ભાઈબંધ ની નિશાળ

ભાઈબંધ ની નિશાળ bhaibandh ni nishal

       #શિક્ષણયજ્ઞ* #ભાઈબંધની_નિશાળ*             (Estd. ) સરદારબાગ(પિલગાર્ડન)*(ભાવનગરમાં  #ફૂટપાથ પર રહેતા પરિવારો ના બા...
18/05/2026

#શિક્ષણયજ્ઞ
* #ભાઈબંધની_નિશાળ* (Estd. )
સરદારબાગ(પિલગાર્ડન)
*(ભાવનગરમાં #ફૂટપાથ પર રહેતા પરિવારો ના બાળકો માટે ચાલતી શાળા)*

#ભાવનગર
#વૈશાખવદ૦૪_વૈશાખવદ અમાવસ
#વિક્રમસંવત૨૦૮૨
#કલિયુગાબ્દ૫૧૨૮

*ગરમી વચ્યે સોમવારથી શનિવાર નિયત પ્રવૃત્તિઓ સાથે ભણતર.

નિત્ય ક્રમ મુજબ નિયમિત પ્રાર્થના બાદ,સામૂહિક તથા વ્યક્તિગત સ્વરૂપે એકડા,કક્કો,36 સુધી અંગ્રેજી એકડા, T ફોર તુલસીદાસ સુધી ABCD,અને 25 સુધીના ઘડિયા ની મોપાઠ તાળીઓના તાલ સાથે બોલી,રાબેતા મુજબ શીખેલા કક્કાના અક્ષરો "નમગજ","દરસવ"”કછબઅ” અને “પડતણ” તથા "કાના" અને માત્રા સાથેના શબ્દો નો બોર્ડ પર મહાવરો કર્યો સાથે વિવિધ શબ્દ રચનાઓનો અભ્યાસ કર્યો.
સાથે વધુ એક ઇંગ્લિશ એકડા 37-40અને 26 નો ઘડિયો શીખવાનું શરૂ કર્યું,સાથે લેખન કાર્ય પણ મોજ થી કર્યું.

નિયત ટાઈમટેબલ મુજબ સોમવાર થી શનિવાર દરમ્યાન લેખન-વાંચન-રમત-બાળ ડાયરો-ડાન્સ-યોગ સહિતની પ્રવૃત્તિઓ કરી ખૂબ મોજ કરી,સાથે રમતમાં પણ અમે અવનવા આયામો ઉમેરી આનંદ કર્યો,હમણાં અમને ક્રિકેટ ફીવર ચડ્યો છે.ગરમી નો આનંદ લેતા અમે ખૂબ મજા કરીયે.

નિત્યક્રમ અનુસાર નિશાળ કાર્યના અંતે પ્રાર્થના-રાષ્ટ્ર આરાધના બાદ ઉપસ્થીતોના આશિષ મેળવી અનામી દાતાશ્રીઓ દ્વારા આપવામાં આવેલ સ્વાદિષ્ટ ભોજન પ્રસાદ ગ્રહણ કરી,નિયત સફાઈ કાર્ય કરી,ભાઈબંધો #જયહિંદ સાથે જયશ્રીરામ,”ભારત માતા કી જય “ના જય ઘોષ સાથે નિશાળની રિક્ષામાં પોત-પોતાના ફૂટપાથ બંગલે જવા નીકળ્યા.
🙏🏻
ડો.ઓમ ત્રિવેદી
"ભાઈબંધ"
શિક્ષણવિદ્-સામાજિક કાર્યકર્તા

       #શિક્ષણયજ્ઞ* #ભાઈબંધની_નિશાળ*             (Estd. ) સરદારબાગ(પિલગાર્ડન)*(ભાવનગરમાં  #ફૂટપાથ પર રહેતા પરિવારો ના બા...
04/05/2026

#શિક્ષણયજ્ઞ
* #ભાઈબંધની_નિશાળ* (Estd. )
સરદારબાગ(પિલગાર્ડન)
*(ભાવનગરમાં #ફૂટપાથ પર રહેતા પરિવારો ના બાળકો માટે ચાલતી શાળા)*

#ભાવનગર
#વૈશાખસુદ૦૩_વૈશાખવદ૦૨
#વિક્રમસંવત૨૦૮૨
#કલિયુગાબ્દ૫૧૨૮

*સોમવારથી શનિવાર નિયત પ્રવૃત્તિઓ સાથે ભણતર.

