Bharat Gohil

Bharat Gohil Member Of Gram Panchayat Sindhaj
FOLLOW IN INSTA https://www.instagram.com/bharatgohil71/

કારડીયા રાજપૂત સમાજ સમુહ લગ્ન સમિતિ સિંધાજ.
19/02/2023

કારડીયા રાજપૂત સમાજ સમુહ લગ્ન સમિતિ સિંધાજ.

આપ સૌને મકરસંક્રાંતિના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ
14/01/2023

આપ સૌને મકરસંક્રાંતિના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ

તારિખ 18/12/2022 નાં રોજ શ્રી સિંધાજ ગામ થી પાવટી ને જોડતો રસ્તો અને સિંધાજ ગામ થી અરણેજ ગામ ને જોડતો રસ્તો વેહલા તકે મં...
07/01/2023

તારિખ 18/12/2022 નાં રોજ શ્રી સિંધાજ ગામ થી પાવટી ને જોડતો રસ્તો અને સિંધાજ ગામ થી અરણેજ ગામ ને જોડતો રસ્તો વેહલા તકે મંજૂર થાય અને આજુ બાજુ માં રેહનાર ખેડૂતો અને લોકો ને જે મુશ્કેલી નો સામનો ન કરવો પડે એ માટે એ માટે રજૂઆત કરેલ .. અને આપડા લોક લાડીલા ધારાસભ્ય શ્રી એ વહેલા તકે આનું નિવારણ લાવીશ એવુ આશ્વાશન આપેલ..
ખુબ ખુબ ધન્યવાદ
ડૉ.શ્રી પ્રદ્યુમનભાઈ વાજા સાહેબ

Address

Sindhaj
Kodinar
362720

Website

Alerts

Be the first to know and let us send you an email when Bharat Gohil posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category