Raju thakor word no 1 dabhoi nagar palika bjp

Raju thakor word no 1 dabhoi nagar palika bjp Raju thakor

પાદર નગરપાલિકા કોર્પોરેટર દિલીપસિંહ રાજપુત મિત્ર અને @પાદરા નગરપાલિકાના  શિક્ષણ સમિતિના ચેરમેન Dilipsinh રાજપૂત (Hilli) ...
19/08/2026

પાદર નગરપાલિકા કોર્પોરેટર દિલીપસિંહ રાજપુત મિત્ર અને @પાદરા નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન Dilipsinh રાજપૂત (Hilli) ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

18/08/2026
સ્વતંત્રતા દિવસ ની અનંત શુભકામનાઓઆજ ના પવિત્ર દિવસે..दे दी हमें आज़ादी बिना खड्ग बिना ढाल.. જેવું ગીત વગાડી 8 લાખ થી વધુ...
15/08/2026

સ્વતંત્રતા દિવસ ની અનંત શુભકામનાઓ
આજ ના પવિત્ર દિવસે..
दे दी हमें आज़ादी बिना खड्ग बिना ढाल.. જેવું ગીત વગાડી 8 લાખ થી વધુ ક્રાંતિવિરો ના બલિદાનો નું અપમાન ના કરવું જોઈએ.

"વેધક"

નવી પેઢી ને જણાવીશું તો જ એ જાણશેનહીં તો એમને એવું જ લાગશે કે આઝાદી બહુ સસ્તી મળી છે. અને એ ગાયા જ કરશે.दे दी हमें आजादी...
14/08/2026

નવી પેઢી ને જણાવીશું તો જ એ જાણશે
નહીં તો એમને એવું જ લાગશે કે આઝાદી બહુ સસ્તી મળી છે. અને એ ગાયા જ કરશે.
दे दी हमें आजादी बिना खड़ग बिना ढाल
રક્તરંજીત ભાગલા સાથે મળેલી છે આ આઝાદી.
એક વાર જરૂર થી આ નીચેના પુસ્તકો વાંચજો અને લાખો બલિદાનો ને યાદ કરી તમારા બાળકો ને જણાવજો તો એમને આઝાદી ની કિંમત સમજાશે.
"વિભાજન ની કરુણાંતિકા"
"નહીં ખાંભી નહીં પાળીયો"
"અર્ધી રાતે આઝાદી (Freedom at Midnight)"
જો તમે સંવેદનશીલ છો તો નેપકીન લઈને વાંચવા બેસજો.

#अखंडभारतसंकल्पदिन

14/08/2026

આજે મારી સ્કૂલ વાનમાં આવતા નાના ભૂલકાઓ સાથે રાષ્ટ્રધ્વજનું સન્માન દેશ પ્રેમ રાષ્ટ્રપ્રેમ બાળકોના હૃદયમાં વસે એ માટે એક નાનકડો પ્રયત્ન.ભારત માતા કી જય 🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

આમંત્રણ તિરંગા યાત્રા “માં” ભારતી અને આપણા તિરંગાના ગૌરવને વધાવવા “ “તિરંગા યાત્રા” ડભોઈ ( દર્ભાવતી) આયોજન કરવામાં આવ્યુ...
12/08/2026

આમંત્રણ તિરંગા યાત્રા “માં” ભારતી અને આપણા તિરંગાના ગૌરવને વધાવવા “ “તિરંગા યાત્રા” ડભોઈ ( દર્ભાવતી) આયોજન કરવામાં આવ્યુ છે. ચાલો આપસૌ સાથે મોટી સંખ્યામાં જોડાઈએ “માં” ભારતી અને તિરંગાને સલામી આપીએ.
તારીખ:- 13/08/2026 ગુરૂવાર
સમય:- સવારે 9 વાગે કલાકે
સ્થળ:- ખેતીવાડી APMC ગ્રાઉન્ડ, ડભોઈ
તિરંગા યાત્રા નો રૂટ:- APMC ખેતીવાડી, વડોદરીભાગોળ, ટાવર, ભારત ટૉકીઝ, વકીલના બંગલે, હીરા ભાગોળ પૂર્ણાહુતિ થશે.
🙏ભારત માતા કી જય 🙏

Address

Nilkanth Park 2
Dabhoi

Website

Alerts

Be the first to know and let us send you an email when Raju thakor word no 1 dabhoi nagar palika bjp posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share