BOCW DAHOD

BOCW DAHOD GUJARAT BUILDING AND OTHER CONSTRUCTION WORKERS WELFARE BOARD DAHOD
Labour & Employment Department.

મકરસંક્રાંતિ પર્વની હાર્દિક શુભકામના.
14/01/2026

મકરસંક્રાંતિ પર્વની હાર્દિક શુભકામના.

અતિભારે વરસાદની પરિસ્થિતિમાં આટલું ધ્યાન રાખીએ.આપણી સાવચેતી જ આપણી સલામતી
27/08/2024

અતિભારે વરસાદની પરિસ્થિતિમાં આટલું ધ્યાન રાખીએ.
આપણી સાવચેતી જ આપણી સલામતી

Happy Independence Day
15/08/2024

Happy Independence Day

બાંધકામ શ્રમિક તરીકે કામ કરતા શ્રમયોગીઓ માટે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ , દ્વારા બાંધકામ શ્રમિકો...
19/07/2024

બાંધકામ શ્રમિક તરીકે કામ કરતા શ્રમયોગીઓ માટે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ , દ્વારા બાંધકામ શ્રમિકોને બાંધકામ શ્રમયોગી તરીકેનું સ્માર્ટ કાર્ડ મળી રહે તે માટે તા.08/06/2021ના રોજ ઇ - નિર્માણ કાર્ડ રજીસ્ટ્રેશન માટે ઇ - નિર્માણ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ હતી. જેમાં દાહોદ જિલ્લાના બાંધકામ શ્રમિકોને આજ દિન સુધી 45358 સ્માર્ટ ઇ - નિર્માણ કાર્ડ ઇસ્યુ કરવામાં આવેલ છે.જે ઇ - નિર્માણ કાર્ડ ઇસ્યુ થયા તારીખથી ત્રણ વર્ષ સુધી માન્ય રહે છે.બોર્ડની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ઇ - નિર્માણ કાર્ડ રીન્યુ કરેલ હોવું ફરજીયાત છે.જેથી જે બાંધકામ શ્રમિકોના ઇ - નિર્માણ કાર્ડની રીન્યુ તારીખ પૂરી થઈ ગઈ હોય તેઓ નજીકના CSC સેન્ટર,ઇ - ગ્રામ સેન્ટર તેમજ ધન્વંતરિ આરોગ્ય રથની મુલાકાત કરીને વિનામૂલ્યે ઇ - નિર્માણ કાર્ડ રીન્યુ કરાવી લેવાં જણાવવામાં આવે છે.

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ,દાહોદ દ્વારા ચાકલીયા કડીયાનાકા ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ...
11/03/2024

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ,દાહોદ દ્વારા ચાકલીયા કડીયાનાકા ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ માન. ધારાસભ્યશ્રી, કનૈયા લાલ કિશોરી સાહેબ દ્વારા કરવામાં આવ્યો.જેમાં બાંધકામ શ્રમિક અને તેના પરિવારને ફકત રૂ ૦૫/- માં પૌષ્ટિક ભોજન આપવામાં આવ્યું.
આ અન્નપૂર્ણા યોજના બુથ પર દરરોજ સવારના:- ૦૭ થી ૧૧ બાંધકામ શ્રમિકોને ભોજન આપવામાં આવશે.

ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ. " જય હિંદ "
26/01/2024

ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ. " જય હિંદ "

ઉત્તરાયણ પર્વની હાર્દિક શુભેચ્છા.
14/01/2024

ઉત્તરાયણ પર્વની હાર્દિક શુભેચ્છા.

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ દિવ્યાંગ બાંઘકામ શ્રમિકોને બેટરી સંચાલિત ત્રી-ચક્રી (ઇ-રિ...
12/01/2024

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ દિવ્યાંગ બાંઘકામ શ્રમિકોને બેટરી સંચાલિત ત્રી-ચક્રી (ઇ-રિક્ષા) વાહનની માટે સબસીડી આપવાની યોજના.
સંપર્ક - ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ,દાહોદ,બીજો માળ,રૂમ નંબર - ૨૪૨-૨૪૩,જિલ્લા સેવાસદન, છાપરી,દાહોદ - ૩૮૯૧૫૧.

આજ રોજ ધનવંતરી આરોગ્ય રથ દાહોદ સિવિલ ને એક વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી. જેમાં જિલ્લા નિરીક્ષકશ્રી દાહોદ હાજર રહી ધન...
28/12/2023

આજ રોજ ધનવંતરી આરોગ્ય રથ દાહોદ સિવિલ ને એક વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી. જેમાં જિલ્લા નિરીક્ષકશ્રી દાહોદ હાજર રહી ધનવંતરી આરોગ્ય રથ અને સ્ટાફ સાથે મુલાકાત કરી ધનવંતરી આરોગ્ય રથની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું.જેમાં ધનવંતરી આરોગ્ય રથ દાહોદ સિવિલ દ્વારા એક વર્ષમાં કુલ - 22,879 બાંધકામ શ્રમિકોની ઓપીડી કરીને આરોગ્ય ચકાસણી કરવામાં આવી તેમજ 4261 બાંધકામ શ્રમિકોના ઇ - નિર્માણ કાર્ડની નોંધણી કરવામાં આવી.

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ,શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ,"ગુજરાત સરકાર"
11/11/2023

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ,
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ,
"ગુજરાત સરકાર"

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિવિધ યોજનાનો લાભ લેવા માટે બાંધકામ શ્રમિકે નજીકના CSC સેન્ટર અથવા ...
11/02/2023

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિવિધ યોજનાનો લાભ લેવા માટે બાંધકામ શ્રમિકે નજીકના CSC સેન્ટર અથવા ઇ-ગ્રામ સેન્ટર પર જઇને વિનામૂલ્યે ઇ-નિર્માણ કાર્ડ કઢાવી લેવું.
GBOCWWB DAHOD

Address

JILLA SEVASADAN, ROOM NUMBER/242, 2ND FLOOR, AT/CHHAPRI
Dahod
389160

Telephone

+917383950535

Website

Alerts

Be the first to know and let us send you an email when BOCW DAHOD posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BOCW DAHOD:

Share