Aam Aadmi Party Palitana

  • Home
  • Aam Aadmi Party Palitana

Aam Aadmi Party Palitana આમ આદમી પાર્ટી પાલીતાણા દ્વારા થતા વિવિધ કાર્યક્રમ અને સભાઓ, અભિયાન વિષેની વિસ્તૃત માહિતી માટે

 #પાલીતાણા_નગરપાલિકા ની ચુંટણી માં આમ આદમી પાર્ટી ના ઉમેદવારો  જીતી જશે તો  #ટાઉન_હોલ (કોમ્યુનિટી હોલ) માટે મજબુતાઈ થી અ...
21/04/2026

#પાલીતાણા_નગરપાલિકા ની ચુંટણી માં આમ આદમી પાર્ટી ના ઉમેદવારો જીતી જશે તો #ટાઉન_હોલ (કોમ્યુનિટી હોલ) માટે મજબુતાઈ થી અવાજ ઉઠાવશે..

21/04/2026

પાલીતાણા નગરપાલિકા ની ચુંટણી માં આમ આદમી પાર્ટી ના ઉમેદવારો જીતી જશે તો #ટાઉન_હોલ (કોમ્યુનિટી હોલ) માટે મજબુતાઈ થી અવાજ ઉઠાવશે..

પાલીતાણા નગરપાલિકા વોર્ડ નં 3 ના ઉમેદવારો ને આપનો કિંમતી અને પવિત્ર મત આપી અપાવિ જંગી બહુમતીથી વિજય બનાવો આ વખતે વિકલ્પ ...
19/04/2026

પાલીતાણા નગરપાલિકા વોર્ડ નં 3 ના ઉમેદવારો ને આપનો કિંમતી અને પવિત્ર મત આપી અપાવિ જંગી બહુમતીથી વિજય બનાવો

આ વખતે વિકલ્પ છે
આ વખતે મોકો છે...

આમ આદમી પાર્ટી પાલીતાણા નગરપાલિકા વોર્ડ નં 6 ના નિડર, નિષ્ઠાવાન , શિક્ષિત ઉમેદવાર Janak Jivani  ને અપનો કિંમતી અને પવિત્...
19/04/2026

આમ આદમી પાર્ટી પાલીતાણા નગરપાલિકા વોર્ડ નં 6 ના નિડર, નિષ્ઠાવાન , શિક્ષિત ઉમેદવાર Janak Jivani ને અપનો કિંમતી અને પવિત્ર મત આપી/અપાવિ જંગી બહુમતીથી વિજય બનાવો

 #સ્થાનિક_સ્વરાજ_ચૂંટણી 2026 માં Aam Aadmi Party Palitana  ના નિડર, શિક્ષિત ક્રાંતિકારી ઉમેદવારોને આપનો કિંમતી અને પવિત્...
18/04/2026

#સ્થાનિક_સ્વરાજ_ચૂંટણી 2026 માં Aam Aadmi Party Palitana ના નિડર, શિક્ષિત ક્રાંતિકારી ઉમેદવારોને આપનો કિંમતી અને પવિત્ર મત આપી/અપાવિ જંગી બહુમતીથી વિજય બનાવવા નમ્ર વિનંતી

07/04/2026

આમ આદમી પાર્ટી પાલીતાણા દ્વારા આજે મામલતદાર કચેરીએ પાર્ટીના 3 ફ્રોમ રજૂ કરવામાં આવ્યા જે ઉપસ્થિત જિલ્લા પ્રમુખ હસમુખભાઈ દોમડીયા વિધાનસભાના પ્રભારી kripalsinhji બાપુ તેમજ adv RR ગોહિલ હાજર રહ્યા હતા

🗣️ આમ આદમીની સરકાર, હવે દરેક ઘર સુધી વિકાસનો અધિકાર!આપનો મત, આપનું ભવિષ્ય- આપનો વિશ્વાસહવેતો થાકી ગયા, કયા સુધી સહીશું? ...
05/04/2026

🗣️ આમ આદમીની સરકાર, હવે દરેક ઘર સુધી વિકાસનો અધિકાર!
આપનો મત, આપનું ભવિષ્ય- આપનો વિશ્વાસ

હવેતો થાકી ગયા, કયા સુધી સહીશું? - હવે તો બદલીને રહીશું

અહિંસા પરમો ધર્મ! 🙏✨જૈન ધર્મના ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મોત્સવ 'મહાવીર જયંતી' નિમિત્તે આપ સૌને હાર્દિક શુભ...
31/03/2026

અહિંસા પરમો ધર્મ! 🙏✨
જૈન ધર્મના ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મોત્સવ 'મહાવીર જયંતી' નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ. ભગવાનના આશીર્વાદ અને તેમના સત્ય તથા અહિંસાના વિચારો આપણા જીવનમાં નવી આશા જગાવે તેવી પ્રાર્થના.🙏

આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 3 માં મે મારી દાવેદારી નોંધાવી છે શું કહેશો મિત્રો મને સાથ સહકાર આપશો
31/03/2026

આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 3 માં મે મારી દાવેદારી નોંધાવી છે શું કહેશો મિત્રો મને સાથ સહકાર આપશો

 #પાલીતાણા તાલુકાના  #હણોલ તાલુકા પંચાયત માટે શ્રીમતી લીલાબેન હસમુખભાઈ વેકરીયા નું નામ ઉમેદવાર તરીકે જાહેર થયેલ છે. આપને...
24/03/2026

#પાલીતાણા તાલુકાના #હણોલ તાલુકા પંચાયત માટે શ્રીમતી લીલાબેન હસમુખભાઈ વેકરીયા નું નામ ઉમેદવાર તરીકે જાહેર થયેલ છે.
આપને ખૂબ ખૂબ શુભકામનાઓ.. 💐🎊🙏

 #પાલીતાણા તાલુકામાં આવતી  #નાની_રાજસ્થળી જિલ્લા પંચાયત સીટ માટે આમ આદમી પાર્ટીના જુના કાર્યકર અને જમીની લેવલે મજબૂત કામ...
24/03/2026

#પાલીતાણા તાલુકામાં આવતી #નાની_રાજસ્થળી જિલ્લા પંચાયત સીટ માટે આમ આદમી પાર્ટીના જુના કાર્યકર અને જમીની લેવલે મજબૂત કામ કરનાર #રમેશભાઈ_પાવસિયા નું નામ જાહેર થયેલ છે.
ખૂબ ખૂબ શુભકામનાઓ..🎉

Address


Alerts

Be the first to know and let us send you an email when Aam Aadmi Party Palitana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Aam Aadmi Party Palitana:

  • Want your organization to be the top-listed Government Service?

Share