કોળી યુવા મંચ સોંદરડા

  • Home
  • India
  • Keshod
  • કોળી યુવા મંચ સોંદરડા

કોળી યુવા મંચ સોંદરડા કોળી સમાજ ની સેવા એજ અમારો ધર્મ

જન્મદિવસ ની શુભકામનાઓ કોળી સમાજ ના યુવા આગેવાન અને શીલ જીલ્લાપંચાયત સીટ સદસ્ય ભાઈશ્રી.જયેશભાઈ ચુડાસમા ને જન્મદિવસ ની શુભ...
26/05/2026

જન્મદિવસ ની શુભકામનાઓ

કોળી સમાજ ના યુવા આગેવાન અને શીલ જીલ્લાપંચાયત સીટ સદસ્ય ભાઈશ્રી.જયેશભાઈ ચુડાસમા ને જન્મદિવસ ની શુભકામનાઓ

ખૂબ ખૂબ અભિનંદન​જૂનાગઢ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે વરણી થવા બદલમાંગરોળ ઓ.જી. જિલ્લા પંચાયત સદસ્યશ્રી.જેઠાભાઈ પી. ચુડા...
26/05/2026

ખૂબ ખૂબ અભિનંદન
​જૂનાગઢ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે વરણી થવા બદલ
માંગરોળ ઓ.જી. જિલ્લા પંચાયત સદસ્યશ્રી.જેઠાભાઈ પી. ચુડાસમાને હાર્દિક અભિનંદન તથા શુભેચ્છાઓ.
​આપનું નેતૃત્વ, સેવાભાવ અને જનકલ્યાણ પ્રત્યેની લાગણી સતત નવી ઊંચાઈઓ સર કરે તેવી શુભેચ્છાઓ.
​ખૂબ ખૂબ અભિનંદન
તથા ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ

🌟 કોળી સમાજનું ગૌરવ 🌟જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના જુંજારપુર ગામના વતનીશ્રીમતી શિવાંગીબેન વિપુલભાઈ સેવરા(Director : Ki...
26/05/2026

🌟 કોળી સમાજનું ગૌરવ 🌟

જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના જુંજારપુર ગામના વતની
શ્રીમતી શિવાંગીબેન વિપુલભાઈ સેવરા
(Director : Kidszone Preschool)

ને સંસ્કૃતિ આર્ટ ફાઉન્ડેશન દ્વારા આયોજિત
“ગુજરાત ગૌરવ એવોર્ડ” પ્રાપ્ત થવા બદલ
હાર્દિક અભિનંદન તથા શુભેચ્છાઓ 💐

આપની આ સિદ્ધિ સમગ્ર કોળી સમાજ માટે ગૌરવની વાત છે.
આપ આવનારા સમયમાં પણ વધુ પ્રગતિ કરો તેવી શુભકામનાઓ।

શુભેચ્છક
કોળી યુવા મંચ સોંદરડા

Shivangi Vipul Sevara

ખુબ ખુબ અભિનંદન
24/05/2026

ખુબ ખુબ અભિનંદન

જન્મદિવસ ની શુભકામનાઓસમાજના કાર્યમાં હર હંમેશા અગ્રેસર માંગરોળ તાલુકા કોળી સમાજના આગેવાન પરમ મિત્ર હરસુખભાઇ વાઢીયા(ગાંગા...
24/05/2026

જન્મદિવસ ની શુભકામનાઓ
સમાજના કાર્યમાં હર હંમેશા અગ્રેસર માંગરોળ તાલુકા કોળી સમાજના આગેવાન પરમ મિત્ર હરસુખભાઇ વાઢીયા(ગાંગાભાઈ) ને જન્મદિવસ ની શુભકામનાઓ
Harsukh Vadhiya

🎉 જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ 🎉ગુજરાત સરકાર ના રાજ્યમંત્રી તથાકોળી સમાજ ના હ્રદય સમ્રાટ #શ્રી_પરસોતમભાઇ_સોલંકી સાહેબ ન...
23/05/2026

🎉 જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ 🎉
ગુજરાત સરકાર ના રાજ્યમંત્રી તથા
કોળી સમાજ ના હ્રદય સમ્રાટ
#શ્રી_પરસોતમભાઇ_સોલંકી સાહેબ ને
જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ।
ભગવાન તમને દીર્ઘ આયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને સતત પ્રગતિ આપે તેવી શુભેચ્છાઓ।
સમાજ સેવા અને જનકલ્યાણ ના કાર્યોમાં આપ સતત નવી ઊંચાઈઓ સર કરો તેવી પ્રાર્થના। 🙏

Address

Junagadh/Somnath Highway
Keshod
362220

Website

Alerts

Be the first to know and let us send you an email when કોળી યુવા મંચ સોંદરડા posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category