15/06/2026
જનકલ્યાણ શિબિરનો આજથી પ્રારંભ ✨
નાગરિકોને કેન્દ્ર સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રીની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને સેવાઓની માહિતી તથા અરજી કરવા માટેનું માર્ગદર્શન એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.