નિત્ય ક્રમ મુજબ નિયમિત પ્રાર્થના બાદ,સામૂહિક તથા વ્યક્તિગત સ્વરૂપે એકડા,કક્કો,36 સુધી અંગ્રેજી એકડા, T ફોર તુલસીદાસ સુધી ABCD,અને 25 સુધીના ઘડિયા ની મોપાઠ તાળીઓના તાલ સાથે બોલી,રાબેતા મુજબ શીખેલા કક્કાના અક્ષરો "નમગજ","દરસવ"”કછબઅ” અને “પડતણ” તથા "કાના" અને માત્રા સાથેના શબ્દો નો બોર્ડ પર મહાવરો કર્યો સાથે વિવિધ શબ્દ રચનાઓનો અભ્યાસ કર્યો.
સાથે વધુ એક ઇંગ્લિશ એકડા 37-40અને 26 નો ઘડિયો શીખવાનું શરૂ કર્યું,સાથે લેખન કાર્ય પણ મોજ થી કર્યું.

નિયત ટાઈમટેબલ મુજબ સોમવાર થી શનિવાર દરમ્યાન લેખન-વાંચન-રમત-બાળ ડાયરો-ડાન્સ-યોગ સહિતની પ્રવૃત્તિઓ કરી ખૂબ મોજ કરી,સાથે રમતમાં પણ અમે અવનવા આયામો ઉમેરી આનંદ કર્યો,હમણાં અમને ક્રિકેટ ફીવર ચડ્યો છે.

નિત્યક્રમ અનુસાર નિશાળ કાર્યના અંતે પ્રાર્થના-રાષ્ટ્ર આરાધના બાદ ઉપસ્થીતોના આશિષ મેળવી અનામી દાતાશ્રીઓ દ્વારા આપવામાં આવેલ સ્વાદિષ્ટ ભોજન પ્રસાદ ગ્રહણ કરી,નિયત સફાઈ કાર્ય કરી,ભાઈબંધો #જયહિંદ સાથે જયશ્રીરામ,”ભારત માતા કી જય “ના જય ઘોષ સાથે નિશાળની રિક્ષામાં પોત-પોતાના ફૂટપાથ બંગલે જવા નીકળ્યા.
🙏🏻
ડો.ઓમ ત્રિવેદી
"ભાઈબંધ"
શિક્ષણવિદ્-સામાજિક કાર્યકર્તા

       #શિક્ષણયજ્ઞ* #ભાઈબંધની_નિશાળ*             (Estd. ) સરદારબાગ(પિલગાર્ડન)*(ભાવનગરમાં  #ફૂટપાથ પર રહેતા પરિવારો ના બા...
06/04/2026

#શિક્ષણયજ્ઞ
* #ભાઈબંધની_નિશાળ* (Estd. )
સરદારબાગ(પિલગાર્ડન)
*(ભાવનગરમાં #ફૂટપાથ પર રહેતા પરિવારો ના બાળકો માટે ચાલતી શાળા)*

#ભાવનગર
#ચૈત્રસુદ૦૫_ચૈત્રવદ૦૨
#વિક્રમસંવત૨૦૮૨
#કલિયુગાબ્દ૫૧૨૮

*સોમવારથી શનિવાર નિયત પ્રવૃત્તિઓ અને ભણતર નો અનંત આનંદ.

નિત્ય ક્રમ મુજબ નિયમિત પ્રાર્થના બાદ,સામૂહિક તથા વ્યક્તિગત સ્વરૂપે એકડા,કક્કો,36 સુધી અંગ્રેજી એકડા, T ફોર તુલસીદાસ સુધી ABCD,અને 25 સુધીના ઘડિયા ની મોપાઠ તાળીઓના તાલ સાથે બોલી,રાબેતા મુજબ શીખેલા કક્કાના અક્ષરો "નમગજ","દરસવ"”કછબઅ” અને “પડતણ” તથા "કાના" અને માત્રા સાથેના શબ્દો નો બોર્ડ પર મહાવરો કર્યો સાથે વિવિધ શબ્દ રચનાઓનો અભ્યાસ કર્યો.
સાથે વધુ એક ઇંગ્લિશ એકડા 37-40અને 26 નો ઘડિયો શીખવાનું શરૂ કર્યું,સાથે લેખન કાર્ય પણ મોજ થી કર્યું.

