pavagadh__official__

pavagadh__official__ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from pavagadh__official__, Landmark & historical place, Halol.

01/03/2026 - રવિવાર આજના શુભ દર્શન 🙏
01/03/2026

01/03/2026 - રવિવાર

આજના શુભ દર્શન 🙏

Pavagadh News Alert 👍   💫❤️🙏🦁
22/02/2026

Pavagadh News Alert 👍

💫❤️🙏🦁

16/02/2026 - સોમવારમાં ના દર્શન 🙏
16/02/2026

16/02/2026 - સોમવાર

માં ના દર્શન 🙏

મારી માં ના આશીર્વાદ હોય પછી દુનિયાસામે લડવાની તાકાત આપોઆપ આવી જાય છે...🙏
15/02/2026

મારી માં ના આશીર્વાદ હોય પછી દુનિયા

સામે લડવાની તાકાત આપોઆપ આવી જાય છે...🙏

14/02/2026 - શનિવાર આજના શુભ દર્શન 🙏
14/02/2026

14/02/2026 - શનિવાર

આજના શુભ દર્શન 🙏

02/01/2026

મારા માં ની પ્રથમ પૂનમ ૨૦૨૬...

17/12/2025

Maa 🙏

Pavangadh Temple 🛕  💫❤️🙏🦁    ❤️                      ❤️          ❤️
07/12/2025

Pavangadh Temple 🛕

💫❤️🙏🦁 ❤️ ❤️ ❤️

📍 જામા મસ્જિદ  ⤵️પાવાગઢની જામા મસ્જિદનું નિર્માણ 1513માં શરૂ થયું હતું અને 25 વર્ષ સુધી ચાલ્યું હતું, જે ગુજરાતના સુલતાન...
07/12/2025

📍 જામા મસ્જિદ ⤵️

પાવાગઢની જામા મસ્જિદનું નિર્માણ 1513માં શરૂ થયું હતું અને 25 વર્ષ સુધી ચાલ્યું હતું, જે ગુજરાતના સુલતાન મહમૂદ બેગડા દ્વારા બનાવવામાં આવી હતી...

જામા મસ્જિદ એ એક ઐતિહાસિક ઇમારત છે, જે મુઘલ સલ્તનત સ્થાપત્યનો સુંદર સમન્વય દર્શાવે છે, જેમાં જૈન કલા અને મુસ્લિમ શૈલીનું મિશ્રણ છે, જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ 'ચાંપાનેર-પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાન'નો ભાગ છે...

જામા મસ્જિદ તેના વિશાળ ગુંબજ, કલાત્મક કોતરણી અને જૈન તથા ઇસ્લામિક સ્થાપત્યના અનોખા મિશ્રણ માટે પ્રખ્યાત છે...

❤️

📍 નવલખા કોઠાર  ⤵️પાવાગઢ પર્વતના સૌથી ઉંચા શિખરની ઉત્‍તરે મૌલિયાટૂકના મેદાની ભાગમાં વિસ્‍તરેલ ખીણ નવલખી ખીણ તરીકે ઓળખાય છ...
06/12/2025

📍 નવલખા કોઠાર ⤵️

પાવાગઢ પર્વતના સૌથી ઉંચા શિખરની ઉત્‍તરે મૌલિયાટૂકના મેદાની ભાગમાં વિસ્‍તરેલ ખીણ નવલખી ખીણ તરીકે ઓળખાય છે. અહીં નવલખા કોઠાર નામે ખ્‍યાતિ પામેલ પ્રાચીન ઈમારત મોગલકાળની સ્‍થાપત્‍ય કલાની ઝાંખી કરાવે છે...

નવલખી ખીણની ધાર ઉપર પ્રસ્‍થાપિત વિશાળ ગુંબજ ધરાવતા સાત ખંડોની ટી આકારની આ ઈંટેરી ઈમારત પ્રાચીન કાળમાં અનાજ-સંગ્રહ માટેના કોઠાર તરીકે ઉપયોગમાં લેવામાં આવતી હોવાનું માનવામાં આવે છે...

💫❤️🙏🦁 ❤️ ❤️

Address

Halol

Website

Alerts

Be the first to know and let us send you an email when pavagadh__official__ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share