Hasmukh Patel

Hasmukh Patel Health products and services

19/11/2025
આપણા શરીરને તંદુરસ્ત રાખવા સવારે કસરત કરવી ખૂબ જ  જરૂરી છે માટે તમારા રોજિંદા જીવનમાં એવી આદત પાડો કે જેથી કરી તમારે ફીટ...
22/04/2022

આપણા શરીરને તંદુરસ્ત રાખવા સવારે કસરત કરવી ખૂબ જ જરૂરી છે માટે તમારા રોજિંદા જીવનમાં એવી આદત પાડો કે જેથી કરી તમારે ફીટ રહેવામાં અને તંદુરસ્તી જાળવામાં મદદ મળે. તંદુરસ્તી જ આપણી સાચી સંપતિ છે.

Call Now to get fit: +91 9913588869

આપણા શરીરને તંદુરસ્ત રાખવા અને જરુરી શક્તિ માટે આહાર ખૂબ જ અગત્યનો છે માટે તમારા રોજિંદા જીવનમાં એવો આહાર લો જેથી કરી તમ...
21/04/2022

આપણા શરીરને તંદુરસ્ત રાખવા અને જરુરી શક્તિ માટે આહાર ખૂબ જ અગત્યનો છે માટે તમારા રોજિંદા જીવનમાં એવો આહાર લો જેથી કરી તમારે ફીટ રહેવામાં અને તંદુરસ્તી જાળવામાં મદદ મળે. તંદુરસ્ત ખોરાક જ તમારી તંદુરસ્તી જાળવે છે.

Call Now to get fit: +91 9913588869

સ્વસ્થ જીવન એ આપણી સૌથી મોટી સંપતિ છે. જોકે મહત્વનું તો એ છે કે, આ સંપતિ ગરીબી અમીરી નથી જોતી, તે દરેક વ્યક્તિ વસાવી શકે...
20/04/2022

સ્વસ્થ જીવન એ આપણી સૌથી મોટી સંપતિ છે. જોકે મહત્વનું તો એ છે કે, આ સંપતિ ગરીબી અમીરી નથી જોતી, તે દરેક વ્યક્તિ વસાવી શકે છે.

Call Now to get fit: +91 9913588869

"સાચી દિશામાં નાના નાના પગલાં તમારા જીવનનું સૌથી મોટું પગલું બની શકે છે."સાચી દિશામાં આગળ વધીએ અને તંદુરસ્ત જીવનશૈલી અપન...
19/04/2022

"સાચી દિશામાં નાના નાના પગલાં તમારા જીવનનું સૌથી મોટું પગલું બની શકે છે."
સાચી દિશામાં આગળ વધીએ અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવીયે.

Call Now To Get Fit : 9913588869

આપણા શરીરને તંદુરસ્ત રાખવા અને જરુરી શક્તિ માટે સવાર નો પોષણયુક્ત નાસ્તો ખૂબ જ અગત્યનો છે માટે તમારા રોજિંદા જીવનમાં એવો...
17/04/2022

આપણા શરીરને તંદુરસ્ત રાખવા અને જરુરી શક્તિ માટે સવાર નો પોષણયુક્ત નાસ્તો ખૂબ જ અગત્યનો છે માટે તમારા રોજિંદા જીવનમાં એવો નાસ્તો લો જેથી કરી આખો દિવસ કામ કરવામાં થાક,આળસ ન રહે અને તંદુરસ્તી જાળવામાં મદદ મળે. તંદુરસ્ત ખોરાક જ આપણી તંદુરસ્તી જાળવે છે.

Call Now to get fit: +91 9913588869

Address

Maniyar Street, Near Kanyashala, Opp. Balaji Javelars, Bazar Road
Chikhli
396521

Telephone

09913588869

Website

Alerts

Be the first to know and let us send you an email when Hasmukh Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Hasmukh Patel:

Share