Haresh Raval Bhartiya

Haresh Raval Bhartiya સમાજ સેવક...

https://www.veteransindia.com
22/02/2026

https://www.veteransindia.com

Veterans India empowers and supports Indian military veterans and ex-servicemen through welfare programs, employment support, and national community initiatives. A tribute to the heroes who served our nation.

12/09/2025
12/09/2025
12/09/2025
પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીમા અરવલ્લી જીલ્લા પ્રમુખ તરીકે  વરણી કરવા બદલ હું ગુજરાતના પૂર્વ માનનીય મુખ્યમંત્રીશ્રી શં...
12/09/2025

પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીમા અરવલ્લી જીલ્લા પ્રમુખ તરીકે વરણી કરવા બદલ હું ગુજરાતના પૂર્વ માનનીય મુખ્યમંત્રીશ્રી શંકરસિંહજી વાઘેલા (બાપુ) સાહેબ , રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી મા.શ્રી કાનજીભાઇ પટેલ સાહેબ ( પૂ.સાંસદ, નવસારી લોકસભા) ,ગુજરાતના પ્રદેશના મા.અધ્યક્ષશ્રી રિદ્ધિરાજસિંહજી પરમાર (દાંતા નરેશ ) અને પાર્ટીના પ્રદેશ હોદ્દેદારશ્રીઓ અને કારોબારી સભ્યોનો આભાર સાથે ધન્યવાદ્ વ્યક્ત કરું છું .. જય હિંદ જય ભારત..
જય જય ગરવી ગુજરાત. 🇮🇳. 🙏🙏🙏

હરેશ રાવલ ભારતીય (ગાબટવાળા).

ગુજરાત ઠાકોર કોળી સમાજ વિકાસ નિગમ ગાંધીનગર લોન માટે જરૂરી ડોક્યુમેન્ટ લિસ્ટ નીચે મુજબ છે...ફોર્મ ભરવા સંપર્ક :હરેશ રાવલ ...
12/09/2025

ગુજરાત ઠાકોર કોળી સમાજ વિકાસ નિગમ ગાંધીનગર લોન માટે જરૂરી ડોક્યુમેન્ટ લિસ્ટ નીચે મુજબ છે...

ફોર્મ ભરવા સંપર્ક :
હરેશ રાવલ ભારતીય
માઈ ચોક , ગાબટ બઝારમાં
સાબરકાંઠા કો. ઓ. બેંકની સામે,
મુ. ગાબટ તા. બાયડ
જી. અરવલ્લી. 383335.

સંપર્ક : 7041818711

🌸✨ ભાદરવી બીજ – રામદેવ પીર અવતરણ દિવસ ✨🌸આજે ભાદરવી બીજના પવિત્ર દિવસે રામદેવ પીરનો અવતરણ દિવસ ઉજવાય છે.ગરીબો, દુઃખીયાઓ અ...
25/08/2025

🌸✨ ભાદરવી બીજ – રામદેવ પીર અવતરણ દિવસ ✨🌸

આજે ભાદરવી બીજના પવિત્ર દિવસે રામદેવ પીરનો અવતરણ દિવસ ઉજવાય છે.
ગરીબો, દુઃખીયાઓ અને ભક્તોની પીડા દૂર કરવા માટે રામાપીર અવતર્યા...
તેમનું જીવન સેવા, દયા, સમાનતા અને ભક્તિનો અદભૂત સંદેશ આપે છે.

🙏 ચાલો, આજે આપણે સૌ મળીને રામાપીરના દર્શનથી હૃદયમાં ભક્તિ અને જીવનમાં સેવા ભાવના જગાવીએ.

💫🙏 જય રામાપીર 🙏 💫

#જયરામાપીર #ભાદરવીબીજ #રામદેવપીરઅવતરણદિવસ #ભક્તિ #વિશ્વાસ #ગુજરાતીપરંપરા


Address

Gabat Bazar
Gabat

Alerts

Be the first to know and let us send you an email when Haresh Raval Bhartiya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share