Collector Sabarkantha

Collector Sabarkantha Official Facebook account of Collector Sabarkantha

12/06/2026

પ્રગતિ પથ યાત્રા'ના અંતિમ ચરણમાં વિજયનગરના પાલ ગામ સ્થિત ઐતિહાસિક ‘વીરાંજલિ વન’ ની મુલાકાત લઇ શહીદ વીરોની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

12/06/2026

'પ્રગતિ યાત્રા' અંતર્ગત વિજયનગરના વણજ ડેમ (હરણાંવ કોલોની) ખાતેથી ડૉ. પરેશકુમાર રામજીભાઈ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ અને વિકાસ કાર્યોની પ્રશંસા કરી છે.

12/06/2026

પ્રગતિપથ યાત્રા: હરણાંવ જળાશય યોજનાથી વિજયનગર અને ખેડબ્રહ્માના ગામોને મળી સિંચાઈની ભેટ ******* નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી કે. યુ. ડામોરના જણાવ્યા અનુસાર, હરણાંવ જળાશયની કુલ ક્ષમતા ૨૧.૬૭ MCM છે. આ યોજના દ્વારા વિજયનગર તાલુકાના ૧૨ ગામોની ૧૫૬૧ હેક્ટર અને ખેડબ્રહ્મા તાલુકાના ૧૨ ગામોની ૧૮૭૯ હેક્ટર મળીને કુલ ૩૪૪૦ હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો સીધો લાભ આપવામાં આવી રહ્યો છે.

12/06/2026

વિકાસની સાથે વિરાસત! સાબરકાંઠામાં 'પ્રગતિપથ યાત્રા' દરમિયાન વિરાંજલિ વનની વિશેષ મુલાકાત દરમિયાન રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારાએ પોતાની પ્રતિક્રિયા આપી.

પ્રગતિ પથ યાત્રાના ત્રીજા દિવસે પ્રવાસન અને જળસંચય ક્ષેત્રે જિલ્લાના મહત્વના પ્રોજેક્ટ એવા વણજ ખાતેના ‘હરણાવ જળાશય યોજના...
12/06/2026

પ્રગતિ પથ યાત્રાના ત્રીજા દિવસે પ્રવાસન અને જળસંચય ક્ષેત્રે જિલ્લાના મહત્વના પ્રોજેક્ટ એવા વણજ ખાતેના ‘હરણાવ જળાશય યોજના’ (વણજ ડેમ) ની પ્રત્યક્ષ મુલાકાત લેવાઈ

પ્રગતિ પથ યાત્રા'ના અંતિમ ચરણમાં વિજયનગરના પાલ ગામ સ્થિત ઐતિહાસિક ‘વીરાંજલિ વન’ ની  મુલાકાત લઇ શહીદ વીરોની શ્રદ્ધાંજલિ અ...
12/06/2026

પ્રગતિ પથ યાત્રા'ના અંતિમ ચરણમાં વિજયનગરના પાલ ગામ સ્થિત ઐતિહાસિક ‘વીરાંજલિ વન’ ની મુલાકાત લઇ શહીદ વીરોની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

પ્રગતિ પથ યાત્રાના ત્રીજા દિવસે જિ.પં. પ્રમુખશ્રી રીનાબેન પટેલ અને સાંસદશ્રી રમીલાબેન બારાની પ્રેરક ઉપસ્થિતિમાં, અંદ્રોખ...
12/06/2026

પ્રગતિ પથ યાત્રાના ત્રીજા દિવસે જિ.પં. પ્રમુખશ્રી રીનાબેન પટેલ અને સાંસદશ્રી રમીલાબેન બારાની પ્રેરક ઉપસ્થિતિમાં, અંદ્રોખા નજીક પોલો ફોરેસ્ટના સમૃદ્ધ 'બોટની ગાર્ડન'ની મુલાકાત લઈ ઔષધીય વનસ્પતિઓ અને પ્રકૃતિ શિક્ષણની વિશેષતાઓ અંગે સમીક્ષા કરાઈ

વિકાસ અને પ્રકૃતિના અનોખા સમન્વય સાથે સાબરકાંઠામાં ત્રિ-દિવસીય ‘પ્રગતિ પથ યાત્રા’ નો વિજયનગર તાલુકાના પર્યાવરણીય પ્રકલ્પ...
12/06/2026

વિકાસ અને પ્રકૃતિના અનોખા સમન્વય સાથે સાબરકાંઠામાં ત્રિ-દિવસીય ‘પ્રગતિ પથ યાત્રા’ નો વિજયનગર તાલુકાના પર્યાવરણીય પ્રકલ્પોની મુલાકાત સાથે ઉત્સાહભેર સમાપન

સાબરકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં 'સ્વચ્છતા સપ્તાહ અભિયાન' અંતર્ગત પ્રવાહી કચરાના યોગ્ય નિકાલ માટે ડ્રેઇન તેમજ ડ્રે...
12/06/2026

સાબરકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં 'સ્વચ્છતા સપ્તાહ અભિયાન' અંતર્ગત પ્રવાહી કચરાના યોગ્ય નિકાલ માટે ડ્રેઇન તેમજ ડ્રેઇન ટ્રીટમેન્ટ સિસ્ટમની સફાઇ કામગીરી હાથ ધરાઈ.

સ્વચ્છતા સપ્તાહ અભિયાન' અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના ઇડરના ગાંઠીયોલ અને હિંમતનગરના કાટવાડ ગામે જનભાગીદારીથી ગટર સફાઈ ઝુંબે...
12/06/2026

સ્વચ્છતા સપ્તાહ અભિયાન' અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના ઇડરના ગાંઠીયોલ અને હિંમતનગરના કાટવાડ ગામે જનભાગીદારીથી ગટર સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ

Address

MS Building, Collector Office
Himatnagar
383001

Alerts

Be the first to know and let us send you an email when Collector Sabarkantha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share