Vadodara Rural Police

Vadodara Rural Police Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vadodara Rural Police, Government Organization, Kothi Building, Kothi Cross Road, Raopura, Mandvi.

સેવા સુરક્ષા અને શાંતી માટે સદા તત્પર
In Case of emergency Dial 112 or contact the nearest Police Station or Contact Police Control Room Number- 0265-2423777,2423888

ઓપરેશન પરાક્રમ” અંતર્ગત ડભોઇ પોલીસ દ્વારા પ્રોહિબિશન ગુનામાં સંડોવાયેલા આરોપી વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરી તેને ઝડપી ...
04/05/2026

ઓપરેશન પરાક્રમ” અંતર્ગત ડભોઇ પોલીસ દ્વારા પ્રોહિબિશન ગુનામાં સંડોવાયેલા આરોપી વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરી તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. 👮‍♂️

GujaratPolice

ઓપરેશન પરાક્રમ” અંતર્ગત ડભોઇ પોલીસ દ્વારા પ્રોહિબિશન ગુનામાં સંડોવાયેલા આરોપી વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરી તેને ઝડપી ...
04/05/2026

ઓપરેશન પરાક્રમ” અંતર્ગત ડભોઇ પોલીસ દ્વારા પ્રોહિબિશન ગુનામાં સંડોવાયેલા આરોપી વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરી તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ કામગીરી દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ડભોઇ પોલીસની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બની છે. 👮‍♂️

11/04/2026
વડોદરા ગ્રામ્ય પોલીસની સચોટ કામગીરી 👮‍♂️ચોક્કસ બાતમીના આધારે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ.
10/04/2026

વડોદરા ગ્રામ્ય પોલીસની સચોટ કામગીરી 👮‍♂️
ચોક્કસ બાતમીના આધારે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ.

વડોદરા ગ્રામ્ય પોલીસની સચોટ કામગીરી 👮‍♂️ચોક્કસ બાતમીના આધારે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ.
10/04/2026

વડોદરા ગ્રામ્ય પોલીસની સચોટ કામગીરી 👮‍♂️
ચોક્કસ બાતમીના આધારે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ.

22/02/2026

વડોદરા ગ્રામ્ય LCB ની ટીમે પ્રોહી મુદ્દામાલ રૂ. 94,23,600/- સહિત કુલ રૂ. 1,09,29,600/- ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો.

22/02/2026

ડિજિટલ અરેસ્ટના ભોગ બનનાર સિનિયર સિટિઝનને ડિજિટલ ઠગાઈનો શિકાર બનતા પહેલાં વડોદરા તાલુકા પોલીસ દ્વારા બચાવવામાં આવ્યા.

એક દોરી, અનેક જીવને જોખમ ⚠️ચાઇનીઝ માંજો માત્ર ગેરકાયદેસર નથી,તે માનવ જીવન, નિર્દોષ પક્ષીઓ અને જનસુરક્ષાને ગંભીર નુકસાન પ...
14/01/2026

એક દોરી, અનેક જીવને જોખમ ⚠️
ચાઇનીઝ માંજો માત્ર ગેરકાયદેસર નથી,
તે માનવ જીવન, નિર્દોષ પક્ષીઓ અને જનસુરક્ષાને ગંભીર નુકસાન પહોંચાડે છે.

વડોદરા ગ્રામ્ય પોલીસની અપીલ —
ચાઇનીઝ માંજો, પ્લાસ્ટિક કે ગ્લાસ કોટેડ દોરી
ન ખરીદો, ન વેચો અને ન વાપરો.

કાયદાનું પાલન કરો.
જો ક્યાંય ગેરકાયદેસર દોરી જોવા મળે તો તરત 112 પર જાણ કરો.

#112

કાયદાની મજબૂતી, ન્યાયની ખાતરી ⚖️વડોદરા ગ્રામ્ય જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની મજબૂત અમલવારી સાથેગુનાખોરી સામે કડક કાર્યવ...
13/01/2026

કાયદાની મજબૂતી, ન્યાયની ખાતરી ⚖️
વડોદરા ગ્રામ્ય જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની મજબૂત અમલવારી સાથે
ગુનાખોરી સામે કડક કાર્યવાહી સતત ચાલુ છે.

વડોદરા ગ્રામ્ય પોલીસ
જનસુરક્ષા માટે સદાય સતર્ક.

📍 Law will always prevail.

Address

Kothi Building, Kothi Cross Road, Raopura
Mandvi
390001

Alerts

Be the first to know and let us send you an email when Vadodara Rural Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Vadodara Rural Police:

Share