Aam Aadmi Party Dahod

  • Home
  • Aam Aadmi Party Dahod

Aam Aadmi Party Dahod ગુજરાત માંગે પરિવર્તન, ગુજરાત માંગે આપ

તપસ્યા, પ્રેમ અને અહિંસાનો સંદેશ આપનાર મહાવીર સ્વામી ના જન્મ કલ્યાણકની સર્વેને ખુબ ખુબ શુભકામનાઓ... 🙏🙏
04/04/2023

તપસ્યા, પ્રેમ અને અહિંસાનો સંદેશ આપનાર મહાવીર સ્વામી ના જન્મ કલ્યાણકની સર્વેને ખુબ ખુબ શુભકામનાઓ... 🙏🙏

તમામ નવનિયુક્ત પદાધિકારીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
29/03/2023

તમામ નવનિયુક્ત પદાધિકારીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી તરીકે શ્રી ભુપતભાઇ ભાયાણી, શ્રી હેમંતભાઇ ખવા, શ્રી સુધીરભાઇ વાઘાણી અને ઉમેશભાઇ મ...
24/03/2023

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી તરીકે શ્રી ભુપતભાઇ ભાયાણી, શ્રી હેમંતભાઇ ખવા, શ્રી સુધીરભાઇ વાઘાણી અને ઉમેશભાઇ મકવાણાની નિમણુંક થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.

તમામ વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષામા સફળતાપૂર્વક ઉતીર્ણ થાઓ અને પોતાના ઇચ્છિત ક્ષેત્રમાં પ્રગતિ કરો તેવી...
14/03/2023

તમામ વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષામા સફળતાપૂર્વક ઉતીર્ણ થાઓ અને પોતાના ઇચ્છિત ક્ષેત્રમાં પ્રગતિ કરો તેવી "આમ આદમી પાર્ટી" તરફથી અગ્રીમ શુભેચ્છાઓ.

વિશ્વ મહિલા દિવસની દરેક માતા બહેનોને હાર્દિક શુભેચ્છાઓ..
08/03/2023

વિશ્વ મહિલા દિવસની દરેક માતા બહેનોને હાર્દિક શુભેચ્છાઓ..

હોળી-ધુળેટીના પાવન પર્વની આપ સૌને ખુબ ખુબ શુભકામનાઓ.
06/03/2023

હોળી-ધુળેટીના પાવન પર્વની આપ સૌને ખુબ ખુબ શુભકામનાઓ.

પ્રજાલક્ષી પ્રશ્નોના નિરાકરણ માટે 'આપ'ના ધારાસભ્યો હર હંમેશ તૈયાર.
04/03/2023

પ્રજાલક્ષી પ્રશ્નોના નિરાકરણ માટે 'આપ'ના ધારાસભ્યો હર હંમેશ તૈયાર.

મોંઘવારીનો સિલિન્ડર..!!
01/03/2023

મોંઘવારીનો સિલિન્ડર..!!

મનીષ સિસોદિયા:- એક ઇમાનદાર શિક્ષણમંત્રી જે કરોડો બાળકોનું ભવિષ્ય સુધારવા માંગે છે.
27/02/2023

મનીષ સિસોદિયા:- એક ઇમાનદાર શિક્ષણમંત્રી જે કરોડો બાળકોનું ભવિષ્ય સુધારવા માંગે છે.

મહાન ક્રાંતિકારી, દેશભક્ત, અમર શહીદ ચંદ્રશેખર આઝાદની પુણ્યતિથિ પર શત શત નમન…
27/02/2023

મહાન ક્રાંતિકારી, દેશભક્ત, અમર શહીદ ચંદ્રશેખર આઝાદની પુણ્યતિથિ પર શત શત નમન…

ડૉ. શેલી ઓબેરોય ને દિલ્લીના મેયર બનવા બદલ ખુબ ખુબ અભિનંદન.
23/02/2023

ડૉ. શેલી ઓબેરોય ને દિલ્લીના મેયર બનવા બદલ ખુબ ખુબ અભિનંદન.

દિલ્લી સરકારના ઈમાનદાર મોડેલમાં બસ સુવિધા આમ આદમી માટે છે,ગુજરાતમાં ભ્રષ્ટ ભાજપની સરકારમાં બસ સુવિધા તેમના મળતિયાઓના ફાય...
21/02/2023

દિલ્લી સરકારના ઈમાનદાર મોડેલમાં બસ સુવિધા આમ આદમી માટે છે,
ગુજરાતમાં ભ્રષ્ટ ભાજપની સરકારમાં બસ સુવિધા તેમના મળતિયાઓના ફાયદા માટે છે..

Address

Alerts

Be the first to know and let us send you an email when Aam Aadmi Party Dahod posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Aam Aadmi Party Dahod:

  • Want your organization to be the top-listed Government Service?

Share