Atdo Mehsana

Atdo Mehsana Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Atdo Mehsana, Government Official, Mehsana.

પ્રગતિનો નવો અધ્યાય: બજેટ 2025-26ગુજરાતના ઉન્નત ભવિષ્ય માટે ૩ લાખ ૭૦ હજાર ૨૫૦ કરોડનું પરિવર્તનશીલ બજેટ
20/02/2025

પ્રગતિનો નવો અધ્યાય: બજેટ 2025-26
ગુજરાતના ઉન્નત ભવિષ્ય માટે ૩ લાખ ૭૦ હજાર ૨૫૦ કરોડનું પરિવર્તનશીલ બજેટ






વહીવટી સુધારણા ક્ષેત્રે ઐતિહાસિક કદમ, ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના.
20/02/2025

વહીવટી સુધારણા ક્ષેત્રે ઐતિહાસિક કદમ, ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના.







વિકસિત ગુજરાત, વિકસિત ભારતLiving Well & Earning Wellના લક્ષ્ય સાથે આગામી પાંચ વર્ષ માટે જાહેર કરવામાં આવ્યું ₹50 હજાર કર...
20/02/2025

વિકસિત ગુજરાત, વિકસિત ભારત
Living Well & Earning Wellના લક્ષ્ય સાથે આગામી પાંચ વર્ષ માટે જાહેર કરવામાં આવ્યું ₹50 હજાર કરોડનું વિકસિત ગુજરાત ફંડ.







દિવ્યાંગજનો માટે આશાનું કિરણ!હવે 85 હજારથી વધુ દિવ્યાંગજનોને વાર્ષિક ₹12,000 ની સહાય.
20/02/2025

દિવ્યાંગજનો માટે આશાનું કિરણ!
હવે 85 હજારથી વધુ દિવ્યાંગજનોને વાર્ષિક ₹12,000 ની સહાય.






ગુજરાત બજેટ 2025-26 - મહિલાઓના સ્વપ્નના ઉડાન માટે 100 કરોડની જોગવાઈસખી સાહસ યોજના દ્વારા મહિલાઓને મળશે સાધન સહાય, લોન ગે...
20/02/2025

ગુજરાત બજેટ 2025-26 - મહિલાઓના સ્વપ્નના ઉડાન માટે 100 કરોડની જોગવાઈ
સખી સાહસ યોજના દ્વારા મહિલાઓને મળશે સાધન સહાય, લોન ગેરંટી અને તાલીમ






ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવું બનશે વધુ સરળ... ગુજરાત સરકારના બજેટ 2025-26માં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), ડૉ. આંબે...
20/02/2025

ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવું બનશે વધુ સરળ...
ગુજરાત સરકારના બજેટ 2025-26માં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓ અંતર્ગત મળશે ₹1 લાખ 70 હજારની સહાય..






વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું...ગુજરાત રાજ્યનું નાણાકીય વર્ષ 2025-26નું રૂપિયા 3 લાખ 70 હજાર 250 કરોડ બજેટ... ...
20/02/2025

વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું...
ગુજરાત રાજ્યનું નાણાકીય વર્ષ 2025-26નું રૂપિયા 3 લાખ 70 હજાર 250 કરોડ બજેટ...






વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું...બજેટનું કદ : ₹3 લાખ 70 હજાર 250 કરોડ
20/02/2025

વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું...
બજેટનું કદ : ₹3 લાખ 70 હજાર 250 કરોડ






અનંત અનાદિ વડનગરમાં વરસી વિકાસની હેલી
16/01/2025

અનંત અનાદિ વડનગરમાં વરસી વિકાસની હેલી







વારસાનો વાસ, વિકાસનો પ્રકાશગુજરાતના વડનગરની આ છે અનંત અનાદિ ઉજાસ
16/01/2025

વારસાનો વાસ, વિકાસનો પ્રકાશ
ગુજરાતના વડનગરની આ છે અનંત અનાદિ ઉજાસ







વડનગર : વિરાસત નગર
16/01/2025

વડનગર : વિરાસત નગર







વડનગરને ફરી મળી વૈશ્વિક ઓળખ, વારસા અને વિકાસનો કીર્તિસંગમ
16/01/2025

વડનગરને ફરી મળી વૈશ્વિક ઓળખ, વારસા અને વિકાસનો કીર્તિસંગમ







Address

Mehsana

Website

Alerts

Be the first to know and let us send you an email when Atdo Mehsana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share