Bjp_borsad

Bjp_borsad Updates on BJP BORSAD

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામનાઓ.આજે વિશ્વ યોગમય બની રહ્યું છે જેનો સંપૂર્ણ શ્રેય યોગની જન્મભૂમિ ભારત અને આપણા લોકપ્રિ...
21/06/2022

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામનાઓ.

આજે વિશ્વ યોગમય બની રહ્યું છે જેનો સંપૂર્ણ શ્રેય યોગની જન્મભૂમિ ભારત અને આપણા લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી Narendra Modiજીને જાય છે. આજે વિશ્વના તમામ દેશોની ભાગીદારીથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે ભવિષ્યમાં યોગ વૈશ્વિક સમરસતા, શાંતિ અને સૌહાર્દનું મહત્વનું માધ્યમ બનશે.

સન્માન કર્યા બદલ પ્રશાસન નો આભાર...🙏સેવા પરમો ધર્મ 🚩જય હિંદ 🇮🇳
09/06/2021

સન્માન કર્યા બદલ પ્રશાસન નો આભાર...🙏
સેવા પરમો ધર્મ 🚩
જય હિંદ 🇮🇳






*"सेवा ही संगठन* ના ભાવથી સેવા કાર્ય ના ભાગરૂપે *બોરસદ શહેર ભાજપ સંગઠન અને યુવા મોરચા તથા શહેર નગરપાલિકા સભ્ય શ્રીઓ દ્વા...
02/06/2021

*"सेवा ही संगठन* ના ભાવથી સેવા કાર્ય ના ભાગરૂપે *બોરસદ શહેર ભાજપ સંગઠન અને યુવા મોરચા તથા શહેર નગરપાલિકા સભ્ય શ્રીઓ દ્વારા કેન્દ્ર સરકાર ને 7 વર્ષ પૂર્ણ થયા તેના અંતર્ગત* *રક્તદાન શિબિર* *(Blood Donation Camp) ભાજપ જિલ્લા મહામંત્રી નિરવભાઈ અમિન, જિલ્લા યુવા મોરચા પ્રભારી ડૉ. આશવભાઈ પટેલ, આણંદ જિલ્લા યુવા મોરચા પ્રમુખ પથિક પટેલ, પુર્વ આણંદ જિલ્લા યુવા પ્રમુખ જગતભાઈ પટેલનુ સ્વાગત કરી તેમના દ્ધારા Blood Donation Camp ની શરૂઆત કરવામાં આવી અને
*ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી*
*લેઉવા પાટીદાર સમાજ,બોરસદ*
🚩 *રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ- (RSS)* 🚩
*વિશ્વ હિન્દુ પરિષદ* *(VHP)*
*રોટરી ક્લબ બોરસદ*
*લાયન્સ ક્લબ બોરસદ*
*બજરંગ દળ,બોરસદ*
નો ખૂબ ખૂબ આભાર

Miteshbhai Patel, Bakabhai - BJP
15/05/2021

Miteshbhai Patel, Bakabhai - BJP

15/05/2021
*બોરસદ છે મક્કમભાજપ સાથે અડીખમ*
24/02/2021

*બોરસદ છે મક્કમ
ભાજપ સાથે અડીખમ*

ભારતીય જનતા પક્ષ તરફથી રાજ્યસભા ના ઉમેદવાર તરીકે પસંદ થવા બદલ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ ...! Miteshbhai Patel, Bakab...
16/02/2021

ભારતીય જનતા પક્ષ તરફથી રાજ્યસભા ના ઉમેદવાર તરીકે પસંદ થવા બદલ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ ...!
Miteshbhai Patel, Bakabhai - BJPShabdsharan BrahmbhattVipul PatelJaydrathsinhji ParmarPatel Nilkanth

આજ રોજ બોરસદ મુકામે આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત બોરસદ શહેર અને બોરસદ તાલુકાની મંડળ કાર્યકારી જૂથ ની સંયુક્ત ...
07/01/2021

આજ રોજ બોરસદ મુકામે આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત બોરસદ શહેર અને બોરસદ તાલુકાની મંડળ કાર્યકારી જૂથ ની સંયુક્ત બેઠક યાજવામાં આવી.જેમાં રાજ્ય સરકારના મંત્રી શ્રી જયદ્રથ સિંહ જી પરમાર સાહેબ, શ્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ સાહેબ, આણંદ જિલ્લાના ભાજપના પ્રમુખશ્રી વિપુલભાઈ પટેલ(ડભોઉવાળા),પૂર્વ સાંસદ દીપકભાઈ સાથી, લાલસિંહભાઈ વડોદીયા , પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ, આણંદ જિલ્લાના ભાજપના મહામંત્રી શ્રી રમણભાઈ અને ચૂંટણી ઈન્ચાર્જ ના પદાધિકારીઓ અને સૌ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા. Shabdsharan BrahmbhattMiteshbhai Patel, Bakabhai - BJPVipul PatelJaydrathsinhji Parmar

પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજી ની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ.આ બેઠકમાં રાષ્ટ્રીય સંગ...
04/01/2021

પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજી ની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ.

આ બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ.સંથોશજી, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી વી.સતીષજી, પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ, માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો. ભારતીબેન શિયાળ, રાજ્યના સહ-પ્રભારી શ્રી સુધીર ગુપ્તાજી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા, માન. મંત્રીશ્રીઓ, પ્રદેશ મહામંત્રીશ્રીઓ, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રીઓ, સાંસદશ્રીઓ તથા ધારાસભ્યશ્રીઓ સહિતના પ્રદેશ હોદ્દેદારશ્રીઓ-આગેવાનશ્રીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા.

રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી J.P.Nadda જી નું ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે.
04/01/2021

રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી J.P.Nadda જી નું ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે.

04/01/2021

આણંદના મુસાફરોને આબુમા અકસ્માત નડતા આણંદના સાંસદ મિતેષ પટેલ સ્થાનિક પ્રસાસન સાથે વાતચિત કરી
Miteshbhai Patel, Bakabhai - BJP Vipul PatelShabdsharan BrahmbhattJaydrathsinhji Parmar Patel Nilkanth

Address

Patel Street
Borsad
388540

Telephone

+918200417736

Website

Alerts

Be the first to know and let us send you an email when Bjp_borsad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bjp_borsad:

Share