Bhoomika Modi - Chunawala

Bhoomika Modi - Chunawala કોર્પોરેટર શ્રી :- પાટણ નગરપાલિકા...
મેનેજિંગ ટ્રસ્ટી :- પારેવા વીર મંદિર વિકાસ ટ્રસ્ટ

17/05/2026
14/05/2026

ગુજરાતના વિકાસને મળશે 'સુપરફાસ્ટ' ગતિ!

દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે 'અમદાવાદ-ધોલેરા સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ'ને મંજૂરી આપી તે બદલ તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું.

આ પ્રોજેક્ટ દ્વારા અમદાવાદ (સરખેજ), ધોલેરા SIR, ધોલેરા એરપોર્ટ અને લોથલ વચ્ચે 134 કિમી લાંબી સેમી હાઈ-સ્પીડ ડબલ લાઇન સ્થાપિત થશે, જે કનેક્ટિવિટીના નવા આયામો સર કરશે.

આ પ્રોજેક્ટ ભારતના પ્રથમ સ્વદેશી સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ તરીકે ગૌરવ વધારશે અને લાખો નાગરિકો માટે મુસાફરીનું આધુનિક તેમજ સુવિધાજનક માધ્યમ બનશે.

14/05/2026
07/05/2026

આજે પાટણ નગરપાલિકા વોર્ડ નં 9 માં લાલ દરવાજા જયેશભાઈ ના ઘર ની સામે ડીપી વારો ભાગ અને જુદી જુદી જગ્યાઓ પર કચરાના ઢગલા સાફ સફાઈ કરાવી કર્મચારીઓ ની કામગીરીને બિરદાવી હતી અને વોર્ડ માં જનસંપર્ક કર્યો હતો..

ભૂમિકાબેન નિકુલ મોદી ( ચુનાવાલા )
નગરસેવક:- પાટણ નગરપાલિકા...

07/05/2026
06/05/2026

આરોગ્ય કર્મચારી મંડળ ના આગેવાનો દ્વારા મળેલ આ સન્માન મારા માટે અત્યંત ગૌરવની લાગણી છે.
આ પ્રેમ, સ્નેહ અને વિશ્વાસ બદલ હું દિલથી તમામ નો આભાર વ્યક્ત કરું છું.
આપ સૌના સહકાર અને આશીર્વાદથી પાટણ શહેરના વિકાસ અને જનસેવામાં હંમેશા સમર્પિત રહીશ. 🙏

ભૂમિકાબેન નિકુલ મોદી ( ચુનાવાલા )
નગરસેવક, પાટણનગરપાલિકા

Address

Patan
Patan
384265

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhoomika Modi - Chunawala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category