Trikam B Chhanga

Trikam B Chhanga Minister of State, Higher & Technical Education Govt. of Gujarat | MLA - (4) Anjar

ભાજપના વરિષ્ઠ નેતા તથા માંજલપુરના ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે.પરમાત્મા તેમના દિવ્ય આત્માન...
02/06/2026

ભાજપના વરિષ્ઠ નેતા તથા માંજલપુરના ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે.

પરમાત્મા તેમના દિવ્ય આત્માને ચિરશાંતિ અર્પે તથા શોકગ્રસ્ત પરિવારજનો અને શુભેચ્છકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. 💐🙏🏻

02/06/2026

डिजिटल इंडिया: सिर्फ एक योजना नहीं, नए भारत की ताकत! 🇮🇳

* 2014: लंबी लाइनें, कागज़ी काम और सिस्टम में पारदर्शिता की कमी
* 2026: गांव-गांव तक इंटरनेट, सेकंड्स में UPI पेमेंट्स और हक का पैसा सीधे खातों में (DBT)

तकनीक अब केवल सुविधा नहीं, नए भारत की पहचान बन चुकी है! 🇮🇳💪🏻

🙏 હાર્દિક આભાર 🙏મારા જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવનાર તમામ શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર માનું છું આપનો પ્રેમ, વિશ્વાસ,...
01/06/2026

🙏 હાર્દિક આભાર 🙏

મારા જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવનાર તમામ શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર માનું છું

આપનો પ્રેમ, વિશ્વાસ, આશીર્વાદ અને શુભેચ્છાઓ મારા માટે અમૂલ્ય છે. આપ સૌએ દર્શાવેલો સ્નેહ અને લાગણી મને સતત પ્રેરણા આપતી રહેશે.

આપ સૌનો પ્રેમ અને સહકાર જીવનભર આમ જ મળતો રહે તેવી શુભકામનાઓ સાથે ફરી એકવાર સૌનો દિલથી આભાર.

ગાંધીધામ ખાતે “Atlas Hospital” ના શુભારંભ પ્રસંગે હાજરી આપી હતી. આધુનિક આરોગ્ય સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલ ગાંધીધામ તથા આસ...
01/06/2026

ગાંધીધામ ખાતે “Atlas Hospital” ના શુભારંભ પ્રસંગે હાજરી આપી હતી.

આધુનિક આરોગ્ય સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલ ગાંધીધામ તથા આસપાસના વિસ્તારના નાગરિકોને ગુણવત્તાયુક્ત અને કરુણાભાવથી ભરપૂર આરોગ્ય સેવાઓ પૂરી પાડવાના તેમના ઉમદા કાર્યમાં સતત સફળતા પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.

સમગ્ર ટીમને ઉજ્જવળ ભવિષ્ય અને ઉત્તમ સેવાકાર્ય માટે હાર્દિક અભિનંદન તથા શુભેચ્છાઓ. 💐🙏

અંજાર શહેર વોર્ડ નં. ૬, બુથ નં. ૧૯૫, મધુબન સોસાયટી મધ્યે તા. ૩૧ મે, ૨૦૨૬ ના રોજ ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર...
31/05/2026

અંજાર શહેર વોર્ડ નં. ૬, બુથ નં. ૧૯૫, મધુબન સોસાયટી મધ્યે તા. ૩૧ મે, ૨૦૨૬ ના રોજ ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો લોકપ્રિય “મન કી બાત” કાર્યક્રમ કાર્યકરો તથા સ્થાનિક નાગરિકો સાથે નિહાળ્યો.

કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ પંડયા ઉપસ્થિત રહ્યાં.

માનનીય પ્રધાનમંત્રીશ્રીએ રાષ્ટ્રહિત, જનભાગીદારી, આત્મનિર્ભર ભારત અને સમાજ કલ્યાણના વિવિધ વિષયો પર વ્યક્ત કરેલા પ્રેરણાદાયી વિચારો સૌ માટે માર્ગદર્શક અને પ્રેરણાસ્રોત સમાન રહ્યા.


31/05/2026

LIVE: PM Shri Narendra Modi ji's program with nation | 134th Episode

ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, ભુજ ખાતે રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તેમજ અદાણી સ્કિલ્...
29/05/2026

ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, ભુજ ખાતે રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તેમજ અદાણી સ્કિલ્સ એજ્યુકેશન વચ્ચે કૌશલ્ય વિકાસ, રોજગાર સર્જન અને યુવાનોને નવી તકો પ્રદાન કરવાના હેતુથી મહત્વપૂર્ણ MOU સંપન્ન થયા.

આ સહયોગ રાજ્યના યુવાનોને વધુ સશક્ત બનાવી તેમના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

આ પ્રસંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા જી, ગુજરાત રાજ્યના સાથી મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયા, પ્રદેશ ભાજપનાં મહામંત્રી અને ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યો શ્રી કેશુભાઈ પટેલ, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યાં.

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah જીએ ભુજ ખાતે બોર્ડર આઉટ પોસ્ટ G-7 અને G-13નું ઉદ્ઘાટન કર્યું તેમજ દ...
29/05/2026

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah જીએ ભુજ ખાતે બોર્ડર આઉટ પોસ્ટ G-7 અને G-13નું ઉદ્ઘાટન કર્યું તેમજ દિવસ-રાત આપણી સુરક્ષા માટે સમર્પિત BSFના જવાનો સાથે સંવાદ કર્યો.

આ પ્રસંગે માન.મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી અને નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi જી વિશેષ ઉપસ્થિત રહ્યા.

29/05/2026

LIVE: HM Shri Amit Shah ji interacts with BSF personnel in Bhuj

કચ્છ પધારેલા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને ભુજ ખાતે આવકાર્યા.
29/05/2026

કચ્છ પધારેલા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને ભુજ ખાતે આવકાર્યા.

Address

Anjar

Alerts

Be the first to know and let us send you an email when Trikam B Chhanga posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share