Info Devbhumidwarka GoG

Info Devbhumidwarka GoG page of District Information Office, Devbhumidwarka, Government of Gujarat

01/06/2026

ધો-10 અને 12 પૂરક પરીક્ષા (જૂન-2026) માટે ટોલ ફ્રી હેલ્પલાઇન...

વિદ્યાર્થીઓ અને વાલીઓના મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ અને તણાવમુક્ત પરીક્ષા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા નિષ્ણાત કાઉન્સેલર અને સાયકોલોજીસ્ટની સુવિધા સાથે શરૂ કરવામાં આવી ખાસ હેલ્પલાઇન...

ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર: 1800 233 5500
તારીખ: 03/06/2026 થી 20/06/2026
સમય: સવારે 11:00 થી સાંજે 06:00

01/06/2026

વૃક્ષો વાવો, વરસાદ લાવો...

ेड़_मॉं_के_नाम



CMO Gujarat Harsh Sanghavi Arjun Modhwadia Pravin Gordhanji Mali

01/06/2026
01/06/2026
01/06/2026

ITIના તાલીમાર્થીઓ માટે મહત્ત્વપૂર્ણ સમાચાર!

GSEB દ્વારા ITIના તાલીમાર્થીઓની અંગ્રેજી (013) વિષયની પૂરક પરીક્ષા તા. 15/06/2026ના રોજ બપોરે 03:00 થી 06:15 વાગ્યે યોજાશે. આ પરીક્ષાની હોલ ટિકિટ 01/06/2026થી બોર્ડની વેબસાઇટ (gseb.org) પરથી ડાઉનલોડ કરવાની રહેશે, જેને ITIના આચાર્યશ્રીઓએ ડાઉનલોડ કરી, ફોટો અને સહી-સિક્કા કરીને તાલીમાર્થીઓને આપવાની રહેશે. હોલ ટિકિટમાં કોઈ ભૂલ જણાય તો 3 દિવસમાં બોર્ડની ગાંધીનગર કચેરીનો સંપર્ક કરવો...

01/06/2026

GSEB ધોરણ-10 અને ધોરણ-12 પૂરક પરીક્ષા-2026ની હોલ ટિકિટ જાહેર!

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ-10 (સંસ્કૃત પ્રથમા) તથા ધોરણ-12 (વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમા) ની પૂરક પરીક્ષા-2026 આગામી તા.11/06/2026 થી શરૂ થનાર છે. આ પરીક્ષા માટેના પ્રવેશપત્ર (હોલટિકિટ) તા.01/06/2026 ના રોજ બપોરે 15:00 કલાકથી બોર્ડની સત્તાવાર વેબસાઇટ્સ (ધોરણ-10 માટે ssc.gsebht.in, વિજ્ઞાન પ્રવાહ માટે sci.gsebht.in અને સામાન્ય પ્રવાહ માટે gen.gsebht.in અથવા gseb.org) પરથી ડાઉનલોડ કરવાની રહેશે...

01/06/2026

પશુપાલકોની સમૃદ્ધિ, ગુજરાતની પ્રગતિ..

દર વર્ષે 1લી જૂનને સમગ્ર વિશ્વમાં “વિશ્વ દૂધ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક ખોરાક તરીકે દૂધના મહત્ત્વને ઉજાગર કરવાનો અને ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો છે. આજે દૂધ માત્ર એક પૌષ્ટિક આહાર નથી રહ્યું, પરંતુ પશુપાલન સાથે જોડાયેલા કરોડો પરિવારોની આજીવિકાનો મજબૂત આધાર સ્તંભ બન્યું છે...

CMO Gujarat Harsh Sanghavi Jitu Vaghani Rameshbhai katara

Address

Seva Sadan Collector Office Jam Khambhaliya
Khambhaliya
361305

Alerts

Be the first to know and let us send you an email when Info Devbhumidwarka GoG posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Info Devbhumidwarka GoG:

Share