નિયત ટાઈમટેબલ મુજબ સોમવાર થી શનિવાર દરમ્યાન લેખન-વાંચન-રમત-બાળ ડાયરો-ડાન્સ-યોગ સહિતની પ્રવૃત્તિઓ કરી ખૂબ મોજ કરી.

નિત્યક્રમ અનુસાર નિશાળ કાર્યના અંતે પ્રાર્થના-રાષ્ટ્ર આરાધના બાદ ઉપસ્થીતોના આશિષ મેળવી અનામી દાતાશ્રીઓ દ્વારા આપવામાં આવેલ સ્વાદિષ્ટ ભોજન પ્રસાદ ગ્રહણ કરી,નિયત સફાઈ કાર્ય કરી,ભાઈબંધો #જયહિંદ સાથે જયશ્રીરામ,”ભારત માતા કી જય “ના જય ઘોષ સાથે નિશાળની રિક્ષામાં પોત-પોતાના ફૂટપાથ બંગલે જવા નીકળ્યા.
🙏🏻
ડો.ઓમ ત્રિવેદી
"ભાઈબંધ"
શિક્ષણવિદ્-સામાજિક કાર્યકર્તા

       #શિક્ષણયજ્ઞ* #ભાઈબંધની_નિશાળ*             (Estd. ) સરદારબાગ(પિલગાર્ડન)*(ભાવનગરમાં  #ફૂટપાથ પર રહેતા પરિવારો ના બા...
23/03/2026

#શિક્ષણયજ્ઞ
* #ભાઈબંધની_નિશાળ* (Estd. )
સરદારબાગ(પિલગાર્ડન)
*(ભાવનગરમાં #ફૂટપાથ પર રહેતા પરિવારો ના બાળકો માટે ચાલતી શાળા)*

#ભાવનગર
#ફાગણવદ૧૨_ચૈત્રસુદ૦૩
#વિક્રમસંવત૨૦૮૨
#કલિયુગાબ્દ૫૧૨૮

*સોમવારથી શનિવાર નિયત પ્રવૃત્તિઓ અને ભણતર નો અનંત આનંદ સાથે કમોસમી વરસાદની મોજ*

નિત્ય ક્રમ મુજબ નિયમિત પ્રાર્થના બાદ,સામૂહિક તથા વ્યક્તિગત સ્વરૂપે એકડા,કક્કો,36 સુધી અંગ્રેજી એકડા, T ફોર તુલસીદાસ સુધી ABCD,અને 25 સુધીના ઘડિયા ની મોપાઠ તાળીઓના તાલ સાથે બોલી,રાબેતા મુજબ શીખેલા કક્કાના અક્ષરો "નમગજ","દરસવ"”કછબઅ” અને “પડતણ” તથા "કાના" અને માત્રા સાથેના શબ્દો નો બોર્ડ પર મહાવરો કર્યો સાથે વિવિધ શબ્દ રચનાઓનો અભ્યાસ કર્યો.
સાથે વધુ એક ઇંગ્લિશ એકડા 37-40અને 26 નો ઘડિયો શીખવાનું શરૂ કર્યું,સાથે લેખન કાર્ય પણ મોજ થી કર્યું.

નિયત ટાઈમટેબલ મુજબ સોમવાર થી શનિવાર દરમ્યાન લેખન-વાંચન-રમત-બાળ ડાયરો-ડાન્સ-યોગ સહિતની પ્રવૃત્તિઓ કરી ખૂબ આનંદ કરી કમોસમી વરસાદમાં મોજ.

નિત્યક્રમ અનુસાર નિશાળ કાર્યના અંતે પ્રાર્થના-રાષ્ટ્ર આરાધના બાદ ઉપસ્થીતોના આશિષ મેળવી અનામી દાતાશ્રીઓ દ્વારા આપવામાં આવેલ સ્વાદિષ્ટ ભોજન પ્રસાદ ગ્રહણ કરી,નિયત સફાઈ કાર્ય કરી,ભાઈબંધો #જયહિંદ સાથે જયશ્રીરામ,”ભારત માતા કી જય “ના જય ઘોષ સાથે નિશાળની રિક્ષામાં પોત-પોતાના ફૂટપાથ બંગલે જવા નીકળ્યા.
🙏🏻
ડો.ઓમ ત્રિવેદી
"ભાઈબંધ"
શિક્ષણવિદ્-સામાજિક કાર્યકર્તા

