Barwala Police

Barwala Police http://www.police.gujarat.gov.in/

i Official page of Gujarat Police to communicate, spread awareness and stay connected to communities.

Government Official Government Organization Law Enforcement Agency

બાળમજૂરી એ બાળકોના ભવિષ્યની બરબાદી છે. બાળ મજૂરી કરાવી બાળકોનું શોષણ ના કરો. તેમના શિક્ષણ પર ધ્યાન આપો. બાળ સંરક્ષણ માટે...
13/05/2022

બાળમજૂરી એ બાળકોના ભવિષ્યની બરબાદી છે. બાળ મજૂરી કરાવી બાળકોનું શોષણ ના કરો. તેમના શિક્ષણ પર ધ્યાન આપો. બાળ સંરક્ષણ માટે ૧૦૯૮ નંબર પર સંપર્ક કરો.

બરવાળા પોલીસે મુંબઇના મેઘવાડી પોલીસ સ્ટેશનના ગુન્હાના નાસતા-ફરતા આરોપી તથા ભોગબનનાર ને ગણતરીની કલાકોમા પકડી પાડ્યા
10/05/2022

બરવાળા પોલીસે મુંબઇના મેઘવાડી પોલીસ સ્ટેશનના ગુન્હાના નાસતા-ફરતા આરોપી તથા ભોગબનનાર ને ગણતરીની કલાકોમા પકડી પાડ્યા

ભીડ વાળી જગ્યામાં પાકિટ ચોર પકડી પાડતી બરવાળા પોલીસ
24/04/2022

ભીડ વાળી જગ્યામાં પાકિટ ચોર પકડી પાડતી બરવાળા પોલીસ

ગેરકાયદેસર રીતે હથિયાર રાખવાના તથા ધારણ કરવાના ૬ ગુન્હાઓ શોધી કાઢતી બોટાદ પોલીસ.
21/04/2022

ગેરકાયદેસર રીતે હથિયાર રાખવાના તથા ધારણ કરવાના ૬ ગુન્હાઓ શોધી કાઢતી બોટાદ પોલીસ.

20/04/2022
09/04/2022

કોરોનાના કેસ ઓછા થવા સારી બાબત છે, પણ આપણી કાળજી ઓછી ન થવી જોઈએ. માસ્ક સતત પહેરો અને હાથ સેનેટાઈઝ કરતાં રહો
09/03/2022

કોરોનાના કેસ ઓછા થવા સારી બાબત છે, પણ આપણી કાળજી ઓછી ન થવી જોઈએ. માસ્ક સતત પહેરો અને હાથ સેનેટાઈઝ કરતાં રહો

08/03/2022

બાળકના અત્યંત સવેદનશીલ મન પર બાળ અશ્લીલતાની અત્યંત હાનિકારક અસરો થતી હોય છે. બાળકોને બાળ અશ્લીલતાથી દૂર રાખવા અભિભાવકો, ...
08/03/2022

બાળકના અત્યંત સવેદનશીલ મન પર બાળ અશ્લીલતાની અત્યંત હાનિકારક અસરો થતી હોય છે. બાળકોને બાળ અશ્લીલતાથી દૂર રાખવા અભિભાવકો, શિક્ષકો તથા સમજે રચનાત્મક પગલાઓ લેવા જોઈએ

Address

Barwala
Barwala

Alerts

Be the first to know and let us send you an email when Barwala Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share