Mcc-Kachchh

Mcc-Kachchh page use for gov and private job & exam details

10/03/2026

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભુજ-કચ્છ અને ITI ભુજ દ્વારા આયોજિત - રોજગાર ભરતીમેળો
તારીખ: ૧૧-૦૩-૨૦૨૬
સમય: સવારે ૧૦:૦૦ કલાકે
સ્થળ: ITI ભુજ, મુન્દ્રા રોડ, ભુજ

લાયકાત:
* આઇ.ટી.આઇ. પાસ (માત્ર ટેકનીકલ ટ્રેડ)
* ડિપ્લોમા- ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક.
જરૂરી ડોક્યુમેન્ટ્સ:
જોબ ફેરમાં હાજર થતી વખતે ઉમેદવારોએ પોતાનો બાયોડેટા, પાસપોર્ટ સાઇઝનો ફોટો, બોનાફાઇડ સર્ટીફીકેટ, અને આધાર કાર્ડ સાથે રાખવું.
આ જોબ ફેર વિશેની માહિતી મહત્તમ સંબંધિત ઉમેદવારો સાથે શેર કરો.

05/02/2026
28/01/2026

જિલ્લા રોજગાર કચેરી, ભુજ-કચ્છ તથા ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ભુજ દ્વારા આયોજિત રોજગાર ભરતીમેળો.

📅 તારીખ: ૨૯/૦૧/૨૦૨૬ (29/01/2026)
🕥 સમય: સવારે ૧૦:૦૦ કલાકે
📍 સ્થળ: ITI ભુજ (ITI Bhuj)

🏭 કંપની વિશે:
કચ્છ પોટાશ પ્રા. લિ. એ કચ્છના કુકમા પાસે આવેલી કેમિકલ મેન્યુફેક્ચરિંગ કંપની છે.

🛠 જરૂરિયાત (ITI Trades):
* AOCP: ૦૬ જગ્યાઓ
* Fitter: ૦૪ જગ્યાઓ
(અન્ય ટ્રેડના ઉમેદવારો પણ યોગ્યતાના આધારે અરજી કરી શકે છે જેઓને કેમિકલ ફિલ્ડમાં રસ હોય અને કામ શીખવાની ધગસ હોય તેઓ પણ આ ઇન્ટરવ્યૂમાં ભાગ લઈ શકે છે)

💰 પગાર ધોરણ (CTC): ₹૧.૫૬ લાખ વાર્ષિક

✨ અન્ય લાભો:
✅ ESI અને PF
✅ મેડિકલેમ (Mediclaim)
✅ રહેવાની સગવડ (Accommodation)
✅ આવવા-જવા માટે વાહન સુવિધા (Transport)

📌 ખાસ નોંધ:
1. ફ્રેશર્સ (Freshers) પણ અરજી કરી શકે છે.
2. સિલેક્શન ઇન્ટરવ્યુ અને બેઝિક ટેકનિકલ ચર્ચા દ્વારા કરવામાં આવશે.
3. જોબ લોકેશન: રેલડી નાની, કુકમા, કચ્છ.

રસ ધરાવતા તમામ ઉમેદવારોએ સમયસર ઉપસ્થિત રહેવું.

04/01/2026
08/11/2025

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભુજ-કચ્છ અને ITI ભુજ દ્વારા આયોજિત - પ્રધાનમંત્રી એપ્રેન્ટીસશીપ અને રોજગાર ભરતીમેળો

તારીખ: 10 November 2025, Monday
સમય: સવારે 10 AM
સ્થળ: ITI ભુજ, મુન્દ્રા રોડ, ભુજ

આ જોબ ફેરમાં નીચે મુજબની નામાંકિત કંપનીઓ ભાગ લઇ રહી છે:
* વિનસ (Venus)
* એન્કર (Anchor)
* પેનાસોનિક (Panasonic)
* બીકેટી (BKT)
* આશાપુરા (ASHAPURA)
* કેડી મોટર્સ (K D MOTORS)
* શિવમ મિનરલ્સ (Shivam Minerals)
* એલ.આઇ.સી. (LIC)

લાયકાત:
* ધોરણ ૧૦/૧૨ પાસ
* કોઇપણ ટ્રેડ સાથે આઇ.ટી.આઇ. પાસ

જરૂરી ડોક્યુમેન્ટ્સ:
જોબ ફેરમાં હાજર થતી વખતે ઉમેદવારોએ પોતાનો બાયોડેટા, પાસપોર્ટ સાઇઝનો ફોટો, ધોરણ ૧૦/૧૨ પાસ, ગ્રેજ્યુએટ અને આઇ.ટી.આઇ.નું રીઝલ્ટ કે બોનાફાઇડ સર્ટીફીકેટ, અને આધાર કાર્ડ સાથે રાખવું.

આ જોબ ફેર વિશેની માહિતી મહત્તમ સંબંધિત ઉમેદવારો સાથે શેર કરો.

Address

Employment Office Bhuj
Bhuj
370001

Alerts

Be the first to know and let us send you an email when Mcc-Kachchh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Mcc-Kachchh:

Share