Shri Bhoi Gnati Yuvak Mandal Ratrishala Jamnagar

Shri Bhoi Gnati Yuvak Mandal Ratrishala Jamnagar A Bhoi Gnati Yuvak Mandal Ratrishala For Needful People, Childrens and so more....

ધોરણ 10 માં સફળતાપૂર્વક ઉતીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીમિત્રોને હાર્દિક શુભકામનાઓ 🌸તમારી મહેનત અને સંઘર્ષનું આ સુંદર પરિણામ ...
06/05/2026

ધોરણ 10 માં સફળતાપૂર્વક ઉતીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીમિત્રોને હાર્દિક શુભકામનાઓ 🌸
તમારી મહેનત અને સંઘર્ષનું આ સુંદર પરિણામ છે.
આ સિદ્ધિ તમારા ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત છે.
✨ મહેનત આજે તમારી, સફળતા કાલે તમારી!

ધોરણ 12 વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહમાં ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન 💐💐
04/05/2026

ધોરણ 12 વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહમાં ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન 💐💐

🎓🏅 Token of Appreciation CeremonyBGYM Education Tour 2026 અંતર્ગતGanpat University ના સહકારથીપ્રવાસમાં જોડાયેલા તમામ વિદ...
08/04/2026

🎓🏅 Token of Appreciation Ceremony
BGYM Education Tour 2026 અંતર્ગત
Ganpat University ના સહકારથી
પ્રવાસમાં જોડાયેલા તમામ વિદ્યાર્થીમિત્રો અને વાલીગણને
Token of Appreciation આપવામાં આવ્યા 🙌
🌟 આ માત્ર એક સન્માન નથી,
પણ તેમના ઉત્સાહ, ભાગીદારી અને શૈક્ષણિક પ્રગતિ તરફના
પ્રથમ મજબૂત પગલાંની કદર છે
🎯 આવા પ્રોત્સાહનથી વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે વધુ પ્રેરણા મળશે
અને આગળ વધવા માટે નવી ઊર્જા પ્રાપ્ત થશે
🙏 Ganpat University નો હૃદયપૂર્વક આભાર
અને તમામ ભાગ લેનાર મિત્રોનો પણ અભિનંદન

07/04/2026

વ્હાલા વિદ્યાર્થી અને વાલીગણ,

આપના ગણપત યુનિવર્સિટી મહેસાણા ખાતેના આ પ્રવાસ અંગેના અભિપ્રાયો અમને અને અમારી સાથે જોડાયેલા તમામને એક અનેરા પ્રવાહ અને શક્તિ સાથે જોડે છે, જે અમને આવા કાર્યો કરવા હંમેશા પ્રેરિત કરતો રહેશે આપના અભિપ્રાય, આપ સૌની આ કાર્યમાં ઈચ્છા અને હાજરી બદલ રાત્રી શાળા પરિવાર આપનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરે છે.

ભવિષ્યમાં આવા કાર્યો કરવાની પ્રેરણા સાથે..🙏

05/04/2026

🎓✨ Visit to Ganpat University, Mehsana 🚍

BGYM Education Tour 2026

અંતર્ગત આજે વિદ્યાર્થીઓ અને વાલીગણે
પ્રખ્યાત Ganpat University, Mahesana ની મુલાકાત લીધી 🙌

🏫 યુનિવર્સિટીના વિવિધ યુનિટ્સે સૌને ખૂબ જ પ્રભાવિત કર્યા —
વિદ્યાર્થીઓ અને વાલીગણ બંને માટે આ એક આંખ ઉઘાડનારો અનુભવ રહ્યો 💡

🎯 આ મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓના વિચારમાં નવી દિશા મળી અને
તેમના career planning માટે clarity વિકસિત થઈ

📚 મુલાકાત લીધેલ મુખ્ય વિભાગો:
✔️ Sports Unit
✔️ Mechanical Engineering
✔️ Petrochemical
✔️ IT Department
✔️ Marine Studies
✔️ 10th પછીના તમામ ગ્રુપ્સ અને Diploma Courses
✔️ Bakery
✔️ Nursing
✔️ અને અન્ય અનેક ક્ષેત્રો
🌟 આ અનુભવ માત્ર આજના વિદ્યાર્થીઓ માટે નહીં,
પણ આગામી પેઢીઓ માટે પણ અત્યંત ઉપયોગી સાબિત થશે
🙏 દરેક વિદ્યાર્થીઓ, વાલીઓનો અને યુનિવર્સિટીનો હૃદયપૂર્વક આભાર

🚀

શ્રી ભોઈ જ્ઞાતિ યુવક મંડળ રાત્રીશાળા પરિવાર દ્વારા ધોરણ ૧૦ તેમજ ૧૨ ના વિદ્યાર્થીઓ માટે ફ્રી એજ્યુકેશન ટ્રીપ શ્રી ભોઈ જ્ઞ...
05/04/2026

શ્રી ભોઈ જ્ઞાતિ યુવક મંડળ રાત્રીશાળા પરિવાર દ્વારા ધોરણ ૧૦ તેમજ ૧૨ ના વિદ્યાર્થીઓ માટે ફ્રી એજ્યુકેશન ટ્રીપ

