Dy. Conservator of Forests, Sabarkantha-Himatnagar

Dy. Conservator of Forests, Sabarkantha-Himatnagar DCFSabarkantha

આગામી દિવસોમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના કારણે શાળાઓમાં રજાઓના લીધે સાબરકાંઠા જિલ્લાના પોળો ...
28/08/2024

આગામી દિવસોમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના કારણે શાળાઓમાં રજાઓના લીધે સાબરકાંઠા જિલ્લાના પોળો ખાતે પ્રવાસીઓની સલામતીના ભાગ રૂપે તા. ૨૯-૦૮-૨૦૨૪ ના રોજ “પોળો પ્રવાસન સ્થળ” પ્રવાસીઓ માટે બંધ રાખવા હુકમ કરવામાં આવેલ છે.

આગામી દિવસોમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના કારણે શાળાઓમાં રજાઓના લીધે સાબરકાંઠા જિલ્લાના પોળો ...
27/08/2024

આગામી દિવસોમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના કારણે શાળાઓમાં રજાઓના લીધે સાબરકાંઠા જિલ્લાના પોળો ખાતે પ્રવાસીઓની સલામતીના ભાગ રૂપે તા. ૨૮-૦૮-૨૦૨૪ ના રોજ “પોળો પ્રવાસન સ્થળ” પ્રવાસીઓ માટે બંધ રાખવા હુકમ કરવામાં આવેલ છે.

તા. ૨૬-૦૮-૨૦૨૪ અને ૨૭-૦૮-૨૦૨૪ ના રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના કારણે શાળાઓમાં રજાઓના લીધે સા...
26/08/2024

તા. ૨૬-૦૮-૨૦૨૪ અને ૨૭-૦૮-૨૦૨૪ ના રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના કારણે શાળાઓમાં રજાઓના લીધે સાબરકાંઠા જિલ્લાના પોળો ખાતે પ્રવાસીઓની સલામતીના ભાગ રૂપે તા. ૨૭-૦૮-૨૦૨૪ ના રોજ “પોળો પ્રવાસન સ્થળ” પ્રવાસીઓ માટે બંધ રાખવા હુકમ કરવામાં આવેલ છે.

26/01/2016
16/09/2015
16/09/2015

INTRODUCTION :

Sabarkantha District has 72560 sq. km. geological area, spread in 13 talukas. The district is adjoining to Rajasthan state having north–east orientation. The total population is 20,83,416 (as per 2001 census) comprising 22% tribal population. Total forest area is 1270.63 sq. km. of which 675.46 sq. km. area is under Sabarkantha. Normal Division, Himatnagar.

The developed Eco- tourism Centre is situated at Vijaynagar Taluka on Harnav River approximate 80 Km. in north direction from District Head Quarter, Himatnagar. A Dam is constructed on Harnav river at Vanaj. Eco- tourism Development Project is at Polo Camp site, nearby Vanaj. Development of site moreover Polo heritage is in vicinity and all archeological measurement are new under renovation by Archeology Department to attract the tourists in the virgin forest, a rich bio-diversified enriched with wild life and plenty flora & fauna.

Address

Himatnagar

Alerts

Be the first to know and let us send you an email when Dy. Conservator of Forests, Sabarkantha-Himatnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share