ખેડૂત પુત્ર ગુજરાત - KhedutPutra Agriculture and Farming

  • Home
  • India
  • Gondal
  • ખેડૂત પુત્ર ગુજરાત - KhedutPutra Agriculture and Farming

ખેડૂત પુત્ર ગુજરાત - KhedutPutra  Agriculture and Farming Khedut Putra Gujrat (Agriculture and Farming) માં જોડાવા માટે આ પેજ લાઇક કરો

ખેડૂત પુત્ર ગુજરાત
બધા ખેડૂતોને તેમની મહેનતનો સાચો ભાવ મળે તે માટે હંમેશા અવાજ ઉઠાવતું મંચ.

અમે માનીએ છીએ કે ખેડૂત માત્ર ઉત્પાદન કરનાર નહીં,
પણ દેશની મજબૂત આધારશિલા છે.
એટલે અમે હંમેશા
✔️ સાચા ભાવ માટે લડીએ છીએ
✔️ ખેડૂતના હક અને હિતની વાત કરીએ છીએ

પેહલો ફોટો 3 દિવસ પેહલા નો બીજો ફોટો આજે નો કારિયો 3 દિવસ મા જીરું ની દશા ફેરવી નાખી ખેડૂત ભાઈ ની 🤦🤦🤦🤦
18/02/2026

પેહલો ફોટો 3 દિવસ પેહલા નો બીજો ફોટો આજે નો કારિયો 3 દિવસ મા જીરું ની દશા ફેરવી નાખી ખેડૂત ભાઈ ની 🤦🤦🤦🤦

18/02/2026

agriculture farm rajkot gujarat farming instagram kheti gondal farmerlife jamnagar india farmlife photography surat jaysardar agricultureworldwide indianfarmer sardar farmingpics farmingphotos agricuturist patidar farmersmarket pestcontrol agriindia

ચણા અને રાઈના ટેકાના ભાવ 2026-27 જાહેર ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026-27 માટે ચણા (₹5875 પ્રતિ ક્વિન્ટલ) અને રાઈ (₹6200 પ...
12/02/2026

ચણા અને રાઈના ટેકાના ભાવ 2026-27 જાહેર

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026-27 માટે ચણા (₹5875 પ્રતિ ક્વિન્ટલ) અને રાઈ (₹6200 પ્રતિ ક્વિન્ટલ)ના MSP ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

ઓનલાઈન નોંધણી 13 ફેબ્રુઆરીથી 05 માર્ચ, 2026 સુધી ઈ-ગ્રામ કેન્દ્ર અથવા ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ઉપલબ્ધ છે.

ખેડૂતો સમયસર નોંધણી કરાવી ટેકાના ભાવનો સંપૂર્ણ લાભ લો.

#ખેડૂત #ખેતી

ટેકાના ભાવે ઘઉં વેચવા માટે તા.1 ફેબ્રુઆરીથી રજીસ્ટ્રેશન શરૂ થશે      #ખેડૂત  #એગ્રીસાયન્સ
28/01/2026

ટેકાના ભાવે ઘઉં વેચવા માટે તા.1 ફેબ્રુઆરીથી રજીસ્ટ્રેશન શરૂ થશે
#ખેડૂત #એગ્રીસાયન્સ

🌾 Chiron Enterprise | Agriculture Trading & SupplyWe supply 100% genuine Groundnut Oil Cake (Peanut Oil Cake) made from ...
26/01/2026

🌾 Chiron Enterprise | Agriculture Trading & Supply

We supply 100% genuine Groundnut Oil Cake (Peanut Oil Cake) made from traditional oil extraction, ensuring high protein content, natural nutrients, and consistent quality.

✔ Ideal for organic & natural farming
✔ Improves soil fertility & crop yield
✔ Suitable for grains, pulses & vegetables
✔ Bulk supply available across India

Trusted partner for quality agri-products.

📞 Phone / WhatsApp: +91 94099 29999
📧 Email: [email protected]

🌐 Website: www.chironagri.com

🔗 Follow Us
Facebook: facebook.com/Chironenterprise
Instagram:
LinkedIn: linkedin.com/in/bhavesh-thumar-062343ab

Hashtags (single line)

ઉનાળુ તલનું વાવેતર કરવા માટે શું-શું તૈયારી કરવી જરૂરી છે?(ભાગ 4)જાતની પસંદગી :-ઉનાળુ તલમાં સફેદ તલની ગુજરાત તલ-૨, ગુજરા...
26/01/2026

ઉનાળુ તલનું વાવેતર કરવા માટે શું-શું તૈયારી કરવી જરૂરી છે?

(ભાગ 4)
જાતની પસંદગી :-

ઉનાળુ તલમાં સફેદ તલની ગુજરાત તલ-૨, ગુજરાત તલ-૩, ગુજરાત તલ-૫ અને ગુજરાત તલ-૬ જાતોની અને કાળા તલની ગુજરાત તલ-૧૦ ભલામણ કરવામાં આવેલ છે તો આ જાતની વાવેતર માટે પસંદગી કરવી.

#ઉનાળુંતલ #તલનીખેતી #ખેડૂત #ખેતી

26/01/2026
કોઈ ઉપાઈ હોય તો કોમેન્ટ જરૂર કરો ભાઈ
26/01/2026

કોઈ ઉપાઈ હોય તો કોમેન્ટ જરૂર કરો ભાઈ

Address

Gondal
Gondal
360311

Telephone

+918160333304

Website

Alerts

Be the first to know and let us send you an email when ખેડૂત પુત્ર ગુજરાત - KhedutPutra Agriculture and Farming posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ખેડૂત પુત્ર ગુજરાત - KhedutPutra Agriculture and Farming:

Share