05/02/2026
જન્મ દિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ..!!
-અમરતભાઈ બાઈવાડા
રબારી સમાજ નું ગૌરવ અને હરહમેંશ સમાજ ના કાર્ય માં સહભાગી થનાર અને પાંથાવાડા પોલીસ માં ફરજ બજાવતા એવા ભાઈ શ્રી અમરતભાઈ બાઈવાડા ને જન્મ દિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ..!!
જીવન માં ઉતરોત્તર પ્રગતિ કરો એવી તહ દિલ થી માં મોમાઈ મેલડી ગોગામહારાજ ને પાર્થના..!!
♥️
Amarat Dedha