દેવશીભાઈ બૈડિયાવદરા ,DRB

  • Home
  • India
  • Lalpur
  • દેવશીભાઈ બૈડિયાવદરા ,DRB

દેવશીભાઈ બૈડિયાવદરા ,DRB Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from દેવશીભાઈ બૈડિયાવદરા ,DRB, Lalpur.

શિક્ષણની બાબત માં ગુણવત્તા યુક્ત અને વ્યાજબી ફી એ આજના સમય ની મોટી માંગ છે.
11/04/2025

શિક્ષણની બાબત માં ગુણવત્તા યુક્ત અને વ્યાજબી ફી એ આજના સમય ની મોટી માંગ છે.

25/01/2022

सभी देशवासियों को राष्ट्रीय मतदाता दिवस की हार्दिक शुभकामनाएं।

लोकतंत्र में वोट देने का अधिकार सबसे महत्वपूर्ण है। अपने वोट का प्रयोग करें और एक मजबूत लोकतंत्र बनाएं।

ભણગોર ખાતે ભુવા સ્વ. શ્રી ભીખુભાઇ મેરાણી ની બારમી બીજ નિમિતે સંતવાણી કાર્યક્રમ માં ધારાસભ્યશ્રી ચિરાગભાઈ કાલરીયા સાથે હા...
09/01/2022

ભણગોર ખાતે ભુવા સ્વ. શ્રી ભીખુભાઇ મેરાણી ની બારમી બીજ નિમિતે સંતવાણી કાર્યક્રમ માં ધારાસભ્યશ્રી ચિરાગભાઈ કાલરીયા સાથે હાજરી આપી.

ગામના લોકપ્રિય સરપંચ શ્રી ગોરધનભાઈ કાનાણી સહિત સૌગ્રામજનો હાજરી એ હાજરી આપી હતી.

09/01/2022
લાલપુર ખાતે કોળી સમાજ દ્વારા મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું.આ પ્રસંગે વિસ્તાર ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ નું સમ...
09/01/2022

લાલપુર ખાતે કોળી સમાજ દ્વારા મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે વિસ્તાર ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ નું સમાજ ના આગેવાનો દ્વારા સન્માન કરાયું હતું.

મિટિંગ માં જિલ્લા પંચાયત ના સદસ્યશ્રી ખીમજીભાઈ ધોળકિયા, જામજોધપુર તાલુકા કૉંગ્રેસ પ્રમુખશ્રી હિતેસભાઈ ,જિલ્લા કૉંગ્રેસ મહામંત્રીશ્રી હિરેનભાઈ અને લાલપુર ગ્રામ પંચાયત ના સભ્યશ્રી રાજુભાઇ અઘેરા રાજુભાઇ ડાભી સહિત કોંગ્રેસી આગેવાનો એ હાજરી આપી હતી.

Chiragbhai Kalaria દેવશીભાઈ બૈડિયાવદરા ,DRB Lalpur Congress Jamnagar city congress committee
Chiragbhai Kalaria fan Club
Congress jamjodhpur

08/01/2022

पीएम को "धन्यवाद" कहना इतनी महंगाई के बाद भी हम "जिंदा" हैं...

08/01/2022

Address

Lalpur

Telephone

+919978872460

Website

Alerts

Be the first to know and let us send you an email when દેવશીભાઈ બૈડિયાવદરા ,DRB posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share