ITI Mundra

ITI Mundra Govt.ITI Mundra is Institute of Mundra Taluka working under Directorate of Employment and Training.

ITI MUNDRA ખાતે તારીખ 3/06/25 થી 04/06/25 સુધી 2 દીવસ સમર કેમ્પ રાખેલ છે.  ઇચ્છુક ઉમેદવાર આપેલ QR કોડ થકી જોઈન થઈ  શકશે ...
02/06/2025

ITI MUNDRA ખાતે તારીખ 3/06/25 થી 04/06/25 સુધી 2 દીવસ સમર કેમ્પ રાખેલ છે. ઇચ્છુક ઉમેદવાર આપેલ QR કોડ થકી જોઈન થઈ શકશે અથવા iti મુંદ્રાનો રૂબરૂ સંપર્ક કરી શકો.

*ચાલો... ચાલો.... ચાલો... iti એડમિશન ચાલુ થાય છે. 24/04/2025 થી iti મુંન્દ્રા ખાતે.
21/04/2025

*ચાલો... ચાલો.... ચાલો... iti એડમિશન ચાલુ થાય છે. 24/04/2025 થી iti મુંન્દ્રા ખાતે.

*જિલ્લા કક્ષાનો એપ્રેન્ટીસ અને રોજગાર ભરતી મેળો આઈ.ટી.આઈ મુન્દ્રા*
11/11/2024

*જિલ્લા કક્ષાનો એપ્રેન્ટીસ અને રોજગાર ભરતી મેળો આઈ.ટી.આઈ મુન્દ્રા*

ITI MUNDRA_2024  SUMMER SKILL WORKSHOP
05/06/2024

ITI MUNDRA_2024 SUMMER SKILL WORKSHOP

ITI_MUNDRA Admission _2024 ચાલુ છે.
31/05/2024

ITI_MUNDRA Admission _2024 ચાલુ છે.

13/09/2023
Power generation and Swichyard
13/09/2023

Power generation and Swichyard

26/08/2023

ITI માં ચોથા રાઉન્ડનું ઓફ લાઈન એડમિશન સમગ્ર ગુજરાતની બધી આઈટીઆઈ માં ખાલી રહેલી બેઠકો માટે તારીખ 23/08/2023 થી ચાલુ થાય છે

જે તારીખે ફોર્મ ભરો એ જ દિવસે ખાલી રહેલી બેઠકો માં મેરીટ મુજબ એડમિશન કન્ફર્મ મળશે તો વેહલા તે પેહલા ફોર્મ ભરવા માં બાકી ના રહશે

વધુ માહિતી માટે પોતાની નજીકની આઈટીઆઈ નો તાત્કાલિક સંપર્ક કરો. ખૂબ સારી તક છે.

છેલ્લી તારીખ 31.08.2023

આઇટીઆઈ મુન્દ્રા ખાતે જૂજ સીટો ખાલી છે.

17/07/2023

*** ITI ખાતે બીજા રાઉન્ડના એડમીશન ફોર્મ ભરવાની કામગીરી તા.: ૨૧/૦૭/૨૦૨૩ થી શરુ થનાર છે.

*** પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ લીધો હોય અને ટ્રેડ/ITI ચેન્જ કરાવવા માંગતા હોય તેના માટે ની પ્રક્રિયા તા.: ૨૧/૦૭/૨૦૨૩ થી ૨૫/૦૭/૨૦૨૩ દરમિયાન થનાર છે.

*** એડમીશન માટેના ફોર્મ ભરાવ માટે અથવા એડમીશન ને લગતી કોઈપણ જાણકારી માટે નજીક ની ITI ની મુલાકાત લો.

એડમિશન ચાલુ છે.
08/06/2023

એડમિશન ચાલુ છે.

ITI_MUNDRA Summer skill workshop-MAY_2023
27/05/2023

ITI_MUNDRA Summer skill workshop-MAY_2023

Address

Old Port Road, Near Samudra Township
Mundra

Opening Hours

Monday 9:30am - 6pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Alerts

Be the first to know and let us send you an email when ITI Mundra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ITI Mundra:

Share