીર ની ભેસો લેવા આવી છુ . ત્યારે પીર બોલે સે.કે 🙏સધી🙏 આ પાટણ તો પીરઇ ગણાય જો તમે સાચુ સત ને સાચી પીરઇ બતાવે તો તને પાટણ મા જવા દઈએ. ત્યારે 🙏 માં સધી બોલેસે કે અલ્યા પીરો બોલો હુ કેવુ મારુ સત બતાવુ ત્યારે વોલ્યા પીર બોલેસે કે 🙏સધી 🙏એક કાચા સુતર નો દોરો લાય અને એ દોરો આબલીયા ની ડાળે બાધી ને હેચકો બાધ અને હેચકા માં બેસી ને હેચકે ઞુલે પણ તે દોરો ટુટવો ના જોઇએ તો તારુ સત ને સચી પિરઈ ગણાય ત્યારે મારી🙏 માં સધી 🙏જોડે તો કોમરુ દેશ ની વિધ્યા નો ભંડાર હતો ..સધી કાચા સુતર નો દોરો લાવી અને આબલીયા ની ડાળે હેચકો બાધી હેચકો ઞુલવા માંડી પછી માં સધી બોલી કે પીર હવે જેટલી હદે તારા ચોચી પેરા છે ત્યા ત્યા મારે જવુ છે ત્યારે પીર બોલ્યા કે હે સધી તુ અમારા બોલે બંધાણી જા હુ પીર અેવી આશિ આપુ છુ કે અમારી વોલીયા ની સોળ કળા તારી સધી ની સત્તર હસે એવુ મારો રોમ લખસે .......વાહ સધી વાહ...તારા ઇતિહાસ નો કોઈ પાર નથી... સધી ના સેવક હોય તો આ મેસેજ આગળ મોકલો...🙏જય સધી રામ🙏 🏌🐃🐃🐃🐃⛷