શ્રી ભોઈ જ્ઞાતિ યુવક મંડળ રાત્રીશાળા ના પ્રમુખ પ્રિતેશ પ્રભુલાલ મેહતા તેમજ મંત્રી મિતેશ શામજી ભાઈ દાઉદિયા અને રાત્રીશાળા ના કારોબારી સભ્યો ના અર્થાત મહેનત તેમજ ગણપત યુનિવર્સિટીના સૌરાષ્ટ્ર એરીયા મેનેજર રાકેશભાઈ મેહતા ના સહયોગ થી બાળકો માટે ફ્રી એજ્યુકેશન ટ્રીપ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં
૪૫ જેટલા બાળકોહવાલીઓ સહિત ની બસ આજરોજ દીપક ટૉકીઝ ખાતે થી પ્રસ્થાન કરાવવા માં આવી હતી જે બસ મેહસાણા ખાતે આવેલ ગણપત યુનિવર્સિટીના ના સ્ટાફ દ્વારા બાળકો અને વાલીઓને ખુબ સુંદર મજાનું પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું તેમજ અલગ અલગ એજ્યુકેશન કોર્સ બાબતે ભવિષ્યને ધ્યાનમાં લઈ માહિતી આપવામાં આવી હતી આ તકે ગણપત યુનિવર્સિટી નિહાળી તમામ વિદ્યાર્થીઓ વાલીઓ ખૂબ ખુશ થયા હતા અને રાત્રિશાળા પરિવારમાં તેમજ ગણપત યુનિવર્સિટી નો આભાર વ્યક્ત કર્યો હતો

🎓✨ POST EXAM CAREER 2026 ✨🎓📚 *બીજીવાયએમ નાઇટ સ્કૂલ, જામનગર* દ્વારા🚍 નિશુલ્ક શૈક્ષણિક પ્રવાસ📢 જામનગર માટે ખુલ્લી એન્ટ્રી ...
19/03/2026

🎓✨ POST EXAM CAREER 2026 ✨🎓

📚 *બીજીવાયએમ નાઇટ સ્કૂલ, જામનગર* દ્વારા
🚍 નિશુલ્ક શૈક્ષણિક પ્રવાસ
📢 જામનગર માટે ખુલ્લી એન્ટ્રી (Open Entry for Jamnagar)

🏫 સ્થળ:
ગણપત યુનિવર્સિટી, મહેસાણા
📅 પ્રવાસ તારીખ: ૪ એપ્રિલ ૨૦૨૬
🚌 પ્રસ્થાન:
📍 દીપક શોપિંગ સેન્ટર, ઓલ્ડ દીપક ટોકીઝ, જામનગર
⏰ રાત્રે ૧૦:૩૦ વાગ્યે
🔄 પરત ફરવું: ૫ એપ્રિલ ૨૦૨૬

🎯 વિશેષતાઓ:
✔️ કારકિર્દી માર્ગદર્શન (Career Guidance)
✔️ વિવિધ અભ્યાસક્રમોની માહિતી
✔️ યુનિવર્સિટી કેમ્પસ મુલાકાત

🍽 સુવિધાઓ (નિશુલ્ક):
☕ ચા – નાસ્તો
🍛 બપોરનું ભોજન
👨‍👩‍👦 વિદ્યાર્થી સાથે ૧ વાલી જોડાઈ શકે છે

⚠️ Seat Limited
⏳ વહેલા તે પહેલા આધારે પસંદગી

📝 રજિસ્ટ્રેશન માટે Google Form:
👉 https://forms.gle/zpmV2kpAUCvUoxUT9

📞 સંપર્ક:
9099047733 / 97236 35880 / 7041431757

🙏 આ સુવર્ણ તકનો લાભ અવશ્ય લો!
📌 (સંસ્થાના નિયમો તથા શિસ્તનું પાલન ફરજિયાત રહેશે)

📚 ભોઈ જ્ઞાતિ યુવક મંડળ રાત્રી શાળા🎓 નિશુલ્ક એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ🏫 ગણપત યુનિવર્સિટી, મહેસાણાધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યા...
19/01/2026

📚 ભોઈ જ્ઞાતિ યુવક મંડળ રાત્રી શાળા
🎓 નિશુલ્ક એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ

🏫 ગણપત યુનિવર્સિટી, મહેસાણા

ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે એક દિવસીય નિશુલ્ક શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.

📅 પ્રવાસ તારીખ: રવિવાર, તા. ૦૮/૦૨/૨૦૨૬
🚌 પ્રસ્થાન:
📍 સુભાષ શાક માર્કેટ
⏰ શનિવાર, તા. ૦૭/૦૨/૨૦૨૬ – રાત્રે ૧૦:૩૦ કલાક

🍽 ચા–નાસ્તો તથા બપોરના ભોજનની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવશે.

👨‍🎓 વિદ્યાર્થી સાથે એક વાલીગણ જોડાઈ શકે છે.

📝 રજિસ્ટ્રેશન છેલ્લી તારીખ: તા. ૦૨/૦૨/૨૦૨૬
⚠ Seat Limited – વહેલા તે પહેલા આધાર પર

👉 Google Form લિંક:
🔗 https://forms.gle/zpmV2kpAUCvUoxUT9

📞 વધુ માહિતી માટે:
9099047733 / 97236 35880 / 7041431757

🙏 વિદ્યાર્થી અને વાલીગણે સંસ્થાના નિયમો તથા શિસ્તનું પાલન કરવું ફરજિયાત રહેશે.


Address

Jamnagar

Opening Hours

Monday 10am - 7pm
Tuesday 10am - 7pm
Wednesday 10am - 7pm
Thursday 10am - 7pm
Friday 10am - 7pm
Saturday 10am - 7pm

Telephone

+919099047733

Website

Alerts

Be the first to know and let us send you an email when Shri Bhoi Gnati Yuvak Mandal Ratrishala Jamnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shri Bhoi Gnati Yuvak Mandal Ratrishala Jamnagar:

Share