Sandeep Mangrola

Sandeep Mangrola Social Worker and Genrel Secretary GPCC

૮ વર્ષ બાદ ડભોઇ નગરપાલિકામાં કોંગ્રેસની સત્તા આવતાં પ્રમુખ તરીકે પુષ્પાબેન રાવલ તથા ઉપ પ્રમુખ તરીકે નુરમહમદ મહુડાવાલાની ...
19/05/2026

૮ વર્ષ બાદ ડભોઇ નગરપાલિકામાં કોંગ્રેસની સત્તા આવતાં પ્રમુખ તરીકે પુષ્પાબેન રાવલ તથા ઉપ પ્રમુખ તરીકે નુરમહમદ મહુડાવાલાની વરણી બદલ હાર્દિક અભિનંદન.
જનતાના વિશ્વાસ અને કોંગ્રેસ પરિવારની એકતાનો આ વિજય છે. ✋🇮🇳

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી
સંદીપ માંગરોલા

PushpabenRaval NurmahmadMahudawala SandeepMangrola CongressWins PoliticalUpdate GujaratPolitics 8વર્ષબાદ કોંગ્રેસ ડભોઇનગરપાલિકા સંદીપમાંગરોલા

चुनाव में भव्य जीत के बाद भाजपा सरकार ने किसानों को “रिटर्न गिफ्ट” दिया है — खाद के दामों में ₹700 तक की बढ़ोतरी!एक तरफ ...
12/05/2026

चुनाव में भव्य जीत के बाद भाजपा सरकार ने किसानों को “रिटर्न गिफ्ट” दिया है — खाद के दामों में ₹700 तक की बढ़ोतरी!

एक तरफ किसानों की आय दोगुनी करने के वादे, दूसरी तरफ खेती की लागत लगातार बढ़ती जा रही है।
DAP खाद के बढ़ते दाम सीधे किसानों की कमर तोड़ने का काम कर रहे हैं।

क्या यही किसान सम्मान है?
क्या यही अच्छे दिनों का वादा था?

देश का किसान पहले ही महंगाई, मौसम और कर्ज से परेशान है। ऐसे समय में खाद के दाम बढ़ाना किसान विरोधी फैसला है।

कांग्रेस पार्टी किसानों के साथ खड़ी है और किसानों पर हो रहे हर अन्याय के खिलाफ आवाज उठाती रहेगी।

#किसान_विरोधी_सरकार

देशवासियों को ईंधन बचाने का उपदेश दिया जाता है, लेकिन दूसरी तरफ बड़े-बड़े VIP काफिले और लगातार रोड शो में करोड़ों रुपये ...
11/05/2026

देशवासियों को ईंधन बचाने का उपदेश दिया जाता है, लेकिन दूसरी तरफ बड़े-बड़े VIP काफिले और लगातार रोड शो में करोड़ों रुपये का ईंधन खर्च होता है।

अगर सरकार वास्तव में “Save Fuel” का संदेश देना चाहती है, तो सबसे पहले उसे खुद उदाहरण प्रस्तुत करना होगा।
जहाँ संभव हो वहाँ पदयात्रा, इलेक्ट्रिक वाहन और सादगीपूर्ण जनसंपर्क कार्यक्रम अपनाने चाहिए।

उपदेश नहीं, व्यवहार बदलिए।
ईंधन बचाइए, पर्यावरण बचाइए, देश का भविष्य बचाइए।

EnvironmentalAwareness ElectricVehicles PadYatra ClimateAct

09/05/2026

શ્રી ગુમાનદેવ હનુમાનજી મંદિર ખાતે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન પ્રિય મિત્ર શ્રીમાન રવિનાથ શેટ્ટી દ્વારા નિર્મિત શ્રી તિરુપતિ બાલાજી ભગવાનની દિવ્ય મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પરમ આદરણીય સંતશ્રીઓ અને મહંતશ્રીઓની પાવન ઉપસ્થિતિમાં કથાનો પાવન લાભ લેવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયું.

આ આધ્યાત્મિક અને ભક્તિમય ક્ષણો જીવનને નવી ઊર્જા અને શાંતિ પ્રદાન કરે છે.
જય શ્રી બાલાજી 🚩

BlessedMoments SpiritualVibes JayShreeBalaji Hanumanji Bhakti GujaratiPost DivineBlessings RavinathShetty SantSamagam HinduCulture

06/05/2026

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ પણ હોદ્દેદારોની ચૂંટણી માટે પ્રથમ બેઠક બોલાવવામાં ઇરાદાપૂર્વક વિલંબ કરવામાં આવી રહ્યો છે.

Sandeep Mangrola દ્વારા Gujarat State Election Commission અને તમામ જિલ્લા કલેક્ટરોને સત્તાવાર રજૂઆત કરીને માંગ કરવામાં આવી છે કે:

✅ પ્રથમ બેઠક તાત્કાલિક બોલાવવામાં આવે
✅ હોર્સ-ટ્રેડિંગ અને અનૈતિક દબાણ રોકવામાં આવે
✅ જનમતનો સન્માન કરવામાં આવે
✅ લોકશાહી પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવે

લોકશાહી માત્ર ચૂંટણીથી નહીં, પરંતુ સમયસર સત્તા રચનાથી મજબૂત બને છે.

જનતાનો મેન્ડેટ વેચાણ માટે નથી!


