"ગુજરાત યુવા મોરચા: યુવા શક્તિનો સંકલ્પ, ગુજરાતની પ્રગતિ. ભાજપના સંગઠનાત્મક કાર્યો અને વિચારધારા સાથે ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રતિબદ્ધ 🪷🇮🇳
10/06/2026
સેવા અને વિકાસની ૧૨ વર્ષની અવિરત યાત્રા 🌟
ગોધરા નગર યુવા મોરચા દ્વારા આજે શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો સાથે જનસંપર્ક કરી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવી. મહાનુભાવો સાથેની આ મુલાકાત અત્યંત ફળદાયી અને પ્રેરણાદાયી રહી 🚩🙏
”
10/06/2026
4,399* days of absolute main character energy for India’s growth 💐
08/06/2026
ઝાઝરિયા હનુમાન મંદિરના પાવન સાનિધ્યમાં યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ તેમજ વડોદરાના લોકપ્રિય સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી સાથે સંતવાણીની મધુર પળો. સંસ્કૃતિ અને ભક્તિના રંગે રંગાયા સૌ યુવાનો 💐
07/06/2026
“સાદગી અને સંવાદનું ઉત્તમ ઉદાહરણ 💐
ભાવનગરના બોરતળાવના સુંદર વાતાવરણમાં યુવા સાથીઓ સાથે પ્રકૃતિના સાનિધ્યમાં સમય વિતાવતા ડૉ. હેમાંગભાઈ જોષી
BJYM Gujarat Inspiration”
06/06/2026
યુવા ઉત્સાહ અને વારસાગત વિરાસત
પ્રદેશ અધ્યક્ષ હેમાંગ જોશીજી અને યુવરાજ શ્રી જયવીરરાજસિંહજી સાહેબની મુલાકાતની એક ઝલક 💐
02/06/2026
ભાવનગર શહેરના વોર્ડ નંબર ૪, રૂવા ખાતે યુવા મોરચા પ્રદેશ અધ્યક્ષશ્રી ડો. હેમાંગભાઈ જોષી એ કાર્યકર્તા મિત્રો સાથે ક્રિકેટ રમી હળવા વાતાવરણમાં સમય વિતાવ્યો 🏏
01/06/2026
ભાવનગર મહાનગરના સંગઠનાત્મક પ્રવાસ અંતર્ગત વોર્ડ નંબર 7 માં આવતા સરદાર બાગ ખાતે યુવા મોરચા પ્રદેશ અધ્યક્ષશ્રી ડો.હેમાંગભાઈ જોષી એ સાથી કાર્યકર્તાશ્રીઓ સાથે ટિફિન બેઠક યોજી સંગઠનના વિવિધ વિષયો પર રચનાત્મક ચર્ચા કરી
Be the first to know and let us send you an email when BJYM Gujarat for youth posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.