District Panchayat, Patan

  • Home
  • District Panchayat, Patan

District Panchayat, Patan Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from District Panchayat, Patan, Government Organization, Univarcity Road, .

27/12/2024

વિશ્વમાં જેની એક મહાન અર્થ શાસ્ત્રી તરીકે ગણના થતી હતી એવા આપણા દેશના પૂર્વ વડાપ્રધાન આદરણીય ડૉ મનમોહન સિંહ આપણી વચ્ચે નથી રહ્યા...

આવા દેશના ઉચ્ચ કોટિના અર્થશાસ્ત્રી ની ખોટ ક્યારેય પૂરી થશે નહિ..

માન. મનમોહનસિંઘ જી ને શત શત વંદન.... ઓમ શાંતિ

28/07/2020
27/07/2020

જિલ્લા પંચાયત હેઠળ ફરજ બજાવતાં શ્રી.પી.એસ.રાવળ, તલાટી કમ મંત્રીશ્રી પંચાસર તા.શંખેશ્વર કોરોના વાયરસની બીમારીના કારણે અવસાન પામેલ છે.
આ કોરોના વોરિયરને સાચી શ્રધ્ધાંજલિ આપતો કાર્યક્રમ તા.૨૭/૭/૨૦૨૦ના રોજ જિલ્લા પંચાયત પાટણ ભવન ખાતે યોજી બે મિનિટ મૌન પાળ્યુ......

Address

Univarcity Road

384265

Alerts

Be the first to know and let us send you an email when District Panchayat, Patan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your organization to be the top-listed Government Service?

Share