Pravinsinh Dhirsinh Parmar

Pravinsinh Dhirsinh Parmar अध्यक्ष - श्री राजपूत करणी सेना (बोरसद तहसील, गुजरात)

01/09/2025
25/08/2025
25/08/2025
 #અલારસા ગામ તથા બોરસદ તાલુકાનું ગૌરવ  #શ્રી_બુદ્ધિસાગરસિંહ_ફતેસિંહ_મહિડા, ૨૫ વર્ષ સૈન્યમાં ગૌરવભરેલી સેવા પૂર્ણ કરીને ન...
04/07/2025

#અલારસા ગામ તથા બોરસદ તાલુકાનું ગૌરવ #શ્રી_બુદ્ધિસાગરસિંહ_ફતેસિંહ_મહિડા, ૨૫ વર્ષ સૈન્યમાં ગૌરવભરેલી સેવા પૂર્ણ કરીને નિવૃત્ત થઈ ઘરે પરત આવ્યા. તેમની ત્યાગ, બહાદુરી અને દેશસેવા માટે હૃદયપૂર્વક આભાર!

તમારા સન્માનમાં હંમેશા મસ્તક ઊંચું રહેશે! 🙏🎖️

🚩જય હિંદ! 🚩

 #દહેવાણ ખાતે શ્રી સહદેવસિંહ ધર્મેન્દ્રસિંહ પરમાર ના આંગણે સામાજિક પ્રસંગે હાજરી આપી.
22/05/2025

#દહેવાણ ખાતે શ્રી સહદેવસિંહ ધર્મેન્દ્રસિંહ પરમાર ના આંગણે સામાજિક પ્રસંગે હાજરી આપી.

02/04/2025

બોરસદ તાલુકાનું ગૌરવ શ્રી સતીશકુમાર દેવીસિંહ ગોહિલ, ૨૨ વર્ષ સૈન્યમાં ગૌરવભરેલી સેવા પૂર્ણ કરીને નિવૃત્ત થઈ ઘરે પરત આવ્યા. તેમની ત્યાગ, બહાદુરી અને દેશસેવા માટે હૃદયપૂર્વક આભાર!

તમારા સન્માનમાં હંમેશા મસ્તક ઊંચું રહેશે! 🙏🎖️

🚩જય હિંદ! 🚩

Pravinsinh Parmar

અત્યંત દુઃખ સાથે જણાવવાનું કે અમારા માતૃશ્રી શાંતાબા ધીરસિંહજી પરમાર આજે વહેલી સવારે અવસાન પામેલ છે. તેમની અંતિમ યાત્રા ...
21/01/2025

અત્યંત દુઃખ સાથે જણાવવાનું કે અમારા માતૃશ્રી શાંતાબા ધીરસિંહજી પરમાર આજે વહેલી સવારે અવસાન પામેલ છે. તેમની અંતિમ યાત્રા આજે તા:૨૧/૦૧/૨૦૨૫ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે દહેવાણ (તા:બોરસદ) ખાતે રાખેલ છે.
લિ. ઘનશ્યામસિંહ ધીરસિંહજી પરમાર
રાજેન્દ્રસિંહ ધીરસિંહજી પરમાર
શક્તિસિંહ ધીરસિંહજી પરમાર
પ્રવિણસિંહ ધીરસિંહજી પરમાર

Address

Borsad
388540

Telephone

+919825285364

Website

Alerts

Be the first to know and let us send you an email when Pravinsinh Dhirsinh Parmar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Pravinsinh Dhirsinh Parmar:

Share

Category