Vivek Bhardiwala

Vivek Bhardiwala no one can change ur life, only u can

07/07/2023
આજરોજ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી. પંડવાઈ ની 31મી વાર્ષિક સાધારણ સભા માનનીય ધારાસભ્યશ્રી અને સંસ્થાના 24 વર્ષ...
11/12/2021

આજરોજ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી. પંડવાઈ ની 31મી વાર્ષિક સાધારણ સભા માનનીય ધારાસભ્યશ્રી અને સંસ્થાના 24 વર્ષથી ચેરમેન શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબની અધ્યક્ષતામાં યોજાઈ.

30/07/2019

12 August must watch 9.00 pm

27/07/2019

Jeshvi & pal both of look like a "hima das"

અંકલેશ્વર  તાલુકા પંચાયત કચેરી સામે અંકલેશ્વર વિધાનસભા  #ભારતીય_જનતા_યુવા_મોરચા દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત વૃક્ષોનું ...
23/07/2019

અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી સામે અંકલેશ્વર વિધાનસભા #ભારતીય_જનતા_યુવા_મોરચા દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના યુવા આગેવાનો દ્વારા રાહદારીઓને છોડનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં ૫૦૦ જેટલા છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સુરેશ પટેલ, જીલ્લા પ્રભારી સૂરજ દેસાઈ, જીલ્લા મંત્રી વિવેક ભરડીવાળા, શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા અને નોટીફાઈડ એરિયાના પ્રમુખ તુષાર પટેલ,તાલુકા ભાજપના પ્રમુખ અનીલ વસાવા તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Address

Junadiwa , Ta-Ankleshwer , Di-Bharuch
Ankleshwar
393001

Telephone

+919898878098

Website

Alerts

Be the first to know and let us send you an email when Vivek Bhardiwala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Vivek Bhardiwala:

Share

Category