26/10/2024
રીક્ષામાં પેસેન્જરને બેસાડી ચાલુ રીક્ષાએ ઉલ્ટી ઉબકા આવતા હોવાના નાટક કરી પેસેન્જરની નજર ચુકવી તેના ખીસ્સા માંથી રોકડ રૂપીયા, પાકીટ સહીતની ચીજવસ્તુઓ સેરવી લઇ ચોરીઓ કરનાર ઇસમની ભકિતનગર પોલીસ દ્વારા તૈયાર કરેલ દરખાસ્તમાં પાસા કરતા પોલીસ કમિશ્નર સાહેબ