Alarsa Patidar Samaj foundation -USA

Alarsa Patidar Samaj foundation -USA Alarsa Patidar Samaj Foundation -USA is the organizational body dedicated to server the people in the village ALARSA and nearby. It is based in New Jersey(USA).

અલારસા ગામ અને BJP બોડી ના યુવા નેતા જે સમાજ અને યુવાનો ના ખરાબ અને સારા સમય માં સદેવ દોડી આવતા એવા શ્રી પીન્કેશભાઈ પટેલ...
24/08/2024

અલારસા ગામ અને BJP બોડી ના યુવા નેતા જે સમાજ અને યુવાનો ના ખરાબ અને સારા સમય માં સદેવ દોડી આવતા એવા શ્રી પીન્કેશભાઈ પટેલ ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભકામના
Pinkesh Patel Patel Chirag Mihir Patel

અલારસા ગામ ના શ્રી હશમુખભાઈ પટેલ ની દિવ્ય આત્મા ને સત સત નમન. નાના બાળક થી લઇ ને મોટા વડીલ સુધી સાથે હળી મળી લેતા અને સદ...
29/06/2024

અલારસા ગામ ના શ્રી હશમુખભાઈ પટેલ ની દિવ્ય આત્મા ને સત સત નમન. નાના બાળક થી લઇ ને મોટા વડીલ સુધી સાથે હળી મળી લેતા અને સદેવ ખુશ ખુસાડ રહેતો સ્વભાવ હંમેશા યાદ રહેશે

અલારસા ગામ ના સામાજિક અને ધાર્મિક આગેવાન એવા શ્રી કલ્પેશભાઈ મહારાજ ને જન્મ દિવસ ની શુભકામના, અલારસા ગામ યુવાનો ના એક માત...
13/06/2024

અલારસા ગામ ના સામાજિક અને ધાર્મિક આગેવાન એવા શ્રી કલ્પેશભાઈ મહારાજ ને જન્મ દિવસ ની શુભકામના, અલારસા ગામ યુવાનો ના એક માત્ર માર્ગદર્શક અને યુવાનો માટેય કોઈ પણ પરિસ્થિતિ માં કોઈ પણ સમય એ સાથ આપનારા
અને અલારસ ગામ અને ગામ ના લોકો માટે કરેલા બધાજ કામો માટે તમારો ખુબ ખુબ આભાર
જય શ્રી રામ

અલારસા ગામનું ગૌરવ અને ચરોતર પાટીદાર સમાજના અગ્રણી, તમાકુ વેપાર જગતના બિઝનેસ ટ્રાઈકુન ગરીબો ના બેલી મારા જેવા હજારો યુવા...
30/05/2023

અલારસા ગામનું ગૌરવ અને ચરોતર પાટીદાર સમાજના અગ્રણી, તમાકુ વેપાર જગતના બિઝનેસ ટ્રાઈકુન ગરીબો ના બેલી મારા જેવા હજારો યુવાનો ના માર્ગ દર્શક એવા અમારા શેઠ પથદર્શક નિલેશભાઈ પટેલ (તમાકૂ ના વેપારી)ને #પ્રથમ #વાર્ષિક #પુણ્યતિથી #નિમિતે કોટી કોટી ભગવાન ના ચરણો મા વંદન ભગવાન તેમની આત્મા ને શાંતિ આપે એજ પ્રાથના...

અલારસા ગામ ના ભારતીય જનતા પાર્ટી (BJP ) ના સનિષ્ઠ અને બાહોશ કાર્યકર્તા શ્રી પિંકેશભાઇ પટેલ ને જન્મદિવસ ની અનેક અનેક શુભક...
24/08/2022

અલારસા ગામ ના ભારતીય જનતા પાર્ટી (BJP ) ના સનિષ્ઠ અને બાહોશ કાર્યકર્તા શ્રી પિંકેશભાઇ પટેલ ને જન્મદિવસ ની અનેક અનેક શુભકામનાઓ.કોઈ પણ સમય પર કોઈ પણ કામ માં કોઈ પણ માણસ સાથે એક મન થી સાથ અને સહકાર આપનારા વ્યક્તિ ને ખુબ ખુબ શુભકામનાઓ.

🚩અલારસા ગામ ના વડીલ એવા શ્રી વિજયભાઈ પટેલ(USA ) આજ દેવલોક પામ્યા છે તો 💐ભગવાન તેમની દિવ્ય આત્મા ને શાંતિ આપે તેવી પ્રાર્...
25/07/2022

🚩અલારસા ગામ ના વડીલ એવા શ્રી વિજયભાઈ પટેલ(USA ) આજ દેવલોક પામ્યા છે તો 💐ભગવાન તેમની દિવ્ય આત્મા ને શાંતિ આપે તેવી પ્રાર્થના🌺. ગામ માં હંમેશા દાન પુન્ય ના કામ અને સેવા ભક્તિ ના કામ મા હંમેશા આગળ રહીને યોગદાન આપતા એવા સેવા ભાવિ વ્યક્તિ ની ખોટ હંમેશા રહેશે.🚩

🚩જય શ્રી રામ 🚩

અલારસા ગામ પાટીદાર સમાજ ના યુવા આગેવાન એવા શ્રી નિકુલભાઈ પટેલ (ડેપ્યુટી સરપંચ) ને જન્મ દિવસ નીમીતે  ખુબ ખુબ અભિનંદન.આવના...
15/07/2022

અલારસા ગામ પાટીદાર સમાજ ના યુવા આગેવાન એવા શ્રી નિકુલભાઈ પટેલ (ડેપ્યુટી સરપંચ) ને જન્મ દિવસ નીમીતે ખુબ ખુબ અભિનંદન.આવનારા સમય માં આવું ને આવું
સમાજ અને ગામ ને વિકાસ તરફ વધારો.
જય શ્રી રામ

Hashmukh Patel

અલારસા ગામ પાટીદાર સમાજ ના અમૂલ્ય અને યુવા આગેવાન એવા શ્રી વિરલભાઈ પટેલ( જીગો ) અને શ્રી વિશાલભાઈ પટેલ( જલો) ને તેમના જન...
06/06/2022

અલારસા ગામ પાટીદાર સમાજ ના અમૂલ્ય અને યુવા આગેવાન એવા શ્રી વિરલભાઈ પટેલ( જીગો ) અને શ્રી વિશાલભાઈ પટેલ( જલો) ને તેમના જન્મ દિવસ પર ખુબ ખુબ અભિનંદન. અને સમાજ ના પ્રગતિ માટે કરેલા તેમના અમૂલ્ય યોગદાન માટે સમાજ તેમનો આજીવન આભરી રહેશે.
Hashmukh Patel

🙏 Om shanti 🙏
30/05/2022

🙏 Om shanti 🙏

Address

Borsad
388543

Telephone

+918128251325

Website

Alerts

Be the first to know and let us send you an email when Alarsa Patidar Samaj foundation -USA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share