આમ આદમી પાર્ટી પંચમહાલ

  • Home
  • India
  • Godhra
  • આમ આદમી પાર્ટી પંચમહાલ

આમ આદમી પાર્ટી પંચમહાલ Aam Aadmi party Panchamahl Team

બીજેપી નો સરકારના કાળો કારોબાર.. આમ આદમી પરેશાન બૂટલેગર (એમના નેતા) ખુશહાલ....
06/04/2021

બીજેપી નો સરકારના કાળો કારોબાર..
આમ આદમી પરેશાન બૂટલેગર (એમના નેતા) ખુશહાલ....

04/04/2021

ગુજરાતની પ્રજા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો અગત્યનો સંદેશ...
મિત્રો જ્યારે અમારી પાર્ટી માટે અમારે કોઇપણ ખરીદી કરવાની જરૂર પડી તો અમે કોઈ પાસે હાથ લાંબો કર્યો નથી. પાર્ટીને જ્યારે જરૂર પડી ત્યારે ગમે તેટલા રૂપિયા થાય તો પણ વટથી ખરીદી કરી જ છે...
૨૦૧૭ થી ૨૦૨૦ સુધી જરૂરી વસ્તુની ખરીદી
૧) અલ્પેશ ઠાકોર (રાંધનપુર) – ૪૫ કરોડ અને ટીકીટ
૨) આશા પટેલ (ઊંઝા) – ૩૦ કરોડ અને ટીકીટ
૨) જવાહર ચાવડા (માણાવદર) – ૪૦ કરોડ અને મંત્રીપદ
૩) કુંવરજી બાવળીયા (જસદણ) – ૩૫ કરોડ અને મંત્રીપદ
૪) બળવંતસિંહ રાજપૂત (સિદ્ધપુર) – ૪૫ કરોડ અને રાજ્યસભા ટીકીટ
૫) તેજશ્રીબેન પટેલ (વિરમગામ) – ૨૦ કરોડ અને ટીકીટ
૬) પી.આઈ.પટેલ (મહેસાણા) – ૨૧ કરોડ
૭) મહેન્દ્રસિંહ વાઘેલા (બાયડ) – ૩૦ કરોડ અને નિગમ
૮) ધવલસિંહ ઝાલા (બાયડ) – ૨૦ કરોડ
૯) વલ્લભ ધારવિયા (જામનગર ગ્રામ્ય) – ૨૫ કરોડ
૧૦) રાઘવજી પટેલ (જામનગર) – ૩૫ કરોડ
૧૧) પરષોત્તમ સાબરીયા (ધાંગધ્રા) – ૨૦ કરોડ અને ટીકીટ
૧૨) અમિત ચૌધરી (માણસા) – ૩૫ કરોડ
૧૩) સ્વ. કરમશી પટેલ (સાણંદ) – ૨૦ કરોડ અને દીકરાને ટીકીટ
૧૪) રામસિંહ પરમાર (ઠાસરા) – ૫૦ કરોડ અને અમૂલના ચેરમેન
૧૫) સી.કે.રાઉલજી (ગોધરા) – ૩૫ કરોડ અને ટીકીટ
૧૬) ધર્મેન્દ્રસિંહ જાડેજા (જામનગર) – ૨૦ કરોડ અને મંત્રી
૧૭) ચણા ચૌધરી (વાંસદા) – ૧૦ કરોડ
૧૮) પ્રવિણ મારૂ (ગઢડા) – ૨૦ કરોડ
૧૯) પ્રધ્યુમનસિંહ જાડેજા (અબડાસા) –૨૦ કરોડ
૨૦) સોમા ગાંડા પટેલ (લીંબડી) – ટીકીટ
૨૧) જે.વી કાકડીયા (ધારી) – ૨૦ કરોડ
૨૨) મંગળ ગાવિત (ડાંગ) – ૨૦ કરોડ
૨૩) નલીન કોટડીયા (ધારી) – ૩૦ કરોડ
૨૪) રેશ્મા અને વરુણ (આંદોલનવાળા) – ૧૦/૧૦ કરોડ
૨૫) અન્ય નાના/નાના આંદોલનકારી – ૨૦ કરોડ
૨૬) નમસ્તે ટ્રમ્પ – ૧૦૦ કરોડ
૨૭) ચીનનો ઝીનપીંગનું સ્વાગત – ૬૦ કરોડ
૨૮) જાપાનના વડાપ્રધાન – ૯૦ કરોડ
૨૯) અલગ અલગ ચુંટણી સભા – ૨૦૦ કરોડ
૩૦) બીજા છૂટક ધારાસભ્યોની ખરીદી – ૧૦૦ કરોડ
૩૧) અલગ અલગ તાલુકા/જીલ્લા પંચાયતનાં સભ્યોની ખરીદી – ૫૦ કરોડ
૩૨) કર્નાટકમાં સરકાર તોડવાના – ૩૦૦ કરોડ
૩૩) બિહારમાં સરકાર તોડવાના – ૨૦૦ કરોડ
૩૪) મધ્યપ્રદેશમાં સરકાર તોડવાના – ૪૦૦ કરોડ
૩૫) રાજ્યસભા ચુંટણીમાં – ૨૦૦ કરોડ
૩૬) મહારાષ્ટ્રમાં વહેલી સવારે સરકાર બનાવવાનાં – ૩૫૦ કરોડ
૩૭) આસામમાં સરકાર બનાવવાના – ૧૫૦ કરોડ
૩૮) ગોવામાં સરકાર બનાવવા – ૧૦૦ કરોડ
૩૯) વિમાન ખરીદવાના – ૧૯૦ કરોડ

