24/09/2026
ચૂંટણી પંચ ભાજપના ઈશારે અને ભાજપ માટે કામ કરે છે!
10 મહિનામાં 14 વખત, 2 ચૂંટણી કમિશ્નરોએ ઈલેક્શન કમિશનની કામગીરી સામે વાંધા ઉઠાવ્યા
વોટર સોફ્ટવેરની વિશ્વસનીયતા મુદ્દે ચૂંટણી કમિશ્નરોએ કેબિનેટ સેક્રેટરીનો દરવાજો ખખડાવ્યો.
'ગેરકાયદેસર, અનધિકૃત': ચૂંટણી કમિશ્નરોએ ફોર્મ 6 માં કરવામાં આવેલા ફેરફાર સામે વાંધો ઉઠાવ્યો.
ભાજપ ચૂંટણી જીતતી નથી, ખોટી રીતે જિતાડવામાં આવે છે