       #શિક્ષણયજ્ઞ* #ભાઈબંધની_નિશાળ*             (Estd. ) સરદારબાગ(પિલગાર્ડન)*(ભાવનગરમાં  #ફૂટપાથ પર રહેતા પરિવારો ના બા...
17/03/2026

#શિક્ષણયજ્ઞ
* #ભાઈબંધની_નિશાળ* (Estd. )
સરદારબાગ(પિલગાર્ડન)
*(ભાવનગરમાં #ફૂટપાથ પર રહેતા પરિવારો ના બાળકો માટે ચાલતી શાળા)*

#ભાવનગર
#ફાગણવદ૦૬_ફાગણવદ૧૦
#વિક્રમસંવત૨૦૮૨
#કલિયુગાબ્દ૫૧૨૭

*સોમવારથી શનિવાર નિયત પ્રવૃત્તિઓ અને ભણતર નો અનંત આનંદ*

નિત્ય ક્રમ મુજબ નિયમિત પ્રાર્થના બાદ,સામૂહિક તથા વ્યક્તિગત સ્વરૂપે એકડા,કક્કો,36 સુધી અંગ્રેજી એકડા, T ફોર તુલસીદાસ સુધી ABCD,અને 25 સુધીના ઘડિયા ની મોપાઠ તાળીઓના તાલ સાથે બોલી,રાબેતા મુજબ શીખેલા કક્કાના અક્ષરો "નમગજ","દરસવ"”કછબઅ” અને “પડતણ” તથા "કાના" અને માત્રા સાથેના શબ્દો નો બોર્ડ પર મહાવરો કર્યો સાથે વિવિધ શબ્દ રચનાઓનો અભ્યાસ કર્યો.
સાથે વધુ એક ઇંગ્લિશ એકડા 37-40અને 26 નો ઘડિયો શીખવાનું શરૂ કર્યું,સાથે લેખન કાર્ય પણ મોજ થી કર્યું.

નિયત ટાઈમટેબલ મુજબ સોમવાર થી શનિવાર દરમ્યાન લેખન-વાંચન-રમત-બાળ ડાયરો-ડાન્સ-યોગ સહિતની પ્રવૃત્તિઓ કરી ખૂબ આનંદ કરીએ છીએ.

નિત્યક્રમ અનુસાર નિશાળ કાર્યના અંતે પ્રાર્થના-રાષ્ટ્ર આરાધના બાદ ઉપસ્થીતોના આશિષ મેળવી અનામી દાતાશ્રીઓ દ્વારા આપવામાં આવેલ સ્વાદિષ્ટ ભોજન પ્રસાદ ગ્રહણ કરી,નિયત સફાઈ કાર્ય કરી,ભાઈબંધો #જયહિંદ સાથે જયશ્રીરામ,”ભારત માતા કી જય “ના જય ઘોષ સાથે નિશાળની રિક્ષામાં પોત-પોતાના ફૂટપાથ બંગલે જવા નીકળ્યા.
🙏🏻
ડો.ઓમ ત્રિવેદી
"ભાઈબંધ"
શિક્ષણવિદ્-સામાજિક કાર્યકર્તા

       #શિક્ષણયજ્ઞ* #ભાઈબંધની_નિશાળ*             (Estd. ) સરદારબાગ(પિલગાર્ડન)*(ભાવનગરમાં  #ફૂટપાથ પર રહેતા પરિવારો ના બા...
10/03/2026

#શિક્ષણયજ્ઞ
* #ભાઈબંધની_નિશાળ* (Estd. )
સરદારબાગ(પિલગાર્ડન)
*(ભાવનગરમાં #ફૂટપાથ પર રહેતા પરિવારો ના બાળકો માટે ચાલતી શાળા)*

#ભાવનગર
#ફાગણસુદ૦૬_ફાગણવદ૦૪
#વિક્રમસંવત૨૦૮૨
#કલિયુગાબ્દ૫૧૨૭

*હોળી ધુળેટી ના પર્વ દરમ્યાન ગણતર સાથે ભણતરની મોજ લીધી*

હોળી -ધુળેટીના પર્વ દરમ્યાન વિવિધ પ્રકારે અલગ અલગ વસ્તુઓના વંહેચાણ કરી પર્વ માં કમાણી કરી પર્વની ઉજવણી કરી .
સાથે નિયમિત સ્વરૂપે મો પાટ,હિસાબ અને દરોરજ થતા અલગ અલગ અનુભવોની ગાથા કરી ભોજન પ્રસાદ ગ્રહણ કરી પોઢી જતા.