બીજેપીનો કેહેર....

પોલન બજાર ગોધરા ખાતે  આપ ટીમ ગોધરા દ્વારા સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવ્યું...
04/04/2021

પોલન બજાર ગોધરા ખાતે આપ ટીમ ગોધરા દ્વારા સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવ્યું...

Aam Aadmi party panchamahl ટીમ નું આયોજન.....
01/04/2021

Aam Aadmi party panchamahl ટીમ નું આયોજન.....

31/03/2021

28/03/2021
   #આપ
27/03/2021



#આપ

તા. ૨૬/૦૩/૨૦૨૧ ના રોજ માર્ગ અને મકાન વિભાગ ગુજરાત ની પંચમહાલ કચેરી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ભુરાવાવ વિસ્...
26/03/2021

તા. ૨૬/૦૩/૨૦૨૧ ના રોજ માર્ગ અને મકાન વિભાગ ગુજરાત ની પંચમહાલ કચેરી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ભુરાવાવ વિસ્તારના સતાનમ સાક્ષી ગેટ આગળ મૂકવામાં આવેલ ડીવાઈડર રાત્રિ સમયે દ્રશ્યમાન ન હોઈ મોટી દુર્ઘટના ના બને તે માટે આવેદન પત્ર આપી રેડિયમ પટ્ટી અથવા દૂરથી દેખાય એવા કલર કરવા વિનંતી કરવામાં આવી....
આ સમયે આમ આદમી પાર્ટી પંચમહાલના sc પ્રમુખ #અનિલભાઈ સુતરીયા,જિલ્લા યુવા પ્રમુખ #માસૂમ_વસાણી, #મનોજભાઈ_પરમાર, #ઉપેન્દ્ર ભાઈ, #અજય વસંતની, #પૃથ્વીકુમાર પરમાર, #ધર્મેન્દ્ર સોલંકી, #હસ્નેન પ્રેસવાળા અને અન્ય વરિષ્ઠ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.....

25/03/2021

આમ આદમી પાર્ટી પંચમહાલના પેજ પર ૫૦૦+ લોકો જોડવા બદલ ખુબ ખુબ આભાર અને શુભકામનાઓ..
આપના સાથ સહકાર આજ રીતે બન્યો રહે તેવી કામના કરીએ છીએ.. અને એક સભ્ય બીજા ૧૦૦૦ સભ્ય બનાવે તેવી ઈચ્છા દાખવીએ છે...
તમારા મિત્રો ને પણ આમંત્રિત કરો..

Address

POLAN BAZAAR
Godhra
389001

Website

Alerts

Be the first to know and let us send you an email when આમ આદમી પાર્ટી પંચમહાલ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share