પુસ્તક પરબ કચ્છ ભુજ

  • Home
  • India
  • Bhuj
  • પુસ્તક પરબ કચ્છ ભુજ

પુસ્તક પરબ કચ્છ ભુજ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from પુસ્તક પરબ કચ્છ ભુજ, Social service, On Sunday At Hamirsar Lake, Bhuj.

નમસ્કાર,
સ્વાગત છે આપ સૌનું

♻️ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ ની અનેક સામાજિક કામગીરી હેઠળ 👇
અનેક વાંચકો ની વાંચન તરસ ને સંતુષ્ટ કરતું કચ્છનું એકમાત્ર સામાજિક અને સહિયારી કામગીરી એટલે "પુસ્તક પરબ" 📚
📍 સ્થળ
📌 રવિવાર : હમીરસર તળાવ કિનારે

"ઇન્સ્ટિટ્યૂટ ઑફ યુથ ડેવલપમેન્ટ" ભુજ દ્વારા ચાલતી શ્રી આશાપુરા મંદિર ખાતે વાંચન સેવા ને 09/12/2025 ના રોજ ત્રણ વર્ષ પૂરા...
05/04/2026

"ઇન્સ્ટિટ્યૂટ ઑફ યુથ ડેવલપમેન્ટ" ભુજ દ્વારા ચાલતી શ્રી આશાપુરા મંદિર ખાતે વાંચન સેવા ને 09/12/2025 ના રોજ ત્રણ વર્ષ પૂરા થયેલ

શ્રી આશાપુરા મંદિર ભુજ અને ટ્રસ્ટી ગણો ના સહયોગ થી ચાલતી વાંચન સેવા
"પુસ્તક પરબ"
દિવસ મંગળ વાર ને 09/12/2025 ના રોજ ત્રણ વર્ષ પૂરા થયે ની અમુક યાદગાર સ્મૃતિ ❤️

પુસ્તક પરબ 17/02/2026 શ્રી આશાપુરા મંદિર
17/02/2026

પુસ્તક પરબ
17/02/2026
શ્રી આશાપુરા મંદિર

16/02/2026

📚 ભાવક મૂલ્યાંકન કાર્યક્રમ 2026📚

⭐ વિધાર્થી પ્રતિભાવ 😊

નામ : Ms. Janvi |
College : Sheth S V Arts & Commerce College, Mandvi Kachchh.

📚 ભાવક મૂલ્યાંકન કાર્યક્રમ 2026📚 ⭐ સંચાલક પ્રતિભાવ 😊 "વિધાર્થી ના પ્રતિભાવ ના અમુક અનુભવ"નામ : આદરણીય હરેશ ધોળકિયા સાહેબ...
16/02/2026

📚 ભાવક મૂલ્યાંકન કાર્યક્રમ 2026📚

⭐ સંચાલક પ્રતિભાવ 😊

"વિધાર્થી ના પ્રતિભાવ ના અમુક અનુભવ"

નામ : આદરણીય હરેશ ધોળકિયા સાહેબ

📚 ભાવક મૂલ્યાંકન કાર્યક્રમ 2026📚 ⭐ પ્રાધ્યાપક પ્રતિભાવ 😊 નામ : ડૉ રમજાન હસણિયા કોલેજ : સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, અ...
16/02/2026

📚 ભાવક મૂલ્યાંકન કાર્યક્રમ 2026📚

⭐ પ્રાધ્યાપક પ્રતિભાવ 😊

નામ : ડૉ રમજાન હસણિયા
કોલેજ : સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, અંજાર

📚 માતૃભાષા મહોત્સવ 2026 📚 💥 વિશ્વ માતૃભાષા દિવસ વિશેષ 💥🌸 માતૃભાષા સપ્તાહ નિમિત્તે 🌸"મળી માતૃભાષા મને ગુજરાતી..." 📖✨📚 ભુજ...
13/02/2026

📚 માતૃભાષા મહોત્સવ 2026 📚

💥 વિશ્વ માતૃભાષા દિવસ વિશેષ 💥

🌸 માતૃભાષા સપ્તાહ નિમિત્તે 🌸

"મળી માતૃભાષા મને ગુજરાતી..." 📖✨

📚 ભુજના આંગણે
માતૃભાષાના મર્મી કવિઓ

🗓 તારીખ : ૧૫ ફેબ્રુઆરી, રવિવાર (મહા શિવરાત્રી ના શુભ દિને આ જ્ઞાનગંગા)
🕔 સાંજે ૦૫:૦૦ વાગ્યે વહેશે.

