Alpesh Thakor

Alpesh Thakor Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Alpesh Thakor, godh, Dhanera.

22/03/2026
ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને સરકારના વડા તરીકે સૌથી લાંબો સમય સેવા આપવાનો ...
22/03/2026

ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને સરકારના વડા તરીકે સૌથી લાંબો સમય સેવા આપવાનો વિક્રમ સ્થાપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.

વિશ્વ જળ દિવસની હાર્દિક શુભેચ્છાઓ આજના પવિત્ર દિવસે આપણે સૌ સંકલ્પ કરીએ કે જીવનદાયી જળનો સચેત અને સંયમપૂર્વક ઉપયોગ કરી, ...
22/03/2026

વિશ્વ જળ દિવસની હાર્દિક શુભેચ્છાઓ આજના પવિત્ર દિવસે આપણે સૌ સંકલ્પ કરીએ કે જીવનદાયી જળનો સચેત અને સંયમપૂર્વક ઉપયોગ કરી, આવનારી પેઢી માટે તેનું સંરક્ષણ કરીએ

સંગઠનના મજબૂત આધારરૂપ કાર્યકર્તાઓ સાથે મળીને, બૂથથી લઈને સમાજ સુધી જળ બચાવવાનો સંદેશ પ્રસરાવીએ અને જનજાગૃતિ વધારીએ એ જ સાચી સેવા અને રાષ્ટ્ર નિર્માણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
પાણી બચાવો જીવન બચાવો” એ સંદેશને ઘર ઘર સુધી પહોંચાડીએ અને પ્રકૃતિ પ્રત્યેની આપણી જવાબદારી નિભાવીએ

#વિશ્વજળદિવસ #સંગઠન

21/03/2026
11/03/2026

Address

Godh
Dhanera
385505

Telephone

+919898323258

Website

Alerts

Be the first to know and let us send you an email when Alpesh Thakor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Alpesh Thakor:

Share