આ દિવસો દરમ્યાન બાળકોને લોકો સાથે ના વ્યવહાર થી વંહેચાણ અને તેના હિસાબ કરતા શીખવવા નો પ્રયાસ કર્યો,પરિણામે ભાઈબંધો ને સારી કમાણી પણ થઈ અને તે મોજ શોખમાં ઉડાડી મોજ કરી.
🙏🏻
ડો.ઓમ ત્રિવેદી
"ભાઈબંધ"
શિક્ષણવિદ્-સામાજિક કાર્યકર્તા

       #શિક્ષણયજ્ઞ* #ભાઈબંધની_નિશાળ*             (Estd. ) સરદારબાગ(પિલગાર્ડન)*(ભાવનગરમાં  #ફૂટપાથ પર રહેતા પરિવારો ના બા...
24/02/2026

#શિક્ષણયજ્ઞ
* #ભાઈબંધની_નિશાળ* (Estd. )
સરદારબાગ(પિલગાર્ડન)
*(ભાવનગરમાં #ફૂટપાથ પર રહેતા પરિવારો ના બાળકો માટે ચાલતી શાળા)*

#ભાવનગર
#મહાવદ૧૪_ફાગણસુદ૦૪
#વિક્રમસંવત૨૦૮૨
#કલિયુગાબ્દ૫૧૨૭

*સોમવારથી શનિવાર નિયત પ્રવૃત્તિઓ અને ભણતર નો નિત્ય આનંદ*

નિત્ય ક્રમ મુજબ નિયમિત પ્રાર્થના બાદ,સામૂહિક તથા વ્યક્તિગત સ્વરૂપે એકડા,કક્કો,36 સુધી અંગ્રેજી એકડા, T ફોર તુલસીદાસ સુધી ABCD,અને 25 સુધીના ઘડિયા ની મોપાઠ તાળીઓના તાલ સાથે બોલી,રાબેતા મુજબ શીખેલા કક્કાના અક્ષરો "નમગજ","દરસવ"”કછબઅ” અને “પડતણ” તથા "કાના" અને માત્રા સાથેના શબ્દો નો બોર્ડ પર મહાવરો કર્યો સાથે વિવિધ શબ્દ રચનાઓનો અભ્યાસ કર્યો.
સાથે વધુ એક ઇંગ્લિશ એકડા 37-40અને 26 નો ઘડિયો શીખવાનું શરૂ કર્યું,સાથે લેખન કાર્ય પણ મોજ થી કર્યું.

નિયત ટાઈમટેબલ મુજબ સોમવાર થી શનિવાર દરમ્યાન લેખન-વાંચન-રમત-બાળ ડાયરો-ડાન્સ-યોગ સહિતની પ્રવૃત્તિઓ કરી ખૂબ આનંદ કરીએ છીએ.

નિત્યક્રમ અનુસાર નિશાળ કાર્યના અંતે પ્રાર્થના-રાષ્ટ્ર આરાધના બાદ ઉપસ્થીતોના આશિષ મેળવી અનામી દાતાશ્રીઓ દ્વારા આપવામાં આવેલ સ્વાદિષ્ટ ભોજન પ્રસાદ ગ્રહણ કરી,નિયત સફાઈ કાર્ય કરી,ભાઈબંધો #જયહિંદ સાથે જયશ્રીરામ,”ભારત માતા કી જય “ના જય ઘોષ સાથે નિશાળની રિક્ષામાં પોત-પોતાના ફૂટપાથ બંગલે જવા નીકળ્યા.
🙏🏻
ડો.ઓમ ત્રિવેદી
"ભાઈબંધ"
શિક્ષણવિદ્-સામાજિક કાર્યકર્તા

       #શિક્ષણયજ્ઞ* #ભાઈબંધની_નિશાળ*             (Estd. ) સરદારબાગ(પિલગાર્ડન)*(ભાવનગરમાં  #ફૂટપાથ પર રહેતા પરિવારો ના બા...
17/02/2026

