SPMahisagar

SPMahisagar Official Account Of SP Mahisagar
કંન્ટ્રોલરૂમ નંબર -૨૬૭૪ ૨૫૦ ૧૨૮
મહીસાગર પોલીસ - મદદની મીઠાશ સેવાનો સાગર

02/06/2026

સોશિયલ મીડિયામાં વાયરલ પોસ્ટ બાબતે કાયદેસરની કાર્યવાહી કરતી વિરપુર પોલીસ

31/05/2026

સ્પેશિયલ પોક્સો કોર્ટ લુણાવાડા દ્વારા ૨૩ વર્ષના યુવાનને અપહરણ,બળાત્કાર અને પોક્સો અધિનિયમ હેઠળ ૨૦ વર્ષની સખત કેદની સજા કરવામાં આવી.

31/05/2026

સ્પેશિયલ પોક્સો કોર્ટ લુણાવાડા દ્વારા ૨૩ વર્ષના યુવાનને અપહરણ, બળાત્કાર અને પોક્સો
અધિનિયમ હેઠળ ૨૦ વર્ષની સખત કેદની સજા કરવામાં આવી

30/05/2026

બાકોર પોલીસ દ્વારા પ્રોહીબીશન ડ્રાઇવ હેઠળ રૂ.૦૨,૮૭,૪૧૨/– ના વિદેશી દારૂ સાથે કુલ રૂ.૧૬,૯૭,૪૧૨/– ના મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી પાડ્યા.

સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી બદનામ કરવાની ધમકીઓ આપી ખંડણીઓ કરતા ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વીરપુર પોલીસ    ...
29/05/2026

સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી બદનામ કરવાની ધમકીઓ આપી ખંડણીઓ કરતા ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વીરપુર પોલીસ

28/05/2026

પોલીસ અધિક્ષકશ્રી મહીસાગર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ મહીસાગર પોલીસ દ્વારા યુવાનો માટે જનજાગૃતિ સંદેશ
લગ્ન માટે કાયદેસર ઉંમર પહેલા ઘરેથી ભાગવું તમારા અને તમારા પરિવાર માટે ગંભીર કાનૂની મુશ્કેલી ઉભી કરી શકે છે.
યાદ રાખો.....
છોકરી માટે લગ્નની ઉંમર – 18 વર્ષ
છોકરા માટે લગ્નની ઉંમર – 21 વર્ષ
તે પહેલાં ખોટું પગલું અને અપહરણ, POCSO જેવા ગંભીર ગુનાઓ હેઠળ કેસ નોંધાઈ શકે છે.
જાગૃત બનો… સુરક્ષિત રહો…

પોલીસ અધિક્ષકશ્રી મહીસાગર નાઓના માર્ગદર્શન હેઠળ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનો ખાતે આગામી બકરી ઈદનો તહેવાર કાયદો અને વ્ય...
27/05/2026

પોલીસ અધિક્ષકશ્રી મહીસાગર નાઓના માર્ગદર્શન હેઠળ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનો ખાતે આગામી બકરી ઈદનો તહેવાર કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે હેતુથી શાંતિ સમિતિની બેઠક યોજાઈ. જેમાં સ્થાનિક આગેવાનો હાજર રહ્યા

લુણાવાડા ટાઉન વિસ્તારમાં એક વ્યક્તિનું પાકીટ બજારમાં ખોવાઈ જતાં તેઓ ચિંતામાં આમ–તેમ શોધખોળ કરી રહ્યા હતા,તે સમયે પેટ્રોલ...
27/05/2026

લુણાવાડા ટાઉન વિસ્તારમાં એક વ્યક્તિનું પાકીટ બજારમાં ખોવાઈ જતાં તેઓ ચિંતામાં આમ–તેમ શોધખોળ કરી રહ્યા હતા,તે સમયે પેટ્રોલીંગ કરી રહેલ SOG ટીમની નજર તેમના પર પડતા તેઓએ ત્વરિત મદદ કરીને તેમનું ખોવાયેલું પાકીટ શોધી આપીને માનવતા અને ફરજનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

"ડિજિટલ ગુજરાત તરફ વધુ એક મજબૂત કદમ"​ગુજરાત પોલીસ વિભાગમાં વહીવટી કામગીરીને સંપૂર્ણપણે ડિજિટલ અને પેપરલેસ બનાવવા માટે "ઈ...
26/05/2026

"ડિજિટલ ગુજરાત તરફ વધુ એક મજબૂત કદમ"
​ગુજરાત પોલીસ વિભાગમાં વહીવટી કામગીરીને સંપૂર્ણપણે ડિજિટલ અને પેપરલેસ બનાવવા માટે "ઈ-સરકાર" એપ્લિકેશનનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે.જે સંદર્ભે આ નવી ડિજિટલ પ્રણાલીથી તમામ કર્મચારીઓ સુમેળ સાધી શકે તે માટે કોન્ફરન્સ રૂમ લુણાવાડા ખાતે ખાસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું.

Address

SP Office, Seva Sadan Sankul, Opp. District Session Court, Vardhari Road Lunawada
Lunawada
389230

Website

Alerts

Be the first to know and let us send you an email when SPMahisagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to SPMahisagar:

Share