Mohanbhai Patel

Mohanbhai Patel ||Bharatiya|| Ex. Incharge, BJP Gandhinagar Mahanagar
Ex. President, Patan District BJP Ex. Incharge, BJP Gandhinagar Mahanagar. President Patan District BJP,
Ex.

President Of District Panchayat-Patan

શિક્ષક દિવસપૂર્વ રાષ્ટ્રપતિ, મહાન શિક્ષણશાસ્ત્રી, ભારત રત્ન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીની જયંતી પર કોટિ-કોટિ નમન.
05/09/2026

શિક્ષક દિવસ

પૂર્વ રાષ્ટ્રપતિ, મહાન શિક્ષણશાસ્ત્રી, ભારત રત્ન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીની જયંતી પર કોટિ-કોટિ નમન.

नंद घर आनंद भयो, जय कन्हैया लाल की भगवान श्रीकृष्ण के जन्मोत्सव जन्माष्टमी की आप सभी को हार्दिक बधाई।
03/09/2026

नंद घर आनंद भयो, जय कन्हैया लाल की भगवान श्रीकृष्ण के जन्मोत्सव जन्माष्टमी की आप सभी को हार्दिक बधाई।

ગુજરાતી સંગીત જગતના દિગ્ગજ સંગીતકાર અને ગાયક શ્રી ગૌરાંગ વ્યાસજીના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે.ગુજરાતી સિનેમા, લોકસંગી...
03/09/2026

ગુજરાતી સંગીત જગતના દિગ્ગજ સંગીતકાર અને ગાયક શ્રી ગૌરાંગ વ્યાસજીના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે.

ગુજરાતી સિનેમા, લોકસંગીત અને સુગમ સંગીત ક્ષેત્રે તેમનું અમૂલ્ય યોગદાન હંમેશાં યાદ રહેશે.

ઈશ્વર દિવંગત આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારજનો તથા શુભેચ્છકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

ૐ શાંતિ 🙏

આસ્થા, પરંપરા અને સંસ્કૃતિના પાવન પર્વ “શીતળા સાતમ”ની સૌને હાર્દિક શુભકામનાઓ.
03/09/2026

આસ્થા, પરંપરા અને સંસ્કૃતિના પાવન પર્વ “શીતળા સાતમ”ની સૌને હાર્દિક શુભકામનાઓ.

“રાંધણ છઠ” ના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
02/09/2026

“રાંધણ છઠ” ના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

આજે સરસ્વતી તાલુકાના પુંજાપુરા–એદલા ગામ ખાતે નાગપંચમી ઉત્સવના પાવન પ્રસંગે એદલા થી પુંજાપુરા સુધી નિર્માણ પામેલ નવીન રસ્...
01/09/2026

આજે સરસ્વતી તાલુકાના પુંજાપુરા–એદલા ગામ ખાતે નાગપંચમી ઉત્સવના પાવન પ્રસંગે એદલા થી પુંજાપુરા સુધી નિર્માણ પામેલ નવીન રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ નવીન રસ્તાથી બંને ગામોના ગ્રામજનોને અવરજવર માટે વધુ સુવિધા પ્રાપ્ત થશે અને વિસ્તારના વિકાસને નવી ગતિ મળશે.

આ શુભ અવસરે ઉપસ્થિત રહી આનંદની લાગણી અનુભવી.

🙏 જય રામાપીર 🙏 સરસ્વતી તાલુકાના વાગડોદ ખાતે રામાધણી રબારી યુવા ગ્રુપ દ્વારા નકળંગ ધામ સેવા કેમ્પનું છેલ્લા ૫ વર્ષથી આયોજ...
01/09/2026

🙏 જય રામાપીર 🙏

સરસ્વતી તાલુકાના વાગડોદ ખાતે રામાધણી રબારી યુવા ગ્રુપ દ્વારા નકળંગ ધામ સેવા કેમ્પનું છેલ્લા ૫ વર્ષથી આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સેવા કેમ્પમાં હાજરી આપી સેવા આપી રહેલા તમામ સેવાભાવી કાર્યકરોને શુભેચ્છાઓ પાઠવી.

આજ રોજ પાટણ ખાતે આયોજીત જય રામાપીર સેવા કેમ્પમાં ઉપસ્થિત રહી સેવા આપી રહેલા તમામ સેવાભાવી કાર્યકરોને શુભેચ્છાઓ પાઠવી. જય...
01/09/2026

આજ રોજ પાટણ ખાતે આયોજીત જય રામાપીર સેવા કેમ્પમાં ઉપસ્થિત રહી સેવા આપી રહેલા તમામ સેવાભાવી કાર્યકરોને શુભેચ્છાઓ પાઠવી.

જય રામાપીર 🙏

પાટણ મારા કાર્યાલય ખાતે આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનાં   કાર્યક્રમને કાર્યકર્તાઓ સાથે નિહાળ્યો.
30/08/2026

પાટણ મારા કાર્યાલય ખાતે આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનાં કાર્યક્રમને કાર્યકર્તાઓ સાથે નિહાળ્યો.

देश के विकास, नवाचार और जनशक्ति की प्रेरक कहानियों को जानने के लिए सुनिए आदरणीय प्रधानमंत्री श्री Narendra Modi साहब का ...
30/08/2026

देश के विकास, नवाचार और जनशक्ति की प्रेरक कहानियों को जानने के लिए सुनिए आदरणीय प्रधानमंत्री श्री Narendra Modi साहब का लोकप्रिय कार्यक्रम ‘मन की बात’।

🗓️ 30 ऑगस्ट 2026
🕚 सुबह 11 बजे

Address

Patan

Telephone

+911234567891

Website

Alerts

Be the first to know and let us send you an email when Mohanbhai Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share