#શિક્ષણયજ્ઞ
* #ભાઈબંધની_નિશાળ* (Estd. )
સરદારબાગ(પિલગાર્ડન)
*(ભાવનગરમાં #ફૂટપાથ પર રહેતા પરિવારો ના બાળકો માટે ચાલતી શાળા)*

#ભાવનગર
#મહાવદ૦૮_મહાવદ૧૪
#વિક્રમસંવત૨૦૮૨
#કલિયુગાબ્દ૫૧૨૭

*સોમવારથી શનિવાર નિયત પ્રવૃત્તિઓ અને ભણતર નો અવિરત આનંદ*

13/02/2026
       #શિક્ષણયજ્ઞ* #ભાઈબંધની_નિશાળ*             (Estd. ) સરદારબાગ(પિલગાર્ડન)*(ભાવનગરમાં  #ફૂટપાથ પર રહેતા પરિવારો ના બા...
10/02/2026

#શિક્ષણયજ્ઞ
* #ભાઈબંધની_નિશાળ* (Estd. )
સરદારબાગ(પિલગાર્ડન)
*(ભાવનગરમાં #ફૂટપાથ પર રહેતા પરિવારો ના બાળકો માટે ચાલતી શાળા)*

#ભાવનગર
#મહાવદ૦૧_મહાવદ૦૬
#વિક્રમસંવત૨૦૮૨
#કલિયુગાબ્દ૫૧૨૭

*૭૭માં ગણતંત્રદિનની ઉજવણી સાથે સોમવારથી શનિવાર નિયત પ્રવૃત્તિઓ અને ભણતરની મોજ.

નિત્ય ક્રમ મુજબ નિયમિત પ્રાર્થના બાદ,સામૂહિક તથા વ્યક્તિગત સ્વરૂપે એકડા,કક્કો,36 સુધી અંગ્રેજી એકડા, T ફોર તુલસીદાસ સુધી ABCD,અને 25 સુધીના ઘડિયા ની મોપાઠ તાળીઓના તાલ સાથે બોલી,રાબેતા મુજબ શીખેલા કક્કાના અક્ષરો "નમગજ","દરસવ"”કછબઅ” અને “પડતણ” તથા "કાના" અને માત્રા સાથેના શબ્દો નો બોર્ડ પર મહાવરો કર્યો સાથે વિવિધ શબ્દ રચનાઓનો અભ્યાસ કર્યો.
સાથે વધુ એક ઇંગ્લિશ એકડા 37-40અને 26 નો ઘડિયો શીખવાનું શરૂ કર્યું,સાથે લેખન કાર્ય પણ મોજ થી કર્યું.

નિયત ટાઈમટેબલ મુજબ સોમવાર થી શનિવાર દરમ્યાન લેખન-વાંચન-રમત-બાળ ડાયરો-ડાન્સ-યોગ સહિતની પ્રવૃત્તિઓ કરી મોજ કરી તેમજ રમતમાં ફુલરેકેટ નું ભૂત હજુ ધુણેજ છે અને તેની મોજ લઈએ છીએ.

નિત્યક્રમ અનુસાર નિશાળ કાર્યના અંતે પ્રાર્થના-રાષ્ટ્ર આરાધના બાદ ઉપસ્થીતોના આશિષ મેળવી અનામી દાતાશ્રીઓ દ્વારા આપવામાં આવેલ સ્વાદિષ્ટ ભોજન પ્રસાદ ગ્રહણ કરી,નિયત સફાઈ કાર્ય કરી,ભાઈબંધો #જયહિંદ સાથે જયશ્રીરામ,”ભારત માતા કી જય “ના જય ઘોષ સાથે નિશાળની રિક્ષામાં પોત-પોતાના ફૂટપાથ બંગલે જવા નીકળ્યા.
🙏🏻
ડો.ઓમ ત્રિવેદી
"ભાઈબંધ"
શિક્ષણવિદ્-સામાજિક કાર્યકર્તા

Address

Rukhda Dev Temple, Pilgarden
Bhavnagar
364001

Telephone

+919924343536

Website

Alerts

Be the first to know and let us send you an email when ભાઈબંધ ની નિશાળ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ભાઈબંધ ની નિશાળ:

Share