📍 સ્થળ : મહારાઓશ્રી વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય, ભુજ

🤝 સંયુક્ત ઉપક્રમે :
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને મહારાઓશ્રી વિજયરાજ જી સાર્વજનિક પુસ્તકાલય, ભુજ

🎤 વક્તા : Ramjan Hasaniya Sir & Dr-Purvi Goswami Mam

✨ આપ સૌ મહાનુભાવ શ્રોતા ઑની ઉપસ્થિતિ અમૂલ્ય છે ✨ સૌ ને દિલી આમંત્રણ 😊

#માતૃભાષા_મહોત્સવ #ગુજરાતી

12/02/2026

અતિથિ વિશેષ 🌺

શ્રી વસંત ભાઈ ગઢવી
નિવૃત આઈ.એ.એસ
કચ્છ ના પૂર્વ ડી.ડી.ઓ શ્રી તરીકે સેવા આપી ચૂકેલ.

12/02/2026

અતિથિ વિશેષ 🌺

શ્રી સુનિલ ધોળી
નિવૃત આઈ.એ.એસ અધિકારી શ્રી
હાલે સ્પીપા તથા લિબર્ટી જેવી ખ્યાતનામ સંસ્થા માં પોતાના અનુભવો તેમજ લેક્ચરર તરીકે સેવા આપે છે
કે જેઓ
🔊 IYD એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઑફ યુથ ડેવલપમેન્ટ ના પાયા માના એક વ્યક્તિત્વ છે જેમણે વિધાર્થી કાળ માં ખૂબ સેવાનો લાભ આપ્યો. અને પુસ્તક પરબ થકી વાંચન તેમના જીવન માં કઈ રીતે ઉપયોગી બન્યું
એમના અનુભવ ની અવનવી વાતો 😊
ધન્યવાદ સાહેબ

12/02/2026

અતિથિ વિશેષ 🌺

શ્રી જયેશ ભાઈ શાહ
એક બિઝનેસ ક્લાસ વ્યક્તિત્વ
સ્ટોક માર્કેટ માસ્ટર 🫡
Multi Personality
The Great Reader 📚

12/02/2026

વિધાર્થી અને અતિથિ પરિચય
સંચાલન :
શ્રી હરેશ ભાઈ ધોળકિયા

11/02/2026

🌟 વિશેષ પ્રેરણાદાયી પ્રવચન 🌟

🖋️ શ્રી દીપક માંકડ
પ્રખ્યાત પત્રકાર | પ્રતિષ્ઠિત એડિટર


✨ કલમના કરિશ્માઈ સર્જક, નિર્ભય વિચારના વક્તા અને સમાજને નવી દિશા આપતા પ્રખર ચિંતક.

તેમનો અનુભવ, વિશ્લેષણ અને પ્રબળ અભિવ્યક્તિ દરેક શ્રોતાને નવી ઊર્જા અને દૃષ્ટિ આપશે.

🔥 જ્યાં શબ્દો બને શક્તિ, વિચારો બને ક્રાંતિ અને સંદેશ બને પ્રેરણા. 🔥

💫 આ પ્રવચન માત્ર સાંભળવાનો પ્રસંગ નહીં, પરંતુ વિચારોને જાગૃત કરતો એક ઐતિહાસિક ક્ષણ બનશે. 💫

Address

On Sunday At Hamirsar Lake
Bhuj
370001

Opening Hours

Tuesday 5pm - 7pm
Sunday 5pm - 7pm

Alerts

Be the first to know and let us send you an email when પુસ્તક પરબ કચ્છ ભુજ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category