Dahod District Congress

Dahod District Congress official page of dahod district congress committee.

13/06/2026

દાહોદ જિલ્લામાં ખેડુતો ખાતર માટે વલખાં મારી રહ્યા છે ને આ ભાજપ ના નેતા ઓ જન કલ્યાણ શિબિર માં વ્યસ્ત છે

12/06/2026

અમદાવાદ વિમાન ક્રેશ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ નિર્દોષ મુસાફરો અને ક્રૂ સભ્યોને ભાવભીની શ્રદ્ધાંજલિ…

Indian National Congress - Gujarat Indian National Congress

12/06/2026
અમદાવાદ વિમાન દુર્ઘટનાની પ્રથમ પુણ્યતિથિઅમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ નિર્દોષ મુસાફરો અને ક્રૂ સભ્યોને ભાવ...
12/06/2026

અમદાવાદ વિમાન દુર્ઘટનાની પ્રથમ પુણ્યતિથિ
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ નિર્દોષ મુસાફરો અને ક્રૂ સભ્યોને ભાવભીની શ્રદ્ધાંજલિ. 💐
આ દુર્ઘટનાએ અનેક પરિવારોના સપનાઓ અને ખુશીઓ છીનવી લીધી હતી. આજે તેમની પ્રથમ પુણ્યતિથિએ અમે તમામ દિવંગત આત્માઓને નમન કરીએ છીએ અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ.

12/06/2026

દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોને પડતી સમસ્યા બિયારણ અને ખાતર તાત્કાલિક મળે એને લઈ જિલ્લા કલેકટરને આવેદન

11/06/2026

Address

Dahod

Website

Alerts

Be the first to know and let us send you an email when Dahod District Congress posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share