District Youth And Culture Activities Office,Patan

  • Home
  • District Youth And Culture Activities Office,Patan

District Youth And Culture Activities Office,Patan Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from District Youth And Culture Activities Office,Patan, Government Organization, .

13/08/2024
13/08/2024
09/08/2024

વિશ્વ આદિવાસી દિવસ ની શુભકામનાઓ !

#વિશ્વઆદિવાસીદિવસ

CMO Gujarat | Mulubhai Bera | Gujarat Information | Harsh Sanghavi

07/08/2024

શું તમે જાણો છો ભવાઈનો સૌથી જૂનો વેશ કયો છે?

તમારો સાચો જવાબ કોમેન્ટ કરી જણાવો. #મારીસંસ્કૃતિમારુંગૌરવ

CMO Gujarat | Mulubhai Bera | Gujarat Information

07/08/2024

શું તમે જાણો છો ચોરવાડની કોળી બહેનો તેમજ ખારવણ બહેનોના શ્રમહારી નૃત્યનું નામ શું છે?

તમારો સાચો જવાબ કોમેન્ટ કરી જણાવો. #મારીસંસ્કૃતિમારુંગૌરવ
.


CMO Gujarat | Mulubhai Bera | Gujarat Information Harsh Sanghavi

06/08/2024

હીંચ નૃત્ય એ ભાલપ્રદેશ અને કાઠીયાવાડમાં ખૂબ જ લોકપ્રિય નૃત્ય છે. આ નૃત્ય ખાસ કરીને શુભ પ્રસંગો જેમ કે સીમંત, લગ્ન કે જનોઈ દરમિયાન રાંદલ માતાને તેડવા માટે રજૂ કરવામાં આવે છે.

આ નૃત્યમાં, સ્ત્રીઓ રાંદલ માતાનું જ્યાં સ્થાપન કરવામાં આવ્યું હોય ત્યાં ભેગા થઈને તેમની ફરતે રાંદલ મા ની સ્તુતિ કરતાં 'હીંચ' લે છે અથવા 'હમચી ખૂંદે' છે. આ કારણે જ આ નૃત્યને 'હમચી નૃત્ય' નામ પણ મળ્યું છે.

ભાલ પ્રદેશમાં, 'ગાગર હીંચ' નૃત્ય ખાસ પ્રચલિત છે. લગ્ન પ્રસંગ દરમિયાન, ઢોલના તાલબદ્ધ સંગીત સાથે ગાગર હીંચ રજૂ કરવામાં આવે છે.

#મારીસંસ્કૃતિમારુંગૌરવ

CMO Gujarat | Gujarat Information Harsh Sanghavi | Mulubhai Bera.

06/08/2024

"હર ધર ત્રીરંગા અભિયાન" તારીખ:-૯ થી ૧૫ ઓગસ્ટ-૨૦૨૪

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when District Youth And Culture Activities Office,Patan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your organization to be the top-listed Government Service?

Share