Centre of Excellence, Khandivav, Department of Horticulture, GOG.

  • Home
  • Centre of Excellence, Khandivav, Department of Horticulture, GOG.

Centre of Excellence, Khandivav, Department of Horticulture, GOG. Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Centre of Excellence, Khandivav, Department of Horticulture, GOG., Government Official, At & Post: Khandivav, Taluka: Jambughoda, District: Panchmahal., .

15/04/2025
14/04/2025

*-:શિક્ષિત બેરોજગાર માટે સુવર્ણ તક:-*

પંચમહાલ તથા આજુબાજુના જિલ્લાના શિક્ષિત બેરોજગાર યુવાનો તથા યુવતીઓ માટે બાગાયત ખાતું, ગુજરાત રાજ્ય દ્વારા સંચાલિત સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટીકલ્ચર, ખાંડીવાવ ખાતે સ્વરોજગારલક્ષી બાગાયતી કૌશલ્ય વર્ધન 30 દિવસીય તાલીમ નું આયોજન ચાલુ વર્ષ:2025-26 માં થનાર હોઈ, તાલીમ લેવા માટે ઈચ્છુક શિક્ષિત બેરોજગાર યુવક / યુવતીઓ એ
(૧) મુકેશભાઇ એ. રાઠવા.
મો.નંબર: 8401100953
(૨) રાહુલભાઈ બારિયા
મો. નંબર: 7874611364
ઉપર સંપર્ક કરી તાલીમ માટેના જરૂરી ડોક્યુમેન્ટ કચેરી સમય દરમ્યાન જમા કરાવી તાલીમ નો લાભ મેળવી શકે છે.

ડોક્યુમેન્ટની વિગત:
(૧) આધારકાર્ડ
(૨) જાતિનો દાખલો SC/ST/OBC ઉમેદવાર માટે.
(૩) બેંક પાસબુક ની પહેલા પેજની ઝેરોક્ષ સ્પષ્ટ વંચાય તે મુજબની અથવા ચેકની ઝેરોક્ષ.

*√ ખાસ નોંધ:- તાલીમ માં ભાગ લેનાર તાલીમાર્થીઓને વૃતિકા /સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.*

13/02/2023

Address

At & Post: Khandivav, Taluka: Jambughoda, District: Panchmahal.

Alerts

Be the first to know and let us send you an email when Centre of Excellence, Khandivav, Department of Horticulture, GOG. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Centre of Excellence, Khandivav, Department of Horticulture, GOG.:

  • Want your organization to be the top-listed Government Service?

Share