Surbha The Fighter

Surbha The Fighter Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Surbha The Fighter, Kalol.

07/09/2026

Gen- z

08/02/2026

ઠાકોર સમાજના રાજકીય અને સામાજીક આગેવાનો માટે પણ બંધારણ હોવું જોઇએ કે નહી ??

02/02/2026

ગાંધીનગરના ઉવારસદ ખાતે જોગણી માતાજીની તિથી નિમીત્તે હાજરી આપી માતાજીના આશિર્વાદ લીધા.
ઉવારસદના ડેલીકેટ કનુંજી દ્વારા મારુ સન્માન કરવા બદલ આભાર

29/01/2026

કલોલ તાલુકાના છત્રાલ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહલગ્નોત્સવ માં હાજરી આપી નવદંપતિને આશિર્વાદ આપ્યા..

02/01/2026

કલાણા ગામે ઠાકોર અને મુસ્લીમોનો ઝઘડો ઘણા ટાઇમથી ચાલી રહ્યો છે. પણ વિશ્વ હિન્દુ પરીષદ, બજરંગ દળ ઠાકોરોને હિન્દુ ગણતા નથી કે શું તો ત્યાં જતા નથી? ઠાકોરોએ વિચારવું?

આજે મારા પર વિશ્વાસ મુકી મને લાયન્સ ક્લબ ઓફ મીડટાઉન ક્લબ કલોલમાં લઇને સેવા કરવાનો મોકો આપવા બદલ ડીસ્ટ્રીક્ટ ગવર્નર અને ક...
28/12/2025

આજે મારા પર વિશ્વાસ મુકી મને લાયન્સ ક્લબ ઓફ મીડટાઉન ક્લબ કલોલમાં લઇને સેવા કરવાનો મોકો આપવા બદલ ડીસ્ટ્રીક્ટ ગવર્નર અને કલોલ લાયન્સ ક્લબના પ્રેસીડેન્ટ તેમજ તમામ લાયન્સ પરીવારનો આભાર..
કલોલના જાણીતા સુખી સંપન્ન લોકો સાથે રહી સેવા કરવાનો મોકો મળશે..

19/12/2025

કડીના તરસનીયા ગામને થયેલા દસ્તાવેજ બાબતે નિતીનભાઇએ મુલાકાત લીધી કે નઇ ???
ચૂંટણીમાં તો આપડે તેમના માટે ખાટલા પાથરીયે છીએ…સુરભા

Address

Kalol

Website

Alerts

Be the first to know and let us send you an email when Surbha The Fighter posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share