Aap Palanpur

Aap Palanpur Aap Palanpur Official page
આમ આદમી પાર્ટી પાલનપુર

29/11/2022
ભ્રષ્ટ અને અહંકારી ભાજપ ગુજરાત ના નેતાઓ રોજેરોજ વારંવાર હિંદુ ધર્મના દેવીદેવતાઓ અને ભારતના મહાન નેતાઓની અવમાનના કરી રહ્ય...
15/04/2022

ભ્રષ્ટ અને અહંકારી ભાજપ ગુજરાત ના નેતાઓ રોજેરોજ વારંવાર હિંદુ ધર્મના દેવીદેવતાઓ અને ભારતના મહાન નેતાઓની અવમાનના કરી રહ્યા છે.

શરમજનક!

12/04/2022

કૃષ્ણ ભગવાન અને સુભદ્રાના પવિત્ર ભાઈબહેનના સંબંધ વિશે અભદ્ર ટિપ્પણી કરી ભાજપ નેતા અને માજી બુટલેગર પાટીલે હિંદુઓની લાગણી દુભાવી.

11/04/2022

AAP ચૂંટણી જીતે કે નહી એ ભવિષ્ય ની વાત છે,

પણ એક વાત ખૂબ સારી થઈ છે કે AAP ની ગુજરાત માં એન્ટ્રી ના કારણે શિક્ષણ જેવા મહત્વના મુદ્દા પર ચર્ચા શરુ થઈ છે.

અને શિક્ષણ મંત્રી નુ નિવેદન તો આપ જાણો જ છો.. 😂

અમર શહિદ જવાન રમેશભાઈ રબારી ને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ. 🙏 🌹
24/02/2022

અમર શહિદ જવાન રમેશભાઈ રબારી ને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ. 🙏 🌹

કોના કેટલા દેવા માફ કર્યા ?આ એજ ભાજપ છે જે દેવા મુદ્દે સંસદ માં ફાઈલો પછાડતું હતું?દેવા માફ કરી ને બેંકો ને પાયમાલ કરવાન...
18/02/2022

કોના કેટલા દેવા માફ કર્યા ?

આ એજ ભાજપ છે જે દેવા મુદ્દે સંસદ માં ફાઈલો પછાડતું હતું?

દેવા માફ કરી ને બેંકો ને પાયમાલ કરવાની.

પાર્ટી ફન્ડ ના નામે લીધા કે શું?

બેંકો ને મર્જ કરી ને બધી જ NPA દબાવા નું કાવતરું બેંકો નું કરી નાખ્યું એમને છાવરવા નો માસ્ટર પ્લાન?

જનતા સબ જાનતી હૈ.

આજરોજ આમ આદમી પાર્ટી પાલનપુર શહેર દ્વારા પુલવામા માં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં ...
14/02/2022

આજરોજ આમ આદમી પાર્ટી પાલનપુર શહેર દ્વારા પુલવામા માં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. 💐🌹

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ & પાલનપુર શહેર ની બુથ સમીક્ષા બેઠક..જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ , પ્રદેશ મહા...
09/01/2022

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ & પાલનપુર શહેર ની બુથ સમીક્ષા બેઠક..

જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ , પ્રદેશ મહામંત્રી , પ્રદેશ સંગઠન મંત્રી

તાલુકા પ્રમુખ અને શહેર પ્રમુખ શ્રીઓ હાજર રહ્યા હતા.

19/12/2021

ગુજરાતનું યુવાધન હવે જાગે અને ભ્રષ્ટચાર મુક્ત સરકાર બનાવવા કટિબદ્ધ થાય...

ભાજપ કોંગ્રેસ બંન્ને ભેગા મળીને જનતા ના ટેક્સ ના પૈસાથી જલસા કરી રહ્યાં છે.જનતા માટે કોરોના મહામારી હતી પણ સત્તા માં બેઠ...
09/12/2021

ભાજપ કોંગ્રેસ બંન્ને ભેગા મળીને જનતા ના ટેક્સ ના પૈસાથી જલસા કરી રહ્યાં છે.
જનતા માટે કોરોના મહામારી હતી પણ સત્તા માં બેઠેલા આ ભિખારી ધારાસભ્યો એ કોરોના ને પૈસા કમાવાનો અવસર સાબિત કર્યો છે.

ચૂંટણી ટાણે કરોડો રૂપિયાઓ વાપરતાં કરોડપતિ ધારાસભ્યોને પોતાની સારવાર માટે જનતા ના ટેક્સ માંથી 16-16 લાખ રૂપિયા લેતા શરમ ન આવી. આ જ કારણ છે ગુજરાતની જનતા #આમઆદમીપાર્ટી ને પહેલા વિકલ્પ તરીકે જોઈ રહી છે અને સમર્થન આપી રહી છે.

આજ રોજ આમ આદમી પાર્ટી-બનાસકાંઠા દ્વારા ડીસા શહેર ખાતે સ્નેહમિલન સમારંભમાં રાખવા મા આવ્યો તો, ત્યારે આ સ્નેહમિલન મા પ્રદે...
10/11/2021

આજ રોજ આમ આદમી પાર્ટી-બનાસકાંઠા દ્વારા ડીસા શહેર ખાતે સ્નેહમિલન સમારંભમાં રાખવા મા આવ્યો તો, ત્યારે આ સ્નેહમિલન મા પ્રદેશ સંગઠન મંત્રી રમેશ ભાઈ નાભાણી, જિલ્લા પ્રમુખ ડૉ રમેશ ભાઈ પટેલ, પ્રદેશ સહ મંત્રી વિજય ભાઈ દવે, પાલનપુર શહેર ના પ્રમુખ હર્ષદ ભાઈ પટેલ, તમામ હોદેદારો અને કાર્યકરો હજાર રહ્યા હતા.

Address


Alerts

Be the first to know and let us send you an email when Aap Palanpur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your organization to be the top-listed Government Service?

Share