Kanubhai Chaudhari

Kanubhai Chaudhari Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kanubhai Chaudhari, Social service, Kudasan, Kudasan.

ગઈ રાત્રે આપણા ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી  શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કુડાસણ ખાતે એક સમાન્ય નાગરિક ની જ...
26/05/2026

ગઈ રાત્રે આપણા ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કુડાસણ ખાતે એક સમાન્ય નાગરિક ની જેમ બરફ ગોળા ની દુકાને આવેલા ત્યાં તેમની સાથે અમારી અક્ષર બંગલોઝ સોસાયટીના મિત્રો સાથે સૌજન્ય મુલાકાત કરવાનો અવસર પ્રાપ્ત થયો.

જય જય ગરવી ગુજરાત…
01/05/2026

જય જય ગરવી ગુજરાત…

19/04/2026
“જીવન એવું જીવી ગયા કે સહુના હૃદય માં વસી ગયા “મારા નાના ભાઈ સમાન અને આપણા સમાજમાં સૌના વહાલા મુકેશભાઈ ચૌધરી (ઉચરપી) આજે...
10/04/2026

“જીવન એવું જીવી ગયા કે સહુના હૃદય માં વસી ગયા “

મારા નાના ભાઈ સમાન અને આપણા સમાજમાં સૌના વહાલા મુકેશભાઈ ચૌધરી (ઉચરપી) આજે આપણને છોડીને અનંતની યાત્રાએ નીકળી ગયા છે. તેની અણધારી વિદાય નું દુઃખ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.
ભગવાન સદગતના આત્માને પરમ શાંતિ અર્પે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના.
ૐ શાંતિ... 🙏

હનુમાનદાદા ના જન્મોત્સવ ની સર્વે ને શુભકામનાઓ….
02/04/2026

હનુમાનદાદા ના જન્મોત્સવ ની સર્વે ને શુભકામનાઓ….

ધુળેટી ના પર્વ ની શુભકામનાઓ…..
04/03/2026

ધુળેટી ના પર્વ ની શુભકામનાઓ…..

ઉત્તરાયણ પર્વની સર્વે ને શુભકામના..
14/01/2026

ઉત્તરાયણ પર્વની સર્વે ને શુભકામના..

🙏હાર્દિક આમંત્રણ વિશ્વ આંજણા ધામ ભૂમિ પૂજન સમારોહ પ્રસંગે  સર્વે આંજણા  ચૌધરી ભાઈ-બહેનોને પધારવા હાર્દિક ભાવભર્યું આમંત્...
10/01/2026

🙏હાર્દિક આમંત્રણ

વિશ્વ આંજણા ધામ ભૂમિ પૂજન સમારોહ પ્રસંગે સર્વે આંજણા ચૌધરી ભાઈ-બહેનોને પધારવા હાર્દિક ભાવભર્યું આમંત્રણ

વિશ્વ આંજણા ધામ નવીન સંસ્થાના ખાતમુર્હુત નો કાર્યક્રમ
11 જાન્યુઆરી 2026
રવિવાર , સવારે 9.30 કલાકે

Address

Kudasan
Kudasan
382421

Telephone

+919426394900

Website

Alerts

Be the first to know and let us send you an email when Kanubhai Chaudhari posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kanubhai Chaudhari:

Share

Category