Desh bachao

Desh bachao local pablic sarvice

23/05/2026
23/04/2026

18/04/2026

કોન્ટ્રેક્ટરો અને કોર્પોરેટરોના વિકાસ માટે ભાજપને વોટ
નાગરિકો અને શહેરના વિકાસ માટે કોંગ્રેસ ને
વોટતૂટેલા ખાડાવાળા સાંધાસુંધીવાળા રસ્તા માટે ભાજપને વોટ
ચકાચક મજબૂત અને ટકાઉ રસ્તા માટે કોંગ્રેસને વોટ
ભ્રષ્ટાચારી ભાજપ હટાવો
કોંગ્રેસ લાવો

શું આ યાદ છે કે ભુલી ગયા રામજીભાઈની ચાલી અમદાવાદના જૂના શહેરમાં આવેલી છે. તાજેતરમાં અહીંના 150 મકાનો તૂટી પડ્યા હતા, જેન...
07/04/2026

શું આ યાદ છે કે ભુલી ગયા
રામજીભાઈની ચાલી અમદાવાદના જૂના શહેરમાં આવેલી છે. તાજેતરમાં અહીંના 150 મકાનો તૂટી પડ્યા હતા, જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મકાનો તૂટી પડવાના કારણે ઘણા લોકો બેઘર થ‌ઈ ગયા હતા અને બાળકો અને માતાઓની ખુબ તકલીફ પડી હતી એ વાત યાદ છે કે ભુલી ગયા
રામજીભાઈની ચાલી એક ઐતિહાસિક સ્થળ છે, જે અમદાવાદના સાંસ્કૃતિક વારસાનો એક ભાગ છે. આ ચાલીના મકાનો તૂટી પડવાના કારણે સ્થાનિક લોકોની ખૂબ દયનીય હાલત બની ગ‌ઈ હતી એ વાત યાદ છે

ક્ષત્રિય અસ્મિતા સંમેલન યાદ છે કે ભુલી ગયા ક્ષત્રિય અસ્મિતા અને પુરષોત્તમ રૂપાલા વચ્ચેનો વિવાદ યાદ છે કે ભુલી ગયા આપણી આ...
07/04/2026

ક્ષત્રિય અસ્મિતા સંમેલન યાદ છે કે ભુલી ગયા
ક્ષત્રિય અસ્મિતા અને પુરષોત્તમ રૂપાલા વચ્ચેનો વિવાદ યાદ છે કે ભુલી ગયા
આપણી આબરૂ અને બહેન દિકરીઓ નો જાહેર મંચ ઉપર વાણી વિલાસ યાદ છે કે ભુલી ગયા
આ વિવાદને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા અસ્મિતા મહાસંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં ભાજપ વિરોધી મતદાન કરવા હાકલ કરવામાં આવી હતી. ક્ષત્રિય સમાજના નેતાઓએ રૂપાલાની ટિકિટ રદ કરવા ઠેરઠેર વિરોધ કરી ભાજપ ની નો એન્ટ્રીના બોડ લાગ્યા હતા યાદ છે કે ભુલી ગયા

શું યાદ છે કે ભુલી ગયા તક્ષશિલા અગ્નિકાંડ એ 24 મે, 2019ના રોજ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં લાગેલી આ...
06/04/2026

શું યાદ છે કે ભુલી ગયા
તક્ષશિલા અગ્નિકાંડ એ 24 મે, 2019ના રોજ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગ છે, જેમાં 22 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો. આ આગ ત્રીજા-ચોથા માળે લાગી હતી અને બિલ્ડિંગના ઉપરના માળે ફસાયેલા વિદ્યાર્થીઓને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

આ ઘટના પછી, પોલીસે બિલ્ડર, ક્લાસીસ સંચાલક અને મનપાના અધિકારીઓ સહિત 11 લોકોની ધરપકડ કરી હતી. ક્રાઇમબ્રાંચે 4000થી વધુ પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી એ ઘટના યાદ છે કે ભુલી ગયા

યાદ છે કે ભુલી ગયા!વડોદરાના હરણી મોટનાથ તળાવમાં 18 જાન્યુઆરી 2024 ના રોજ થયેલી બોટ દુર્ઘટનામાં કુલ 14 લોકોના મૃત્યુ થયા ...
06/04/2026

યાદ છે કે ભુલી ગયા!
વડોદરાના હરણી મોટનાથ તળાવમાં 18 જાન્યુઆરી 2024 ના રોજ થયેલી બોટ દુર્ઘટનામાં કુલ 14 લોકોના મૃત્યુ થયા હતા, જેમાં 12 બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાયો હતો તે કરુણ પ્રસંગ યાદ છે કે ભુલી ગયા!
વિચાર કરીએ તો પણ કાળજું કંપાવતી એ ઘટના શું વિતી હતી એ માં બાપ ઉપર જેમણે પોતાના કાળજાના કટકા ને ખોયા હશે



યાદ છે કે ભુલી ગયા!કોરોના જેવી ભયંકર મહામારી માં પોતાના સ્વજનો માટે દવાખાનામા ઓક્સિજન બાટલા નહોતાં મળતા અને કાળા બજારીયા...
05/04/2026

યાદ છે કે ભુલી ગયા!
કોરોના જેવી ભયંકર મહામારી માં પોતાના સ્વજનો માટે દવાખાનામા ઓક્સિજન બાટલા નહોતાં મળતા અને કાળા બજારીયાઓએ લાઈનમાં લગાડી દિધા હતાં યાદ છે કે ભુલી ગયા!
એક બાજુ પોતાના સ્વજનો જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા ત્યારે દવાખાનામાં બેડ ની વ્યવસ્થા નહોતી યાદ છે કે ભુલી ગયા!
સ્મશાનમાં પોતાના સ્વજનો ને અંતીમ સંસ્કાર પણ નહોતાં કરવા દેતા યાદ છે કે ભુલી ગયા

યાદ છે કે ભુલી ગયા!જ્યારે પાકને ખાતરની જરુરીયાત હોય ત્યારે હંમેશાં ની જેમ જુનો રેડિયો વગાડવી "સરકાર પાસે પુરતો જથ્થો છે"...
05/04/2026

યાદ છે કે ભુલી ગયા!
જ્યારે પાકને ખાતરની જરુરીયાત હોય ત્યારે હંમેશાં ની જેમ જુનો રેડિયો વગાડવી "સરકાર પાસે પુરતો જથ્થો છે" એવું કહી અશક્ત, ઘરડા વ્રુધ્ધો, બાળકો, યુવાનો અને મહિલાઓ ને કાળઝાળ ગરમીમાં લા‌ઈનમા લગાડ્યા હતા યાદ છે કે ભુલી ગયા!
લાઈનમાં ઊભા રાખી અંદરોઅંદર ઘર્ષણ કરી ચાર ચાર દિવસ સમય રાહ જોવડાવ્યા એ દિવસો યાદ છે કે ભુલી ગયા!

Address

At Kumpat, Ta Deesa, Dist Banaskantha, Stat
Deesa
385535

Website

Alerts

Be the first to know and let us send you an email when Desh bachao posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share