Gram Panchayat Napad Talpad

Gram Panchayat Napad Talpad Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Gram Panchayat Napad Talpad, Social service, Napad Talpad Gram Panchayat, Napad.

નાપાડ તડપદ ગ્રામ પંચાયતમાં ગામના નાગરિક શ્રી જીગ્નેશ ભાઈ દવે ના પરિવાર તરફથી (વાળંદ વગામાં) ગ્રામજનો ને બેસવા માટે 11 ખુ...
28/08/2025

નાપાડ તડપદ ગ્રામ પંચાયતમાં ગામના નાગરિક શ્રી જીગ્નેશ ભાઈ દવે ના પરિવાર તરફથી (વાળંદ વગામાં) ગ્રામજનો ને બેસવા માટે 11 ખુરશી નું દાન મળેલ છે તે બદલ ગ્રામજનો તરફથી અને પંચાયત તરફથી તેઓના પરિવારજનો નોં ખૂબ ખૂબ આભાર
💐🙏🏻💐

નાપાડ તડપદ રણછોડજી મંદિર પાસે તાલુકા પંચાયતના સ્વ ભંડોળ માંથી બ્લૉક નું કામ કરાવ્યું
28/08/2025

નાપાડ તડપદ રણછોડજી મંદિર પાસે તાલુકા પંચાયતના સ્વ ભંડોળ માંથી બ્લૉક નું કામ કરાવ્યું

નાપાડ તડપદ ગ્રામ પંચાયત દ્વારા 79 સ્વતંત્ર દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તથા શાળા ના શિક્ષક અન...
16/08/2025

નાપાડ તડપદ ગ્રામ પંચાયત દ્વારા 79 સ્વતંત્ર દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તથા શાળા ના શિક્ષક અને વિદ્યાર્થીઓ એ ભાગ લીધો તે બદલ ખૂબ ખૂબ આભાર 🙏🏻💐🙏🏻

આજ રોજ ખાડા વિસ્તારમાં (Kachiyavad) ગંદકી દૂર કરીને  સાફ સફાઈ કરાવી
01/08/2025

આજ રોજ ખાડા વિસ્તારમાં (Kachiyavad) ગંદકી દૂર કરીને સાફ સફાઈ કરાવી

દશામા ના વિસર્જન માટે Dudhiya તલાવડી એ ભક્તો માટે તળાવ નો આરો સાફ કરાવ્યો
31/07/2025

દશામા ના વિસર્જન માટે Dudhiya તલાવડી એ ભક્તો માટે તળાવ નો આરો સાફ કરાવ્યો

નાપાડ તડપદ ગ્રામ પંચાયત માં હિતેશ કુમાર વિનુંભાઈ પટેલ (ઓમાન) તરફથી તલાટી અને સરપંચ માટે 2 ખુરશી નું દાન આપ્યું એ બદલ એમન...
28/07/2025

નાપાડ તડપદ ગ્રામ પંચાયત માં હિતેશ કુમાર વિનુંભાઈ પટેલ (ઓમાન) તરફથી તલાટી અને સરપંચ માટે 2 ખુરશી નું દાન આપ્યું એ બદલ એમનો પંચાયત તરફથી ખૂબ ખૂબ આભાર 🙏🏻🙏🏻🙏🏻

27/07/2025
નાપાડ તડપદ ના સરપંચ શ્રી એ પોતાના જન્મ દિવસ ની ઉજવણી સીમવિસ્તાર ના બાળકો સાથે કરી
25/07/2025

નાપાડ તડપદ ના સરપંચ શ્રી એ પોતાના જન્મ દિવસ ની ઉજવણી સીમવિસ્તાર ના બાળકો સાથે કરી

જૉષણ પૂરા વિસ્તારમાં બ્લૉક નું કામ પૂરું કરીને સ્થાનિક લોકો માટે સુવિધા કરવામાં આવી 🙏🏻🙏🏻🙏🏻
25/07/2025

જૉષણ પૂરા વિસ્તારમાં બ્લૉક નું કામ પૂરું કરીને સ્થાનિક લોકો માટે સુવિધા કરવામાં આવી 🙏🏻🙏🏻🙏🏻

નાપાડ ગ્રામ પંચાયત કચેરી ખાતે BAPS સ્વામિનારાયણ સંસ્થાના પુજ્ય સંતોએ પધરામણી કરી.પુજ્ય સંતોએ આશિર્વચન પાઠવતાં જણાવ્યું હ...
23/07/2025

નાપાડ ગ્રામ પંચાયત કચેરી ખાતે BAPS સ્વામિનારાયણ સંસ્થાના પુજ્ય સંતોએ પધરામણી કરી.પુજ્ય સંતોએ આશિર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે સેવાના માર્ગે ચાલવું, સદ્‍ગુણો અપનાવવાં અને સમાજહિત માટે કાર્ય કરવું એ જ સાચું ધર્મ જીવન છે.

ગ્રામ પંચાયતના ઉપસરપંચશ્રી અને સભ્યો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહી આ પવિત્ર ક્ષણનો લાભ લીધો હતો.

પટેલ તલાવડી વિસ્તારમાં બ્લૉક નું કામ પૂરું કરાવી લોકો માટે રસ્તાની સુવિધા કરી
22/07/2025

પટેલ તલાવડી વિસ્તારમાં બ્લૉક નું કામ પૂરું કરાવી લોકો માટે રસ્તાની સુવિધા કરી

Address

Napad Talpad Gram Panchayat
Napad
388350

Website

Alerts

Be the first to know and let us send you an email when Gram Panchayat Napad Talpad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category