CoE-LAM-Gujarat

CoE-LAM-Gujarat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from CoE-LAM-Gujarat, Government Official, Sector/14, Gandhinagar.

CoE LAM Gujarat is spearheading the NAKSHA initiative — a transformative programme aimed at modernising urban land recor...
03/06/2026

CoE LAM Gujarat is spearheading the NAKSHA initiative — a transformative programme aimed at modernising urban land records across Gujarat through cutting-edge geospatial technologies and precise property surveys.

Focus Areas:
📍 Accurate Urban Land Records
Deploying modern survey technologies to capture, validate, and digitise property boundaries in urban local bodies — ensuring every parcel is mapped, measured, and recorded with precision.
🛰️ Geospatial Technology Integration
Leveraging GIS, drone surveys, and remote sensing tools to build a robust, spatially-referenced land record ecosystem that is current, verifiable, and interoperable.
⚡ Timely & Quality Implementation
Ensuring ground-level surveys are executed on schedule with strict data quality benchmarks — because accurate land records are only as good as the data behind them.
🔗 Seamless System Integration
Bridging urban land records with revenue databases, municipal systems, and state-level platforms to create a unified, real-time land governance architecture.

09/04/2026
📢  જમીન-મિલકતના વ્યવહારોમાં ઐતિહાસિક સુધારો! 🏠🚜​ગુજરાત સરકારનો મોટો નિર્ણય:✅ 135-D ની ૩૦ દિવસની નોટિસમાંથી મુક્તિ: હવે ક...
03/04/2026

📢 જમીન-મિલકતના વ્યવહારોમાં ઐતિહાસિક સુધારો! 🏠🚜
​ગુજરાત સરકારનો મોટો નિર્ણય:
✅ 135-D ની ૩૦ દિવસની નોટિસમાંથી મુક્તિ: હવે કાયદેસરના વ્યવહારોમાં મહિના સુધી રાહ નહીં જોવી પડે, સીધી 'પાકી એન્ટ્રી' પડશે.
✅ ટુકડા ધારામાં મોટી રાહત: કોઈ પણ દંડ ભર્યા વિના જૂના ટુકડા ધારાના ભંગ વાળી જમીન હવે 'રેગ્યુલાઈઝ' થશે.
✅ ઝડપી પ્રક્રિયા: જે કિસ્સામાં વિવાદ નથી, ત્યાં વેચાણ દસ્તાવેજના દિવસે જ નોંધ પ્રમાણિત થશે.
​લોકોની પરેશાની દૂર થશે અને ભ્રષ્ટાચાર પર લગામ લાગશે! ✌️

02/04/2026
📌 ગુજરાતમાં હવે બિન-ખેડૂત પણ ખરીદી શકશે ખેતીની જમીન?સરકાર જમીન મહેસૂલ અને ગણોત ધારામાં કરી રહી છે આમૂલ પરિવર્તન. જૂના કા...
31/03/2026

📌 ગુજરાતમાં હવે બિન-ખેડૂત પણ ખરીદી શકશે ખેતીની જમીન?
સરકાર જમીન મહેસૂલ અને ગણોત ધારામાં કરી રહી છે આમૂલ પરિવર્તન. જૂના કાયદાઓ બદલાશે અને પ્રીમિયમની જટિલતાઓ દૂર થશે. વધુ વિગત માટે ન્યૂઝ કટિંગ વાંચો. 📰✨

📢 મહેસૂલ વિભાગનો ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય! 🚜ખેતીની જમીનમાં હક્ક કમી કરવા, હયાતીમાં નામ દાખલ કરવા કે કૌટુંબિક વહેંચણીની ...
28/03/2026

📢 મહેસૂલ વિભાગનો ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય! 🚜
ખેતીની જમીનમાં હક્ક કમી કરવા, હયાતીમાં નામ દાખલ કરવા કે કૌટુંબિક વહેંચણીની પ્રક્રિયા હવે થઈ વધુ સરળ અને કિફાયતી.
✅ નવી જોગવાઈ: આ તમામ પ્રક્રિયાઓ માટે હવે માત્ર ₹૩૦૦ નો સ્ટેમ્પ જ લાગશે.
✅ ઉદ્દેશ્ય: ખેડૂતોની સુવિધામાં વધારો અને પારદર્શક વહીવટ.
વધુ વિગતો માટે પરિપત્ર ક્રમાંક: હકપ/૧૦૨૦૦૬/૧૦૧૭/જ(પાર્ટ-૧) વાંચો.

Address

Sector/14
Gandhinagar
382016

Alerts

Be the first to know and let us send you an email when CoE-LAM-Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share