#ગુજરાત_લોકશાહી



SandeepMangrola
ગુજરાત
ElectionIntegrity
DemocracyFirst
જનમતનો_સન્માન
TalukaPanchayat
LocalSelfGovernment
StopHorseTrading
રાજકારણ
GujaratPolitics

05/05/2026

ભ્રષ્ટાચાર મામલે સત્ય બહાર આવવું જ જોઈએ સંદીપ માંગરોલા એ શું કહ્યું…

નર્મદા જિલ્લામાં થયેલા ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે મેં અગાઉ રજૂઆત કરી હતી.
જાહેરમાં આવેલ નિવેદનો મુજબ, પ્રધાનમંત્રીના કાર્યક્રમ દરમિયાન ₹75 લાખની માંગણીનો ગંભીર આક્ષેપ થયો છે.

છતાં છેલ્લા ૫ મહિના સુધી કોઈ કાર્યવાહી નથી — આ અત્યંત ચિંતાજનક છે.

હવે ACB દ્વારા મને નિવેદન માટે બોલાવવામાં આવે છે, પરંતુ હું સ્પષ્ટ કહેવા માગું છું:
👉 તપાસ નિષ્પક્ષ હોવી જોઈએ
👉 માત્ર મારા નિવેદન પર નહિ, મુખ્ય સાક્ષીઓના નિવેદનો પર આધારિત તપાસ થવી જોઈએ

03/05/2026

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસના આગેવાન Ashok Gehlot સાહેબને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ 💐

તેમના દીર્ઘ આયુષ્ય, સારા સ્વાસ્થ્ય અને સતત જનસેવાના માર્ગ પર આગળ વધતા રહે તેવી શુભકામનાઓ.

આજે તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી.

– સંદીપ માંગરોલા
મહામંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ


GPCC PublicService Inspiration
IndianPolitics BirthdayWishes

28/04/2026

આજે હું વર્ષાબેન ભુપેન્દ્રસિંહ ગોહિલની મુલાકાત લેવા અભિષેક હોસ્પિટલ, ઇલોરાપાર્ક, વડોદરા પહોંચ્યો હતો.

વર્ષાબેન પર થયેલો હુમલો અત્યંત નિંદનીય અને લોકશાહી માટે ચિંતાજનક છે. ખાસ કરીને, જ્યારે આ ઘટનામાં પોલીસ કર્મચારીનો સમાવેશ થાય છે, ત્યારે તે વધુ ગંભીર બની જાય છે.

વર્ષાબેન, જેઓ પોતે પૂર્વ વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે, અને હાલમાં તેમના પતિ અંગઢ જિલ્લા પંચાયત બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે — તેમના પરિવાર પર આ પ્રકારનો હુમલો રાજકીય દબાણ અને ડરાવવાની કોશિશ દર્શાવે છે.

હાલ સુધી આ મામલે FIR નોંધવામાં આવી નથી, જે કાયદા અને ન્યાય વ્યવસ્થાની વિરુદ્ધ છે.

👉 અમે માંગણી કરીએ છીએ:

* તાત્કાલિક FIR નોંધવામાં આવે
* નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ થાય
* દોષિત સામે કડક કાર્યવાહી થાય

કોંગ્રેસ પાર્ટી પીડિત પરિવાર સાથે મજબૂત રીતે ઉભી છે અને ન્યાય મળ્યા વગર શાંતિથી નહીં બેસે.

— સંદીપ મંગ્રોલા
જનરલ સેક્રેટરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી સંદીપ માંગરોલા એ આજે વાલીયા તાલુકાના લુણા ગામે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી...
26/04/2026

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી સંદીપ માંગરોલા એ આજે વાલીયા તાલુકાના લુણા ગામે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું.

મતદાન બાદ તેમણે જણાવ્યું કે લોકશાહીનું સાચું બળ મતદારોમાં રહેલું છે અને દરેક નાગરિકે પોતાના મતનો ઉપયોગ કરવો એ પોતાની જવાબદારી છે. તેમણે મતદારોને અપીલ કરી કે વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરી ૧૦૦% મતદાનનું લક્ષ્ય હાંસલ કરવામાં સહભાગી બને.

તેમણે વધુમાં જણાવ્યું કે સક્રિય મતદાર જ મજબૂત લોકશાહીનો પાયો છે અને સૌએ મતદાન કરીને લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ નિભાવવી જોઈએ. #સંદીપમાંગરોલા #મતદાન #મતજરુરઆપો #લોકશાહી #ગુજરાતચૂંટણી
Valia LunaGam GujaratVotes Election2026
YourVoteMatters 100PercentVoting MatdanMahotsav
Democracy CivicDuty VoteNow

25/04/2026

વાઘોડિયા તાલુકા – વ્યારા તાલુકા પંચાયત બેઠકમાં ચૂંટણીની આગલી રાત્રે ખુલ્લેઆમ દારૂના ક્વાર્ટરનું વિતરણ થઈ રહ્યું હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે.

📍 સ્થળ: વ્યારા ગામ, પાણીની ટાંકી પાસેનો વિસ્તાર

આ બાબતે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી — જે અત્યંત ગંભીર અને ચિંતાજનક છે.

આવો લોકશાહી પર સીધો હુમલો છે. મતદારોને પ્રલોભન આપી મત પ્રભાવિત કરવાનો પ્રયાસ કાયદેસર ગુનો છે.

👉 ચૂંટણી પંચ અને પોલીસ તંત્રને તાત્કાલિક કડક પગલાં લેવા અમારી માંગ છે.
👉 જવાબદાર લોકો સામે કાયદેસર કાર્યવાહી થવી જ જોઈએ.

#વાઘોડિયા #વ્યારા #ચૂંટણી2026 #લોકશાહીબચાવો

Address

Jaldarshan Society, GIDC
Ankleshwar
393001

Alerts

Be the first to know and let us send you an email when Sandeep Mangrola posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Sandeep Mangrola:

Share

Category