Nitin Ranpariya Fanclub

Nitin Ranpariya Fanclub Vijay Dudhatra

ગોદી મીડિયા આ ક્યારેય નહીં બતાવે 👇 વધુમાં વધુ શેર કરવા વિનંતીકડી નગરપાલિકાની ચૂંટણીમાં બિન-હરીફ સાત ઉમેદવારોના એફિડેવિટમ...
04/05/2026

ગોદી મીડિયા આ ક્યારેય નહીં બતાવે 👇 વધુમાં વધુ શેર કરવા વિનંતી
કડી નગરપાલિકાની ચૂંટણીમાં બિન-હરીફ સાત ઉમેદવારોના એફિડેવિટમાં શૈક્ષણિક ન હોવાછતાં ફોર્મ પાસ કરવામાં આવ્યા.





































#ગુજરાત

#સમાચાર

#ચૂંટણી

#નગરપાલિકા

#કડી

#મોરબી24

#હાઈકોર્ટ









વિચારો… એક લાઇન બોલવાથી કેટલો ફરક પડે છે…મહાભારતમાં એક મોમેન્ટ આવ્યો હતો…જ્યાં દ્રૌપદી નો જાહેરમાં અપમાન થયો હતો…દરબારમા...
03/05/2026

વિચારો… એક લાઇન બોલવાથી કેટલો ફરક પડે છે…

મહાભારતમાં એક મોમેન્ટ આવ્યો હતો…
જ્યાં દ્રૌપદી નો જાહેરમાં અપમાન થયો હતો…

દરબારમાં બધા મોટા લોકો બેઠા હતા…
પણ કોઈએ અવાજ ઉઠાવ્યો નહીં…

અને બસ…
એજ ક્ષણથી બધું બદલાઈ ગયું…

રાજકારણમાંથી વાત સીધી ઇજ્જત અને ન્યાય સુધી પહોંચી ગઈ…

આજે પણ એક નિવેદન આવે છે…
જગદીશ વિશ્વકર્મા કહે છે —
“અમે ગેનીબેન ઠાકોર ના પલ્લુમાંથી સીટો ખેંચી લાવ્યા…”

પ્રશ્ન શબ્દોનો નથી…
પ્રશ્ન માનસિકતાનો છે…

જ્યારે સ્ત્રીને ઉદાહરણ બનાવીને રાજકારણ થાય છે…
ત્યારે વાત જીત-હારની નથી રહેતી…

એ સમાજ ક્યાં જઈ રહ્યો છે… એ પ્રશ્ન બને છે…

ઇતિહાસ સાક્ષી છે…
જ્યારે સ્ત્રીનું અપમાન થાય છે…
પરિણામ હંમેશા ભારે પડે છે…

હવે નિર્ણય આપણો છે…
અવાજ ઉઠાવવાનો… કે ચૂપ રહેવાનો…

Geniben Thakor
Indian National Congress

સાચી વાત છે.....
03/05/2026

સાચી વાત છે.....

આ હકીકત છે ને???
03/05/2026

આ હકીકત છે ને???

“લારી લઈ જાવ, સિલિન્ડર રહેવા દો"હદ કરો છો...... #મારા_નાના_બાળકો_ભૂખ્યા_મરી_જશે
03/05/2026

“લારી લઈ જાવ, સિલિન્ડર રહેવા દો"
હદ કરો છો......
#મારા_નાના_બાળકો_ભૂખ્યા_મરી_જશે

02/05/2026

ભાજપ સરકાર માં
દરેક કાયદો
સગવડતા મુજબ છે
#હેલમેટ

જ્ઞાનેશ કુમાર ના આશીર્વાદ થી પશ્ચિમ બંગાળ માં મેયરની નવ વર્ષની દીકરીએ પણ મતદાન કર્યું....🤔
02/05/2026

જ્ઞાનેશ કુમાર ના આશીર્વાદ થી પશ્ચિમ બંગાળ માં મેયરની નવ વર્ષની દીકરીએ પણ મતદાન કર્યું....🤔

કુછ તો ગડબડ હૈ.... દયા...
01/05/2026

કુછ તો ગડબડ હૈ.... દયા...

01/05/2026

ચુંટણીઓ પુર્ણ થતાં મોંઘવારી નો બોમ્બ ફૂટયો વેપાર હેતું વપરાશ થતાં ગેસ સિલિન્ડર ની બોટલ માં 900 રૂપીયા નો વધારો થયો...

Address

Jetpur

Telephone

9099062999

Website

Alerts

Be the first to know and let us send you an email when Nitin Ranpariya Fanclub posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Nitin Ranpariya Fanclub:

Share